મકરન્દ દવેનું સાહિત્યવિશ્વ: Difference between revisions
Artimundra (talk | contribs) No edit summary |
Artimundra (talk | contribs) No edit summary |

| (6 intermediate revisions by the same user not shown) | |||
| Line 29: | Line 29: | ||
:*[https://ekatra.org/ebooks/amerikano-chirantan-chahero/read#flipbook-6a5f66b1bd502 અમેરિકાનો ચિરંતન ચહેરો] | :*[https://ekatra.org/ebooks/amerikano-chirantan-chahero/read#flipbook-6a5f66b1bd502 અમેરિકાનો ચિરંતન ચહેરો] | ||
:*[https://ekatra.org/ebooks/gulal-ane-gunjar/read#flipbook-6a5f66ff159c2 ગુલાલ અને ગુંજાર] | :*[https://ekatra.org/ebooks/gulal-ane-gunjar/read#flipbook-6a5f66ff159c2 ગુલાલ અને ગુંજાર] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/bhajanras/read#flipbook-6a60b5a028534 ભજનરસ] | ||
:*[https://ekatra.org/ebooks/sat-keri-vani સત કેરી વાણી] | :*[https://ekatra.org/ebooks/sat-keri-vani સત કેરી વાણી] | ||
:*[https://ekatra.org/ebooks/havabaram/read#flipbook-6a5f67af365c9 હવાબારી] | :*[https://ekatra.org/ebooks/havabaram/read#flipbook-6a5f67af365c9 હવાબારી] | ||
| Line 38: | Line 38: | ||

'''આધ્યાત્મિક, વાર્તા, ગોષ્ઠિ, ચિંતન'''

'''આધ્યાત્મિક, વાર્તા, ગોષ્ઠિ, ચિંતન'''

:*[https:// | :*[https://ekatra.org/ebooks/suryani-aamantran-patrika/read#flipbook-6a606aed53aef સૂર્યની આમંત્રણ પત્રિકા] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/pindparai/read#flipbook-6a60ac7d7dd4a પીડપરાઇ] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/aabhla/read#flipbook-6a60ac8faff63 આભલાં] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/prabhat-goshthi/read#flipbook-6a60aca0b7a86 પ્રભાત ગોષ્ઠિ] | ||
:*[https://ekatra.org/ebooks/sannihita/read#flipbook-6a60acdeb5cc0 સંનિહિતા] | |||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/aachamni/read#flipbook-6a60aebbb9064 આચમની] | ||
:*[https:// | |||
:*પથદીપ | :*પથદીપ | ||

'''પત્રો'''

'''પત્રો'''

:*[https:// | :*[https://ekatra.org/ebooks/swami-ane-sai/read#flipbook-6a60af47db1ba સ્વામી અને સાંઇ (હિમાંશી શેલત)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/setubandh/read#flipbook-6a60af589321b સેતુબંધ (વિજયશીલ ચન્દ્રસૂરિ)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/madhdariye-mahefil/read#flipbook-6a60af6e061b4 મધદરિયે મહેફિલ (હિમાંશી શેલત)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/maram-jane-makarando/read#flipbook-6a60af9b44ec4 મરમ જાણે મકરન્દા ( નિરંજન રાજ્યગુરુ)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/li-tamaro-makarand/read#flipbook-6a60afb07ce4b લિ. તમારો મકરન્દ (મીનુ ભટ્ટ)] | ||
:*અનહદ પ્રિત્યુની પીછાણ (ડો.અશોક વૈદ્ય અને રમા વૈદ્ય) | :*[https://ekatra.org/ebooks/anhad-prityuni-pichhan/read#flipbook-6a60afce3039c અનહદ પ્રિત્યુની પીછાણ (ડો.અશોક વૈદ્ય અને રમા વૈદ્ય)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/makarand-madhu/read#flipbook-6a60b00112466 મકરન્દ – મધુ ( પ્રવિણકાંત કેવલરામ ઠાકર)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/sai-isha-antarang/read#flipbook-6a60b0319bee5 સાંઇ - ઇશા અંતરંગ (મીનુ ભટ્ટ અને વિમલ વ. દવે)] | ||
:*જીવન પાથેય (અશોક વૈદ્ય પરના પત્રોમાંથી) | :*જીવન પાથેય (અશોક વૈદ્ય પરના પત્રોમાંથી) | ||
:*મારુ રક્ષાકવચ (નંદિની મહેતા) | :*[https://ekatra.org/ebooks/maru-raksha-kavach-sai-makarand-dave/read#flipbook-6a60b06625965 મારુ રક્ષાકવચ (નંદિની મહેતા)] | ||

