સરળ અલંકાર-વિવેચન/શ્લેષ: Difference between revisions

+1
 
No edit summary
 
Line 5: Line 5:
છતાં કેટલીકવાર શ્લેષના સમજભર્યા પ્રયોગથી એક જાતની વેધક ચમત્કૃતિ આવે છે. જેમકે—
છતાં કેટલીકવાર શ્લેષના સમજભર્યા પ્રયોગથી એક જાતની વેધક ચમત્કૃતિ આવે છે. જેમકે—
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય ?
{{Block center|'''<poem>રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય ?
{{Right|(જીવનનો આનંદ)}}</poem>}}
{{Right|(જીવનનો આનંદ)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કાકાસાહેબ રવીન્દ્રનાથ ટાગોરને મળવા ગયા ત્યારે તપતા ભર બપોરે પણ આ મહાન કવિને એમણે બપોરનું કાવ્ય માણતા દીઠા. આ અંગે કાકાસાહેબે ટાગોરને પૂછ્યું પણ ખરું કે આ ઉમ્મરે તમે આવા સળગતા બપોરમાં હેરાન નથી થતા? પછી કાકાસાહેબ જ બોલ્યા—’રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય?’ અહીં ‘રવિ’ પર સુંદર શ્લેષ છે. રવિ એટલે સૂર્ય ને રવિ એટલે રવીન્દ્રનાથ ટાગોર ! (રવીન્દ્રનાથના નામમાં પણ રવિ+ઇન્દ્ર+નાથ-એમ ‘રવિ’ શબ્દ રહેલો છે, માટે.)

આવો જ બીજો દાખલ જુઓ:
આવો જ બીજો દાખલ જુઓ:
“મને થયું કે એ પેલા ખડક ઉપર પહોંચું તો રાજા (જોગના ધોધનું એક સ્વરૂપ)ના પાણીમાં પગ બોળી શકું. પણ નદીનાં પાણી સહેજ વધતાં હતાં એમાં એ ખડક નાનો સરખો બેટ થયો હતો, એટલે રાજાજીએ (ચક્રવર્તી રાજગોપાલાચારી) મને વાર્યો. મને પણ થયું કે એમનું નહિ માનું તો બેવડી ઉદ્ધતાઈ થાય. રાજાજીની આજ્ઞા કેમ ઉથાપાય? અને રાજાને માથે પગ કેમ મુકાય?” (લોકમાતા)  
“મને થયું કે એ પેલા ખડક ઉપર પહોંચું તો રાજા (જોગના ધોધનું એક સ્વરૂપ)ના પાણીમાં પગ બોળી શકું. પણ નદીનાં પાણી સહેજ વધતાં હતાં એમાં એ ખડક નાનો સરખો બેટ થયો હતો, એટલે રાજાજીએ (ચક્રવર્તી રાજગોપાલાચારી) મને વાર્યો. મને પણ થયું કે એમનું નહિ માનું તો બેવડી ઉદ્ધતાઈ થાય. રાજાજીની આજ્ઞા કેમ ઉથાપાય? અને રાજાને માથે પગ કેમ મુકાય?”  
{{Poem2Close}}
{{Right|(લોકમાતા)}}
{{Poem2Open}}
અહીં ‘રાજાજી’ ને ‘રાજા’ શબ્દો શ્લિષ્ટ છે. રાજાજીના બે અર્થ છે— મહાન પ્રતાપી રાજા ને રાજગોપાલાચારી; તેમ જ રાજાના બે અર્થ છે— રાજવી ને રાજા ધોધ. આમ અહીં સુંદર શ્લેષ સધાયો છે ને મધુર વિનોદ નિષ્પન્ન થઈ શક્યો છે.

નીચેની સુંદર અન્યોક્તિ-અપ્રસ્તુતપ્રશંસા પણ શ્ર્લેષયુક્ત છે :
નીચેની સુંદર અન્યોક્તિ-અપ્રસ્તુતપ્રશંસા પણ શ્ર્લેષયુક્ત છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી !  
{{Block center|'''<poem>શશી જતાં પ્રિય રમ્ય વિભાવરી !  
થઈ રખે જતી અંધ વિયોગથી:  
થઈ રખે જતી અંધ વિયોગથી:  
દિનરૂપે સુભગા બની ર્હે, ગ્રહી,  
દિનરૂપે સુભગા બની ર્હે, ગ્રહી,  
કર પ્રભાકરના મન-માનીતા.
કર પ્રભાકરના મન-માનીતા.
{{Right|(સરસ્વતીચંદ્ર)}}</poem>}}
{{Right|(સરસ્વતીચંદ્ર)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રભાકરના કર એટલે કિરણ અને હાથ એમ બંને અર્થો અહીં શ્લેષ દ્વારા રમણીય રીતે થઈ શકે છે.
પ્રભાકરના કર એટલે કિરણ અને હાથ એમ બંને અર્થો અહીં શ્લેષ દ્વારા રમણીય રીતે થઈ શકે છે.