સરળ અલંકાર-વિવેચન/વ્યાજસ્તુતિ: Difference between revisions
+1 |
+1 |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 6: | Line 6: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''(अ) સ્તુતિ દ્વારા કરાતી નિંદા :''' | '''(अ) સ્તુતિ દ્વારા કરાતી નિંદા :''' | ||
{{Block center|<poem>ઘણું વાંકાંબોલાં સત્યભામા રે, આ શું ફુટડા મિત્ર સુદામા રે ! | {{Block center|'''<poem>ઘણું વાંકાંબોલાં સત્યભામા રે, આ શું ફુટડા મિત્ર સુદામા રે ! | ||
હરિ તેને ઊઠીને શું ધાયા રે ! ભલી નાનપણાની માયા રે. | હરિ તેને ઊઠીને શું ધાયા રે ! ભલી નાનપણાની માયા રે. | ||
ભલી જોવા સરખી જોડી રે, હરિને સોંઘો*<ref>* શરીરે ચોળવાનો સુગંધી પદાર્થ</ref>એને રાખોડી રે.</poem>}} | ભલી જોવા સરખી જોડી રે, હરિને સોંઘો*<ref>* શરીરે ચોળવાનો સુગંધી પદાર્થ</ref>એને રાખોડી રે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અથવા સુદામાનું આ વર્ણન જુઓ. ઉપરથી અહીં પ્રશંસા છે પણ વસ્તુતઃ કેવો સોંસરો ઉપહાસ છે ! | અથવા સુદામાનું આ વર્ણન જુઓ. ઉપરથી અહીં પ્રશંસા છે પણ વસ્તુતઃ કેવો સોંસરો ઉપહાસ છે ! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>રૂપ જોઈ જોવા સૌ મળે, ખીજવે બાળક પૂંઠળ પળે; | {{Block center|'''<poem>રૂપ જોઈ જોવા સૌ મળે, ખીજવે બાળક પૂંઠળ પળે; | ||
જાદવસ્ત્રી તાળી દઈ હસે, ધન્ય નગર આવો નર વસે. | જાદવસ્ત્રી તાળી દઈ હસે, ધન્ય નગર આવો નર વસે. | ||
કીધાં હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર! | કીધાં હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર! | ||
કોઈ કહે ઈંદુ, કોઈ કહે કામ, એને રૂપે હાર્યા કેશવરામ. | કોઈ કહે ઈંદુ, કોઈ કહે કામ, એને રૂપે હાર્યા કેશવરામ. | ||
પતિવ્રતાનાં મોહશે મન, મર્મ વચન બોલે સ્ત્રીજન. | પતિવ્રતાનાં મોહશે મન, મર્મ વચન બોલે સ્ત્રીજન. | ||
કાઈ કહે હાઉ આવ્યો વિકરાળ, દેખાડો રોતાં રહેશે બાળ !</poem>}} | કાઈ કહે હાઉ આવ્યો વિકરાળ, દેખાડો રોતાં રહેશે બાળ !</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે ઇંદુ ને કામનેય લજાવે એવો જણાય છે તે વાસ્તવમાં કેવો છે? છેલ્લી લીટી આગળનો બધો મર્મ પાધરો કરી આપે છે. | જે ઇંદુ ને કામનેય લજાવે એવો જણાય છે તે વાસ્તવમાં કેવો છે? છેલ્લી લીટી આગળનો બધો મર્મ પાધરો કરી આપે છે. | ||
| Line 23: | Line 23: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>લાગી વિષજ્વાળ, દાધો ભૂપ, કાળી કાયા થયું કુબડું રૂપ. | {{Block center|'''<poem>લાગી વિષજ્વાળ, દાધો ભૂપ, કાળી કાયા થયું કુબડું રૂપ. | ||
કાજળપેં શ્યામતા વિશેષ, વાંકું મુખ, પંચવણ કેશ; | કાજળપેં શ્યામતા વિશેષ, વાંકું મુખ, પંચવણ કેશ; | ||
છતે દાંતે ડાચાં ગયાં વળી, નીસરી ખૂંધ, કટિ બેવડ વળી, | છતે દાંતે ડાચાં ગયાં વળી, નીસરી ખૂંધ, કટિ બેવડ વળી, | ||
નળ કહે: ધન્ય કદ્રુકુમાર, ઘણો રૂડો કર્યો ઉપકાર; | નળ કહે: ધન્ય કદ્રુકુમાર, ઘણો રૂડો કર્યો ઉપકાર; | ||
તુંને મેં આપ્યું પ્રાણદાન, તેં હુંને કીધો સાહી સમાન.’</poem>}} | તુંને મેં આપ્યું પ્રાણદાન, તેં હુંને કીધો સાહી સમાન.’</poem>'''}} | ||
'''(ब) નિંદા દ્વારા કરાતી સ્તુતિ :''' | '''(ब) નિંદા દ્વારા કરાતી સ્તુતિ :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 41: | Line 41: | ||
એ પ્રખર વક્તાએ પંદર મિનિટના ભાષણમાં સાતેકવાર અટકીને, કાગળની ચબરખીની અદ્ભુત સહાય લઈને સૌને એવા ચકિત કરી દીધા, કે પંદર મિનિટમાં સોળવાર વિદ્યાર્થીઓએ એની “જય” બોલાવી. | એ પ્રખર વક્તાએ પંદર મિનિટના ભાષણમાં સાતેકવાર અટકીને, કાગળની ચબરખીની અદ્ભુત સહાય લઈને સૌને એવા ચકિત કરી દીધા, કે પંદર મિનિટમાં સોળવાર વિદ્યાર્થીઓએ એની “જય” બોલાવી. | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
{{Block center|<poem>પ્રસિદ્ધ નારાયણ નામનો નર, છે ચોર કોઈ પૃથિવી મહીં આ, | {{Block center|'''<poem>પ્રસિદ્ધ નારાયણ નામનો નર, છે ચોર કોઈ પૃથિવી મહીં આ, | ||
અનેક જન્માજિત પાપસંચયો, હરી લિયે સૌ સ્મૃતિમાત્રથી જ !</poem>}} | અનેક જન્માજિત પાપસંચયો, હરી લિયે સૌ સ્મૃતિમાત્રથી જ !</poem>'''}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||