સરળ અલંકાર-વિવેચન/છેકાપહ્‌નુતિ: Difference between revisions

+1
 
No edit summary
 
Line 5: Line 5:
નીચેનો દૃષ્ટાંત જુઓ :
નીચેનો દૃષ્ટાંત જુઓ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જે પાણિગ્રહલાલિતા, સુસરલા, તન્વી, સુવંશોદ્ભવા,  
{{Block center|'''<poem>જે પાણિગ્રહલાલિતા, સુસરલા, તન્વી, સુવંશોદ્ભવા,  
ગોરી, સ્પર્શસુખાપનારી, ગુણવંતી, નિત્ય રમ્યા હતી,  
ગોરી, સ્પર્શસુખાપનારી, ગુણવંતી, નિત્ય રમ્યા હતી,  
રે રે કોઈ હરી ગયું: વિરહથી તેના ન ચાલી શકું;
રે રે કોઈ હરી ગયું: વિરહથી તેના ન ચાલી શકું;
હે ભિક્ષો! તવ સુંદરી ? નહિ, નહિ, પ્રાણપ્રિયા લાકડી.</poem>}}
હે ભિક્ષો! તવ સુંદરી ? નહિ, નહિ, પ્રાણપ્રિયા લાકડી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એજ પ્રમાણે શ્રી જ્યોતીન્દ્ર દવેની ‘પરિત્યક્તા’ નામની ડોલનશૈલીની રચના પણ છેકાપહ્નુતિનું ઉદાહરણ છે. આપણે તેમાંથી એક નાનો ખંડ જ જોઈએ.
એજ પ્રમાણે શ્રી જ્યોતીન્દ્ર દવેની ‘પરિત્યક્તા’ નામની ડોલનશૈલીની રચના પણ છેકાપહ્નુતિનું ઉદાહરણ છે. આપણે તેમાંથી એક નાનો ખંડ જ જોઈએ.