સરળ અલંકાર-વિવેચન/વ્યતિરેક: Difference between revisions
No edit summary |
bold text |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|(૧૫) વ્યતિરેક :}} | {{Heading|(૧૫) વ્યતિરેક :}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉપમા અલંકારમાં ઉપમેયની સાથે ઉપમાનની સરખામણી થતી હોય છે; પણ એ જ દર્શાવે છે કે ઉપમેય ઊતરતું છે ને ઉપમાન ચઢિયાતું છે. કેમકે સરખામણી એક બીજાથી માત્ર જુદી જ નહિ, પણ ચઢિયાતી વસ્તુ સાથે થતી હોય છે. મુખ ચંદ્ર જેવું છે એમ કહીએ એનો અર્થ એ જ કે ચંદ્રથી વધુ સુંદર કંઈ નથી ને તેથી અહીં મુખને માટે ઉપમાન તરીકે આદર્શ ચંદ્રનો સ્વીકારેલો છે. આમ સામાન્ય રીતે બધે જ ઔપમ્યમૂલક અલંકારોમાં—ઉપમેય કરતાં ઉપમાન ચડિયાતું હોય છે. | ઉપમા અલંકારમાં ઉપમેયની સાથે ઉપમાનની સરખામણી થતી હોય છે; પણ એ જ દર્શાવે છે કે ઉપમેય ઊતરતું છે ને ઉપમાન ચઢિયાતું છે. કેમકે સરખામણી એક બીજાથી માત્ર જુદી જ નહિ, પણ '''ચઢિયાતી''' વસ્તુ સાથે થતી હોય છે. મુખ ચંદ્ર જેવું છે એમ કહીએ એનો અર્થ એ જ કે ચંદ્રથી વધુ સુંદર કંઈ નથી ને તેથી અહીં મુખને માટે ઉપમાન તરીકે આદર્શ ચંદ્રનો સ્વીકારેલો છે. આમ સામાન્ય રીતે બધે જ ઔપમ્યમૂલક અલંકારોમાં—ઉપમેય કરતાં ઉપમાન ચડિયાતું હોય છે. | ||
પરંતુ વ્યતિરેક અલંકાર તે ગણાય છે જેમાં આનાથી અવળું જ હોય છે; એટલે કે ઉપમાન કરતાં ઉપમેય જેમાં ચઢિયાતું હોય, ઉપમાન ઊતરતું હોય, તે વ્યતિરેક અલંકાર ગણાય. નીચેનાં ઉદાહરણો પરથી આ સ્કુટ થશે : | પરંતુ વ્યતિરેક અલંકાર તે ગણાય છે જેમાં આનાથી અવળું જ હોય છે; એટલે કે ઉપમાન કરતાં ઉપમેય જેમાં ચઢિયાતું હોય, ઉપમાન ઊતરતું હોય, તે વ્યતિરેક અલંકાર ગણાય. નીચેનાં ઉદાહરણો પરથી આ સ્કુટ થશે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 31: | Line 31: | ||
તેજથી આદિત ફરે નાઠો, મેરુ કેરી પૃષ્ઠ.</poem>'''}} | તેજથી આદિત ફરે નાઠો, મેરુ કેરી પૃષ્ઠ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વ્યતિરેક-માલાના દૃષ્ટાન્ત માટે નીચેની પંક્તિઓ જુઓઃ | '''વ્યતિરેક-માલાના''' દૃષ્ટાન્ત માટે નીચેની પંક્તિઓ જુઓઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>મહીથી મોટું દાન, અણુથી લોભી નાનો, | {{Block center|'''<poem>મહીથી મોટું દાન, અણુથી લોભી નાનો, | ||