'''મકરન્દ દવેએ કરેલી શિબિર પરથી બનેલાં પુસ્તકો'''

'''મકરન્દ દવેએ કરેલી શિબિર પરથી બનેલાં પુસ્તકો'''

:*[https:// | :*[https://ekatra.org/ebooks/laghustava/read#flipbook-6a60b0d502d96 લઘુસ્તવ (મૂળકૃતિ, સમશ્લોકી અનુવાદ તથા શ્રી બાલાનંદિની ટીકા)] (૨૦૧૮) | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/garudapurana/read#flipbook-6a60b0e372397 ગરુડપુરાણ (તાત્વિક અર્થઘટન)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/mandukya-upanishad/read#flipbook-6a60b0f718e85 માંડૂક્ય ઉપનિષદ (આત્મ તત્વના ઉપનિષદમાં અવગાહન)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/drig-drishya-viveka/read#flipbook-6a60b1068b7ec દ્ર્ગ્ દ્રશ્ય વિવેક (આત્મ તત્વ વિવેચન)] | ||

'''આધ્યાત્મિક પુસ્તકો'''

'''આધ્યાત્મિક પુસ્તકો'''

:*[https:// | :*[https://ekatra.org/ebooks/garbhadip/read#flipbook-6a60b12502892 ગર્ભદીપ (પુરાણકથાઓનું આધ્યાત્મિક રહસ્ય)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/antarvedi/read#flipbook-6a60b14e8fa50 અંતર્વેદી (દિવ્ય ચક્ષુનો ઉઘાડ)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/yogi-harnathna-sanidhyama/read#flipbook-6a60b15faa32c યોગી હરનાથના સાનિધ્યમાં] | ||
:*નરસિંહના પદોમાં સિદ્ધરસ | :*નરસિંહના પદોમાં સિદ્ધરસ | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/sahajne-kinare/read#flipbook-6a60b22970343 સહજને કિનારે] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/chirantana/read#flipbook-6a60b23912136 ચિરંતના (ધર્મનું અનુશીલન અને તત્વનું પરિશીલન)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/chidananda/read#flipbook-6a60b2487a684 ચિદાનંદા] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/brahmaveena/read#flipbook-6a60b25c54567 બ્રહ્મવીણા] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/tapovanni-vaate/read#flipbook-6a60b270884e2 તપોવનની વાટે] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/vishvachetnana-vanjhara/read#flipbook-6a60b388e4f7e વિશ્વચેતનાના વણઝારા] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/janam-janamni-koonchi/read#flipbook-6a60b39c8eb32 જનમ જનમની કૂંચી] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/yogapath/read#flipbook-6a60b3b3b7dea યોગપથ] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/shivamahimna-stotra/read#flipbook-6a60b3c65fd47 શિવમહિમ્ન સ્તોત્ર (મૂળ,સમશ્લોકી અનુવાદ મહિમાદર્શન)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/dampatya-yog-ane-nava-lagnageeto/read#flipbook-6a60b3d76b77b દામ્પત્ય-યોગ અને નવા લગ્નગીતો] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/shri-hanumant-charane/read#flipbook-6a60b3e95fd21 શ્રી હનુમંત ચરણે] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/dhummasne-pele-paar/read#flipbook-6a60b3f98bfb5 ધુમ્મસને પેલે પાર (સદા આનંદ વિહાર)] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/vishnu-sahasranama-antarpravesh/read#flipbook-6a60b40a14136 વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/ashwamedha-yagna/read#flipbook-6a60b41d21068 અશ્વમેધ યજ્ઞ] | ||

'''મુલાકાત'''

'''મુલાકાત'''

:*[https:// | :*[https://ekatra.org/ebooks/makarand-dave-ek-mulakat/read#flipbook-6a60b471e40ac મકરન્દ દવે એક મુલાકાત] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/gopathna-yatri-sathe-goshthi/read#flipbook-6a60b48468671 ગોપથના યાત્રી સાથે ગોષ્ઠી (રામરાજ્ય એવું સુરાજ્ય)] | ||

'''અનુવાદ'''

'''અનુવાદ'''

:*[https:// | :*[https://ekatra.org/ebooks/prtiruup/read#flipbook-6a60b49a5275b પ્રતિરૂપ (હિમાંશી શેલત)] | ||

'''અંગ્રેજીમાં પુસ્તકો'''

'''અંગ્રેજીમાં પુસ્તકો'''

| Line 100: | Line 100: | ||

'''પુસ્તકો હિન્દીમાં'''

'''પુસ્તકો હિન્દીમાં'''

