સરળ અલંકાર-વિવેચન/અલંકાર-ચર્ચા--શબ્દાલંકાર: Difference between revisions

+1
 
No edit summary
 
Line 13: Line 13:
આ ચારે પંક્તિમાં આવતા છેવટના ત્રણે અક્ષરો ‘શેરડી’ શબ્દની જુદી જુદી ગોઠવણીથી જુદા જુદા અર્થ ઊપજાવે છે, તે જણાશે. પરંતુ એથી કાવ્યમાં કશી ચમત્કૃતિ-રસની ચમત્કૃતિ-આવતી નથી ને ચિત્તને ઊલટો કલેશ થાય છે.

‘લીમડી ગામે ગાડી મલી’ જેવી રચના, જે આગળ પાછળથી, ગમે તે બાજુથી વાંચો તોયે એની એ જ લાગે, એમાં માત્ર શબ્દરચનાનો વિલાસ છે, પણ ભાવની કશી ઉદાત્તતા તેમાં નથી એ સ્પષ્ટ છે. કુશળ કવિ મોટે ભાગે આવા શબ્દવિલાસ કે શબ્દચ્છલમાં પડતો નથી. એવી જ કચાશવાળી કલાપીની આ પંક્તિ જુઓઃ ‘હમોને ના તમા તારી, હમો ના નાતમાં તારી.’ છતાં અપવાદરૂપે શ્રી. ઉમાશંકર જોષીએ ‘સમરકંદ બુખારા’માં

{{Poem2Close}}
{{center|'''‘જોયું નકશામાં તે જાણે જોયું ન કશામાં’.'''}}

{{Poem2Open}}
આવી શબ્દરમતનો ખૂબ સ્વાભાવિક ને મનોહર—બાલમાનસના અચ્છા પ્રતિબિંબરૂપે—પ્રયોગ કર્યો છે, તે નોંધવા જેવું છે. એવો જ એમનો બીજો સુંદર પ્રયોગ જુઓ : ‘ઉરદીવડે સ્નેહ પૂરંતી રડશે કંપતી કોક કુમારી.’ (ગંગોત્રી) ‘સ્નેહ’નો અર્થ શ્લેષથી અહીં ‘તેલ’ પણ છે.  

અંતર્લાપિકા, બહિર્લાપિકા, જુદા જુદા પ્રબંધોરૂપ આવી રચના ઘણી થઈ છે, પણ આપણે અહીં તેની ચર્ચા આટલેથી જ અટકાવીશું.