સરળ અલંકાર-વિવેચન/દૃષ્ટાંત: Difference between revisions
+1 |
+1 |
||
| Line 11: | Line 11: | ||
જેવી તમારા જલમાં વનશ્રી, | જેવી તમારા જલમાં વનશ્રી, | ||
તેવી જ મારા ઉરમાં કુલથી. | તેવી જ મારા ઉરમાં કુલથી. | ||
(ચિત્રદર્શનો)</poem>'''}} | {{right|(ચિત્રદર્શનો)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહી ચોક્ખો બિંબપ્રતિબિંબભાવ દર્શાવાયો છે; તળાવના જલમાં જેવી (અર્થાત્ જેમ) વનશ્રી વિલસે છે તેવી જ રીતે મારા ઉરમાં કુલશ્રી (અર્થાત્ મારી પત્ની) વિલસે છે ને માટે હું યે તમારા જેવો ભાગ્યશાળી છું-આવો ભાવ અહીં રહેલો છે. એક બીજું ઉદાહરણ જોઈએ : | અહી ચોક્ખો બિંબપ્રતિબિંબભાવ દર્શાવાયો છે; તળાવના જલમાં જેવી (અર્થાત્ જેમ) વનશ્રી વિલસે છે તેવી જ રીતે મારા ઉરમાં કુલશ્રી (અર્થાત્ મારી પત્ની) વિલસે છે ને માટે હું યે તમારા જેવો ભાગ્યશાળી છું-આવો ભાવ અહીં રહેલો છે. એક બીજું ઉદાહરણ જોઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>લજ્જાનમેલું નિજ મંદ પોપચું, | {{Block center|'''<poem>લજ્જાનમેલું નિજ મંદ પોપચું, | ||
કો મુગ્ધ બાલા શરમાતી આવરે, | કો મુગ્ધ બાલા શરમાતી આવરે, | ||
ને શોભી ‘ર્’હે નિર્મળ નેનની લીલા, | ને શોભી ‘ર્’હે નિર્મળ નેનની લીલા, | ||
એવી ઊગી ચંદ્રકલા ધીરે ધીરે. | એવી ઊગી ચંદ્રકલા ધીરે ધીરે. | ||
{{right|(ચિત્રદર્શનો)}}</poem>}} | {{right|(ચિત્રદર્શનો)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં ‘ધીરે ધીરે ચંદ્રકલા ઊગી’ એ જ પ્રસ્તુત છે. ચંદ્રકલા કેવી રીતે ઊગી? તે કવિ વિસ્તારીને સુંદર દૃષ્ટાંતદ્વારા તે સ્ફુટ કરે છે કે કોઈ નમણી મુગ્ધ બાલા તેની લજ્જાભરી પાંપણો જેમ ધીમે ધીમે શરમાતી આવરે ને તેનાં નયનોની નિર્મળ લીલા સોહી રહે તેવી રીતે ચંદ્રકલા ઊગી. | અહીં ‘ધીરે ધીરે ચંદ્રકલા ઊગી’ એ જ પ્રસ્તુત છે. ચંદ્રકલા કેવી રીતે ઊગી? તે કવિ વિસ્તારીને સુંદર દૃષ્ટાંતદ્વારા તે સ્ફુટ કરે છે કે કોઈ નમણી મુગ્ધ બાલા તેની લજ્જાભરી પાંપણો જેમ ધીમે ધીમે શરમાતી આવરે ને તેનાં નયનોની નિર્મળ લીલા સોહી રહે તેવી રીતે ચંદ્રકલા ઊગી. | ||
| Line 38: | Line 38: | ||
હિમજલ ટપકે છે વૃક્ષની ડાળીએથી, | હિમજલ ટપકે છે વૃક્ષની ડાળીએથી, | ||
રુદન ત્યમ કરું છું-દર્દ તો કૈં જ છે ના ! | રુદન ત્યમ કરું છું-દર્દ તો કૈં જ છે ના ! | ||
(કલાપીનો કેકારવ)</poem>'''}} | {{right|(કલાપીનો કેકારવ)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અથવા નીચેની પંક્તિઓ : | અથવા નીચેની પંક્તિઓ : | ||
| Line 54: | Line 54: | ||
સંધ્યા સ્કંધે રજની કર દૈ જેમ પામે પ્રચાર, | સંધ્યા સ્કંધે રજની કર દૈ જેમ પામે પ્રચાર, | ||
ને સ્કંધે દૈ કર રજનીને આવતો અંધકાર. | ને સ્કંધે દૈ કર રજનીને આવતો અંધકાર. | ||
(પ્રાચીના)</poem>'''}} | {{right|(પ્રાચીના)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અહીં ઘણા ઉપમા કહે છે, પણ વાસ્તવમાં દૃષ્ટાંત અલંકાર છે. કુંતી, ગાંધારી ને ધૃતરાષ્ટનું પ્રતિબિંબ સંધ્યા, રજની ને અંધકારમાં રહેલું છે; કવિ ‘જેમ’ દ્વારા તે સ્ફુટ કરે છે. | અહીં ઘણા ઉપમા કહે છે, પણ વાસ્તવમાં દૃષ્ટાંત અલંકાર છે. કુંતી, ગાંધારી ને ધૃતરાષ્ટનું પ્રતિબિંબ સંધ્યા, રજની ને અંધકારમાં રહેલું છે; કવિ ‘જેમ’ દ્વારા તે સ્ફુટ કરે છે. | ||