:*ગર્ભદીપ | :*[https://ekatra.org/ebooks/garbhadip/read#flipbook-6a60b5c1b6a78 ગર્ભદીપ] | ||
:*તપોવન કે પથ પર | :*તપોવન કે પથ પર | ||
:*વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ | :*[https://ekatra.org/ebooks/vishnu-sahasranama-antarpravesh/read#flipbook-6a60b5fbb4b60 વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ] | ||
:* | :*[https://ekatra.org/ebooks/suryani-aamantran-patrika/read#flipbook-6a60b63e15b98 સૂર્યની આમંત્રણ પત્રિકા] | ||

'''મકરન્દદવેના ૧૦૮ કાવ્યોનું રસદર્શન'''

'''મકરન્દદવેના ૧૦૮ કાવ્યોનું રસદર્શન'''

:*[https:// | :*[https://ekatra.org/ebooks/sai-keri-vani/read#flipbook-6a60b4c303279 સાંઇ કેરી વાણી] | ||

'''ઉપાસના'''

'''ઉપાસના'''

:*[https:// | :*[https://ekatra.org/ebooks/savitri-vidya/read#flipbook-6a60b4d99af88 સાવિત્રી વિદ્યા] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/bhagavati-sadhana-2012/read#flipbook-6a60b4ec53aaf ભાગવતી સાધના] (૨૦૧૨) | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/ramnaam-tarakmantra/read#flipbook-6a60b5001b41d રામનામ તારકમંત્ર] | ||
:*[https:// | :*[https://ekatra.org/ebooks/yagnavidya/read#flipbook-6a60b5104c1c3 યજ્ઞવિદ્યા] | ||
[[Category:સાહિત્યવિશ્વ]] | [[Category:સાહિત્યવિશ્વ]] | ||
Latest revision as of 12:23, 22 July 2026

