બિપિન પટેલની વાર્તાઓ/૧. દશ્મન: Difference between revisions

+1
No edit summary
 
Line 17: Line 17:
– હા ભઈ, હા. તાણ હમ, જોસની દૂધપાક હલાબ્બા મોંડ. મારી કાશીન દૂધપાક બહુ ભાવ. કાશી આવ તોં હુધી દૂધપાક પતાઈ દઈએ. દાર ન શાક કાશી બનાવશી. ઈમ કોઈનો ગજ નો વાગ. કાશીની દાર એટલ કાશીની. તારા બાપાનય ઈની દાર બઉં ભાવતી.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|*}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બધાં આવી ગયાં. રસોઈ તૈયાર થઈ ગઈ. જમવાની બધી તૈયારી થઈ ગઈ. અનુભાઈએ બધાંને જમવા ઊઠવા કહ્યું. ત્યાં જ આનંદીબહેનને બાપાની કેસેટ સાંભરી એ બોલી, બાપાને સંભાર્યા વિના સીધાં જમવા?

Line 24: Line 24:
– છોકરોંન પહેલોં બેહારી દો ભઈ, તારા બાપા બાળારાજાન જમાડ્યા વના નતા જમતા. ગોમતીબાએ કહ્યું.  
– છોકરોંન પહેલોં બેહારી દો ભઈ, તારા બાપા બાળારાજાન જમાડ્યા વના નતા જમતા. ગોમતીબાએ કહ્યું.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|*}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અનુભાઈને કેસેટ પતાવી દેવાની ઉતાવળ હોય એમ બાપાની લીધેલી મુલાકાત અને બાપાના અવાજવાળો ભાગ ફાસ્ટ ફોરવર્ડ કરી કુટુંબીજનોએ બાપા વિશે કહેલી વાતથી શરૂ કર્યું.  

Line 55: Line 55:
– મોટા ભાઈએ ચ્યાણનીયે વાસ નોખી દીધી એટલ તારા બાપા તો ચ્યાણનાય જમીન જતાય રયા.
– મોટા ભાઈએ ચ્યાણનીયે વાસ નોખી દીધી એટલ તારા બાપા તો ચ્યાણનાય જમીન જતાય રયા.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|*}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બધાં જમી પરવાર્યાં. આનંદીબહેનને ગોમતીબાએ ટિફિન ભરી લેવા કહ્યું, અમારે તો કોઈ દૂધપાક ખાતું નથી.

Line 74: Line 74:
બાપાએ તરત ઉત્તર વાળેલો, આ દેય ઈમ કરતય ગાય માતાના કોંમમ આવ એથી રૂડું શ્યુ? બાચી તમન ગમ ક ના ગમ. હેંડીન થોડું જવાય સ ભઈ!
બાપાએ તરત ઉત્તર વાળેલો, આ દેય ઈમ કરતય ગાય માતાના કોંમમ આવ એથી રૂડું શ્યુ? બાચી તમન ગમ ક ના ગમ. હેંડીન થોડું જવાય સ ભઈ!
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|*}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મોટા ભાઈને ઘરમાં ઊંઘવું ન ફાવે. એટલે ખાટલો વરંડામાં લેવડાવ્યો. રાતે ક્યાંય સુધી ઊંઘ ન આવી. ચાર-પાંચ વાર તો ચલમ ભરી. છેવટે ઉધરસ આવતાં ચલમ મૂકી સોસાયટીના નાકા સુધી જઈ આવ્યા. એમનેય સતત બાપાની વાતો યાદ આવ્યા કરી...

Line 91: Line 91:
ગોમતીબાને જ્યોત્સ્નાની ચિંતામાં સહેજેય ઊંઘ ન આવી. ભૂવો હજાર ખેલ ક૨શી અન ઈમના આત્માન દશી કરશી. ભગત જીવ હતા બાપડા. એ ઓમ ઈમની પરજાન દશી ના કર. પણ આ લધોં કે’સ તે ખોટું નઈ હોય. મીં ઈમન આખી જિંદગી હાચવેલા. ખસેય નતુ કીધુ. જે જોવ એ ચીજ હાજર. અકરાવાની વાત નઈ. એ તો ચ્યોંક ચ્યોંક આકરાયે થઈ જોંય. આપણ અકરાવાનુ નઈ.  

{{center|*{{gap}}*}}
{{center|<nowiki>*</nowiki>{{gap}}*}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બીજે દિવસે ભૂવો આવવાની રાહ જોતાં બધાં બેઠાં હતાં. ત્યાં જ જ્યોત્સ્ના ધ્રૂજવા માંડી. હોવ-હોવ-હું આયો છું, બાપો – તમારો બાપો.