સરળ અલંકાર-વિવેચન/યમક: Difference between revisions
+1 |
+1 |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 14: | Line 14: | ||
શોકજર્જરિત ઇહ જીવનમાં રમો અમર યૌવન વિલસંત. | શોકજર્જરિત ઇહ જીવનમાં રમો અમર યૌવન વિલસંત. | ||
{{right|(પારિજાત)}}</poem>'''}} | {{right|(પારિજાત)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
આ પંક્તિઓમાં વસંત, હસંત, વિકસંત ને વિલસંત એ શબ્દોમાં ‘સંત’ શબ્દની યમક દ્વારા થતી પુનરુક્તિ રચનામાં રમણીયતા લાવે છે તે દેખાશે. શ્રી. ઉમાશંકરની નીચેની પંક્તિઓમાં યમક અલંકાર કેટલી સહજ રીતે ને છતાં કાવ્યના આંતરિક સૌંદર્યને હણ્યા વિના આવ્યો છે તે જણાશે : | આ પંક્તિઓમાં વસંત, હસંત, વિકસંત ને વિલસંત એ શબ્દોમાં ‘સંત’ શબ્દની યમક દ્વારા થતી પુનરુક્તિ રચનામાં રમણીયતા લાવે છે તે દેખાશે. શ્રી. ઉમાશંકરની નીચેની પંક્તિઓમાં યમક અલંકાર કેટલી સહજ રીતે ને છતાં કાવ્યના આંતરિક સૌંદર્યને હણ્યા વિના આવ્યો છે તે જણાશે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 21: | Line 22: | ||
સન્મંત્રો ગુંજતા’તા સરલ, શુભ, સ્વયં સૃષ્ટિને બાલ્યકાલે. | સન્મંત્રો ગુંજતા’તા સરલ, શુભ, સ્વયં સૃષ્ટિને બાલ્યકાલે. | ||
{{right|(ગંગોત્રી)}}</poem>'''}} | {{right|(ગંગોત્રી)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
પ્રેમાનંદ પણ આ અલંકારનો સુભગ પ્રયોગ અવારનવાર કરે છે. આવી રચના આખ્યાનમાં સંગીત-તત્ત્વને પોષક અને અનુકૂળ પણ બનતી હતી : | પ્રેમાનંદ પણ આ અલંકારનો સુભગ પ્રયોગ અવારનવાર કરે છે. આવી રચના આખ્યાનમાં સંગીત-તત્ત્વને પોષક અને અનુકૂળ પણ બનતી હતી : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 29: | Line 31: | ||
{{Poem2Close}}<br> | {{Poem2Close}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અલંકાર-ચર્ચા--શબ્દાલંકાર | ||
|next = | |next = અનુપ્રાસ | ||
}} | }} | ||