ભાર્વોમિ/મેં તો ઘૂંઘરું બાંધ નાચી રે: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
+1
 
+1
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે }}
{{Heading|૬. મેં તો ઘૂંઘરું બાંધ નાચી રે}}
 
{{Poem2Open}}
ગાંધીજીએ દિલીપકુમાર રોયને કહેલું Mira's songs are always beautiful, because they are so genuine. આગળ ગાંધીજી કહે છે કે “એનાથી ગાયા વિના નથી રહેવાયું ત્યારે એણે ગાયું છે.’” બસ, આ છે મીરાનાં પદોનો મર્મ. ‘રહેવાયું નથી ત્યારે ગાયું’. એ ગાયક હતી માટે ગાયું એમ નથી. એ કવિ હતી માટે કવ્યું એમ પણ નથી. ‘રહેવાયું નથી’ રૂર્વે રૂર્વે આગ જળી છે કે આનંદ થયો છે, ત્યારે એણે ગાયું છે.
{{Poem2Close}}
{{Block center|'''<poem>में जो ऐसा जानती, प्रीत किये दुःख होय ।
नगर ढींढोरा पीटती, प्रीत न किजो कोय ।</poem>'''}}
{{Poem2Open}}
આવી પ્રીતે એની પાસે ગવડાવ્યું છે અને જ્યારે ગાયું છે, તો કેવું ગાયું છે તો રજનીશ કહે છે.
{{Poem2Close}}
{{Block center|'''<poem>मीरां शराब है, मस्त होकर मस्ती से पीयो ।</poem>'''}}
{{Poem2Open}}
શ્યામ એનો શરાબ. ઘૂંટી ઘૂંટીને ગાયો ને ઘટક ઘટક પીધો. આપણે પણ કેવાં બડભાગી કે આપણને પણ રામરસના પિયાલા એણે ભરી ભરીને પાયા.
{{Poem2Close}}
{{Block center|'''<poem>રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં,
અંજલિ ભરીને અરે ખોબા ભરીને રસ પીધો રે.. રામસભામાં</poem>'''}}
{{Poem2Open}}
આવો રામરસ, આવું કૃષ્ણામૃત. આવો આપણે પણ પીને અમર થઈ જઈએ. મીરાં ગાય છેઃ
{{Poem2Close}}
{{Block center|'''<poem>મુખડાની માયા લાગી રે... મોહન પ્યારા</poem>'''}}
{{Poem2Open}}
પછી એને જગ ખારું લાગે કે સંસારનું સુખ કાચું લાગે એમાં શી નવાઈ? મીરાંની હોશિયારી તો જુઓ. પરણીને રંડાવું પાછું, તેને તો શીદ જાચું રે? એટલે તો એણે શોધી કાઢ્યું કે : અખંડ સૌભાગ્યવાળા વરને જ શીદને ન વરુ? કે જેથી રંડાપાનો ભય ટળે અને એટલે તો એ વિઠ્ઠલ વરને વરી. આમ ‘અખંડ વરને વરવા’નું એને ક્યાંથી સૂઝ્યું? તો કહે છે ‘સદ્ગુરુની પૂર્ણ કૃપાથી’ અને પછી તો એ હંમેશ સંત સંગતમાં જ મહાસુખ પામીને લોકલાજ મૂકી નાચવાને લાગી. મીરાં ગાય છે :
{{Poem2Close}}
{{Block center|'''<poem>ગોવિંદો પ્રાણ અમારો રે
મને મારો રામજી ભાવે કે
બીજો મારી નજરે ન આવે રે</poem>'''}}
{{Poem2Open}}
એની નજરમાં એના ‘ગોવિંદ’ વિના બીજુ કોઈ આવતું જ નથી. બધે જ વાસુદેવ દેખાય. કેવી ઊંચી અવસ્થા! મીરાંની ઉપમા અલંકારનો ઉપયોગ કરવાની આ કવિત્વશક્તિ જુઓ. સાસુ સુષુમણા, સસરો પ્રેમ સંતોષ, એકલો સંતોષ નહીં પ્રેમસંતોષ, જેઠ જગજીવન, નાવલિયો નિર્દોષ.
મીરાં સામાન્ય સ્ત્રીને પ્રિય એવી ચૂંદડી કેમ ઓઢતી નથી અને કાળો કામળો ઓઢે છે? કહે છે ‘ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે ને રંગબેરંગી હોય, ઓઢું કાળો કામળો દૂજો ડાઘ ન લાગે કોય’. આવી છે ‘હરિની લાડલી મીરાં’. રાણો મીરાંને તેડાવે છે તો મીરાં શું કહે છે? રાણા હું તો તારે ઘેર નહીં આવું, કારણ કે ‘મારો સ્વામી શામળીયો, પૂરે મારા મનડાના કોડ રે.’
આગળ કહે છે ‘ચિતડું ચોરાણું રાણા શું રે કરું? મારું મનડું વિંધાણું રાણા શું રે કરું?’ મીરાં જાણે છે કે નગરીના લોક એની નિંદા કરે છે પણ એ ત્યારે શું કહે છે?
{{Poem2Close}}
{{Block center|'''<poem>ભરી બજારમાંથી હાથી ચાલ્યો જાય રાણા
શ્વાન ભસે એમાં હાથીને શું થાય રાણા?</poem>'''}}
{{Poem2Open}}
જેણે ‘પ્રભુને ભજીને ન્યાલ થવું હોય’ તેણે જગત પ્રત્યે આવી બેફિકરાઈ રાખવી જ રહીં. રાણા મીરાંને જાતજાતની લાલચ આપીને લલચાવે છે.
