સરળ અલંકાર-વિવેચન/વિનોક્તિ: Difference between revisions
Created page with "{{SetTitle}} {{Heading|(૧૯) વિનોક્તિ :}} {{Poem2Open}} આ અલંકાર પણ ‘સાર’ અલંકારની જેમ ઉક્તિની જ લાક્ષણિકતાનું ઉદાહરણ છે; વસ્તુતઃ આ અલંકાર સ્વતંત્ર અલંકાર નથી. વિનોક્તિ અલંકારમાં લગભગ સર્વત્ર દૃષ્ટાંત (કે પ..." |
bold text |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|(૧૯) વિનોક્તિ :}} | {{Heading|(૧૯) વિનોક્તિ :}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ અલંકાર પણ ‘સાર’ અલંકારની જેમ ઉક્તિની જ લાક્ષણિકતાનું ઉદાહરણ છે; વસ્તુતઃ આ અલંકાર સ્વતંત્ર અલંકાર નથી. વિનોક્તિ અલંકારમાં લગભગ સર્વત્ર દૃષ્ટાંત (કે પ્રતિવસ્તૂપમા) અલંકાર રહેલો હોય છે; પણ રજુઆતમાં અહીં ‘વિના’ શબ્દ ઉપર બધે ભાર મૂકાતો હોય છે તેથી દૃષ્ટાંત કરતાં વિનાપણું વધારે ધ્યાન ખેંચતું હોય છે. તો, રજુઆતમાં એકના વિના બીજું શોભતું નથી, એમ કાવ્યમય રીતે જ્યારે દર્શાવવામાં આવ્યું હોય અથવા એકના વિના જ બીજું શોભે છે એમ દર્શાવવામાં આવ્યું હોય, ત્યારે વિનોક્તિ અલંકાર થાય છે. | આ અલંકાર પણ ‘સાર’ અલંકારની જેમ ઉક્તિની જ લાક્ષણિકતાનું ઉદાહરણ છે; વસ્તુતઃ આ અલંકાર સ્વતંત્ર અલંકાર નથી. વિનોક્તિ અલંકારમાં લગભગ સર્વત્ર દૃષ્ટાંત (કે પ્રતિવસ્તૂપમા) અલંકાર રહેલો હોય છે; પણ રજુઆતમાં અહીં ‘વિના’ શબ્દ ઉપર બધે ભાર મૂકાતો હોય છે તેથી દૃષ્ટાંત કરતાં '''વિનાપણું''' વધારે ધ્યાન ખેંચતું હોય છે. તો, રજુઆતમાં એકના વિના બીજું શોભતું નથી, એમ કાવ્યમય રીતે જ્યારે દર્શાવવામાં આવ્યું હોય અથવા એકના વિના જ બીજું શોભે છે એમ દર્શાવવામાં આવ્યું હોય, ત્યારે વિનોક્તિ અલંકાર થાય છે. | ||
‘ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર’ એ. પ્રેમાનંદની ‘મામેરા’માંની પંક્તિ વિનોક્તિનું સુંદર ઉદાહરણ છે. | ‘ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર’ એ. પ્રેમાનંદની ‘મામેરા’માંની પંક્તિ વિનોક્તિનું સુંદર ઉદાહરણ છે. | ||
નીચેનું ઉદાહરણ-વસ્તુતઃ દૃષ્ટાંત અલંકાર-પણ વિનોક્તિ છે : | નીચેનું ઉદાહરણ-વસ્તુતઃ દૃષ્ટાંત અલંકાર-પણ વિનોક્તિ છે : | ||