દવે, મકરંદ વજેશંકર (જ. 13 નવેમ્બર 1922, ગોંડલ; અ. 31 જાન્યુઆરી 2005, નંદિગ્રામ) : ગુજરાતી કવિ અને અધ્યાત્મચિન્તક. 1942ની લડત દરમિયાન રાજકોટ કૉલેજ ઇન્ટરથી છોડી. ભક્તોના સાહિત્યનું પરિશીલન કરતાં એક વિદગ્ધ સર્જક બન્યા. ગુજરાતી સાહિત્યમાં ગીત, ભજન અને ગઝલની પરંપરાને તેમણે સત્વશીલ રચનાઓ દ્વારા જીવંત રાખી.
‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરેમાં એમની કૃતિઓ છપાતી. સાહિત્યિક પત્રકાર તરીકે ‘જયહિંદ’માં લખતા. ‘તરણાં’ (1951); ‘જયભેરી’ (1952); ‘ગોરજ’ (1957); ‘સૂરજમુખી’ (1961); ‘સંજ્ઞા’ (1964); ‘સંગતિ’ (1968) વગેરે એમના કાવ્યસંગ્રહો છે. ‘હવાબારી’ ગઝલસંગ્રહ છે અને ‘ઉજાગરી’ મુક્તકોનો સંગ્રહ છે. તેમની કૃતિઓમાં ભજનરસ અને લોકસાહિત્યના સંસ્કારો વિશેષપણે જોવા મળે છે. તેમાં જૂની પરંપરાનાં પ્રતીકો દ્વારા મસ્તી તથા શ્રદ્ધાનો રણકો સંભળાય છે. સોરઠી વાણીની તળપદી મહેક અને ર્દઢ ઈશ્વરશ્રદ્ધા એમની રચનાઓની ખાસ લાક્ષણિકતા છે. સૉનેટો અને છંદોબદ્ધ રચનાઓ કરતાં ગીતોમાં એમની ખૂબી વિશેષ દેખાય છે. તેમાં શબ્દનાં ઊંડાણ અને અવધૂતની મસ્તી આસ્વાદ્ય છે. રવીન્દ્રનાથ અને મેઘાણીની અસર વર્તાય છે.
એમની અન્ય કૃતિઓમાં બાળકાવ્યસંગ્રહ : ‘ઝબૂક વીજળી ઝબૂક’ (1955); બાળનાટકો : ‘બે ભાઈ’ (1958) અને ‘તાઈકો’ (1968); ગીતનાટિકા : ‘શેણી વિજાણંદ’ (1956); નવલકથા : ‘માટીનો મહેકતો સાદ’ (1981); તથા વ્યક્તિપરિચય : ‘યોગી હરનાથના સાન્નિધ્યમાં’ (ત્રીજી આવૃત્તિ : 1977) વગેરે છે. ઉપરાંત ‘અંતર્વેદી’ (1978), ‘યોગપથ’ (1978), ‘સહજને કિનારે’ (1980); ‘ભાગવતી સાધના’ (1982), ‘ગર્ભદીપ’ (1983), ‘ચિરંતના’ (1983) અને ‘ચિદાનંદા’ એમના અધ્યાત્મચિંતનના ગ્રંથો છે. ‘એક પગલું આગળ’(1982)માં એમનું સામાજિક ચિંતન મળે છે.
‘સત કેરી વાણી’ (1970) એમણે સંપાદિત કરેલ ભજનસંગ્રહ છે. ‘પીડ પરાઈ’(1973)માં પ્રસંગચિત્રોનું આલેખન છે. કાન્તિલાલ કાલાણી સાથે ‘વિષ્ણુસહસ્રનામ : આંતરપ્રવેશ’ (1984) લખ્યું છે. માર્મિક સંવેદન વ્યક્ત કરતું ‘સૂર્યની આમંત્રણપત્રિકા’ અને ભારતીય સંસ્કૃતિની ગોમુખ-યાત્રા વર્ણવતું ‘તપોવનની વાટે’ તેમની સાત્વિક પ્રતિભાના દ્યોતક છે. એમણે બે અનુવાદો પણ આપ્યા છે. ‘ઘટને મારગે’ (1946) અને ‘ટારઝન : જંગલોનો રાજા’ (1947). ‘સ્વામી અને સાંઈ’માં સ્વામી આનંદ અને મકરંદ દવે વચ્ચે 1955થી 1975 દરમિયાન લખાયેલા પત્રોનો સંગ્રહ છે. ‘શિવમહિમ્ન: સ્તોત્ર’નો સમશ્લોકી અનુવાદ પણ તેમણે કરેલો છે. 1979માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલો.
પ્રાકૃતિક, સરળ અને શાંત જીવન અંગેનો પ્રયોગ તેમણે 1984માં વલસાડ જિલ્લાના વાંકલ ગામે ધરમપુર જવાના રસ્તે નંદિગ્રામ સંસ્થાની સ્થાપનાથી કરેલો છે. જાણીતાં ગુજરાતી નવલકથાકાર કુંદનિકા કાપડિયા એમનાં સહચરી પણ તે સંસ્થામાં ઓતપ્રોત હતાં.
શ્રી મકરન્દ દવેનાં પુસ્તકો
- સ્વામી અને સાંઇ (હિમાંશી શેલત)
- સેતુબંધ (વિજયશીલ ચન્દ્રસૂરિ)
- મધદરિયે મહેફિલ (હિમાંશી શેલત)
- મરમ જાણે મકરન્દા ( નિરંજન રાજ્યગુરુ)
- લિ. તમારો મકરન્દ (મીનુ ભટ્ટ)
- અનહદ પ્રિત્યુની પીછાણ (ડો.અશોક વૈદ્ય અને રમા વૈદ્ય)
- મકરન્દ – મધુ ( પ્રવિણકાંત કેવલરામ ઠાકર)
- સાંઇ - ઇશા અંતરંગ (મીનુ ભટ્ટ અને વિમલ વ. દવે)
- જીવન પાથેય (અશોક વૈદ્ય પરના પત્રોમાંથી)
- મારુ રક્ષાકવચ (નંદિની મહેતા)
- ગર્ભદીપ (પુરાણકથાઓનું આધ્યાત્મિક રહસ્ય)
- અંતર્વેદી (દિવ્ય ચક્ષુનો ઉઘાડ)
- યોગી હરનાથના સાનિધ્યમાં
- નરસિંહના પદોમાં સિદ્ધરસ
- સહજને કિનારે
- ચિરંતના (ધર્મનું અનુશીલન અને તત્વનું પરિશીલન)
- ચિદાનંદા
- બ્રહ્મવીણા
- તપોવનની વાટે
- વિશ્વચેતનાના વણઝારા
- જનમ જનમની કૂંચી
- યોગપથ
- શિવમહિમ્ન સ્તોત્ર (મૂળ,સમશ્લોકી અનુવાદ મહિમાદર્શન)
- દામ્પત્ય-યોગ અને નવા લગ્નગીતો
- શ્રી હનુમંત ચરણે
- ધુમ્મસને પેલે પાર (સદા આનંદ વિહાર)
- વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ
- અશ્વમેધ યજ્ઞ
- Bhaktamar
- Shiva (The light of lights)
- Mother liberty
- Prometheous
- Yoga Of Marriage
- ગર્ભદીપ
- તપોવન કે પથ પર
- વિષ્ણુસહસ્રનામ આંતરપ્રવેશ
- સૂર્યની આમંત્રણ પત્રિકા