ગુજરાતી બાળવાર્તા સંપદા/વામિકાનું ઝાંઝરિયું: Difference between revisions
+૧ |
+૧ |
||
| Line 22: | Line 22: | ||
એટલામાં તો બગીચાના એક ખૂણેથી નાનકડું કુરકુરિયું કૂદકા મારતું મારતું આવે. એણે મોઢાથી ઝાંઝરિયાને બરાબર પકડેલું. વળી ઝાંઝરિયા પર તકડો પડે એટલે ઝાંઝરિયું ચમક ચમક થાય. બધાનું ધ્યાન એ તરફ ગયું. ત્યાં તો ચકલી, પોપટ, બિલાડીનું બચ્ચું સૌ નાચવા લાગ્યાં. ઝાંઝરિયું જોઈને સૌના આનંદનો પાર ન રહ્યો. | એટલામાં તો બગીચાના એક ખૂણેથી નાનકડું કુરકુરિયું કૂદકા મારતું મારતું આવે. એણે મોઢાથી ઝાંઝરિયાને બરાબર પકડેલું. વળી ઝાંઝરિયા પર તકડો પડે એટલે ઝાંઝરિયું ચમક ચમક થાય. બધાનું ધ્યાન એ તરફ ગયું. ત્યાં તો ચકલી, પોપટ, બિલાડીનું બચ્ચું સૌ નાચવા લાગ્યાં. ઝાંઝરિયું જોઈને સૌના આનંદનો પાર ન રહ્યો. | ||
સૌ દોસ્તોએ સાથે મળીને વામિકાને ઝાંઝરિયું પહેરાવી દીધું. ઝાંઝરિયું પહેરીને વામિકા એટલી ખુશ ખુશ થઈ ગઈ. સૌ દોસ્તોની સાથે નાચવા લાગી ને ગાવા લાગી : | સૌ દોસ્તોએ સાથે મળીને વામિકાને ઝાંઝરિયું પહેરાવી દીધું. ઝાંઝરિયું પહેરીને વામિકા એટલી ખુશ ખુશ થઈ ગઈ. સૌ દોસ્તોની સાથે નાચવા લાગી ને ગાવા લાગી : | ||
“તડકાનાં હું ઝાંઝર પહેરી, રૂમઝૂમ રૂમઝૂમ ચાલું, | {{Poem2Close}} | ||
મુઠ્ઠીમાં પકડું તો છટકે, કેમ કરી હું ઝાલું?” | {{Block center|'''<poem>“તડકાનાં હું ઝાંઝર પહેરી, રૂમઝૂમ રૂમઝૂમ ચાલું, | ||
મુઠ્ઠીમાં પકડું તો છટકે, કેમ કરી હું ઝાલું?”</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
એટલામાં વામિકાના મમ્મી ઘરમાંથી મીઠાઈ લઈને આવી પહોંચ્યા. વામિકાએ સૌની સાથે ઉજાણી કરીને સૌ દોસ્તોને રાજી રાજી કરી દીધા. વામિકાના પપ્પાએ મનોમન સૌનો આભાર માન્યો. | એટલામાં વામિકાના મમ્મી ઘરમાંથી મીઠાઈ લઈને આવી પહોંચ્યા. વામિકાએ સૌની સાથે ઉજાણી કરીને સૌ દોસ્તોને રાજી રાજી કરી દીધા. વામિકાના પપ્પાએ મનોમન સૌનો આભાર માન્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 29: | Line 31: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = બે બિલાડી અને ત્રીજો વાંદરો | ||
|next = | |next = રાજા અને ચકલીઓ | ||
}} | }} | ||