રસીલાં ભોજન, મોતીની માળા, હીરનાં ચીર વગેરે વગેરે, પણ મીરાં શું કહે છે: “અમે તો પ્રેમના ટુકડા ખાશું, તુલસીની માળા પહેરીશું. ભગવી કંથા ઓઢીશું પણ તારે ઘેર તો નહીં જ આવીએ’. કેમ? તો કહે છેઃ
{{Poem2Close}}
{{Block center|'''<poem>હું તો પરણી મારા પ્રિતમની સંગાથ
બીજાનાં મીંઢળ નહીં રે બાંધુ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહ મહેતા કેવળ ભક્ત કવિ હતા એમ કહેવું બરાબર નથી. એ જ્ઞાની કવિ પણ હતા. વેદ, ઉપનિષદ અને ગીતાનું જ્ઞાન એમણે બરાબર આત્મસાત કર્યું હતું, તેની પ્રતીતિ એમનાં તત્વદર્શન કરાવતાં પદોમાંથી આપણને ખૂબ સારી રીતે થાય છે. તે ‘નવધાથી ન્યારો રે’ પ્રેમરસથી ભર્યાં ભક્તિ ગીતોમાં એમની ઊંચાઈ જોવા મળે છે. તો જ્ઞાન રસથી રસાયેલાં એમનાં તત્વદર્શનયુક્ત પદોમાંથી તેમની ઊંડાઈનો આપણને તાગ મળે છે. આવો આપણે એ ઊંડા ગવરમાં થોડાંક ગોથાં લગાવીએ.
મીરાં કહે છે મેં ‘જ્ઞાનનો ગોળ’ ખાધો છે, ‘પ્રેમની વરમાળા’ પહેરી છે, ‘સનાં કંકણ’ પહેર્યાં છે. છે એને છોડાવણહાર? આ છે એનો મિજાજ. તો હવે જુઓ આ એની મસ્તી.
જે દ૨ે નથી દેખાતો, જે વાણીથી નથી કથી શકાતો એવો એ નવધાભક્તિથી પણ ન મળે, કારણ એ તો એથી પણ ન્યારો છે, નવધાથી પણ ન્યારો રે. કહે છે:
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|'''<poem>આવે ન જાય, જાય ન આવે, નહીં ભર્યો નહીં ઠાલો રે,
{{Block center|'''<poem> વરમાળા વનમાળીની પહેરી,
જ્યાં લગી જેમ છે, ત્યમનો તેમ છે, વધેઘટે નહીં વ્હાલો રે.</poem>'''}}
{{gap}} અમે છૂટે છેડે ફરીએ,  
રાણાજી! અમે કોનો મલાજો કરીએ?
{{gap}}અમે લાજ કોની કરીએ?
હા, કોઈ કહે મીરાં ભઈરે બહાવરી,
{{gap}}કોઈ તો કહે મદમાતી</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એટલે તો એને કથવા આવી આ અવળ વાણી વદવી પડે છે. આવા આ અગમનિગમની પેલે પારના ને કેમ કરી નિરખવો? તો કહે છે : ‘હું તું મટશે, દુગ્ધા ટળશે’ ત્યારે તમે તેને નીરખી નિર્ભય થશો. જ્યાં સુધી હું-તું, મારું-તારું ન મટે, ભેદ બુદ્ધિ ન જાય ત્યાં સુધી એ ન પરખાય, અભેદભાવ આવતાં જ એ દેખાય, ત્યારે એ શું કરશે? એ પ્રેમીજનોને ‘અચવ્યોરસ’ અચિંત્ય રસ પાશે. પણ આવી અગમની જ્ઞાનવાણી બોલનાર કવિની મૂળ ધાતુ તો પાછી ભક્તિની જ છે, એટલે પોતે તો ગોપી ભાવમાં જ એને નીરખે છે. તેથી કહે છે કે : “સાંભળ સહિયર સુરત ધરીને, આજે અનુપમ દીઠો રે’”, અને કહે છે “જે દીઠો તે જોવા સરીખો છે.’’ એટલું નહીં ‘અમૃત પે અતિ મીઠો રે’. અમૃતથી પણ અધિક મીઠો છે.  
કહેનારા ભલે કહેતા, બાકી મીરાં કહે છે ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાત્યું, જેમાં નથી રાખ્યું કાંઈ કાચું રે.
આવા એ रसो वै सःનું રસભર્યું વર્ણન, અગમની વાણીમાં નરસિંહ આપણને કરાવે છે.
મીરાં એ કાંઈ ભાવાવેશમાં આવીને ભક્તિનો માર્ગ નથી ઝાલ્યો. એણે તો ‘જ્ઞાનનો ગોળ ખાઈ”ને ખાતરી કરી લીધી છે. “ખૂણે બેસીને,ઝીણું કાંતી’ને ખૂબ ખૂબ વિચારીને પાકું કર્યું છે કે જીવનમાં કાંઈ પ્રાપ્ત કરવા જેવું હોય તો તે છે શામળિયાનો સ્નેહ, પણ આ સ્નેહ પામવા જતાં એને રાણાએ અને બીજાં લોકોએ, સાસરિયાંએ કેટલાં ઝેર પાયાં છે? પણ એ તો કહે છે : ‘ઝેર તો પીધાં છે જાણી જાણી, નથી રે પીધાં અજાણી’.  
કવિઓ એમની કોમલકાન્ત પદાવલિઓમાં એને ગમે તેટલું કાલવી કાલવીને ગાય પણ નરસિંહ કહે છે :
રાણાએ મોકલેલ વિષનો પ્યાલો માત્ર એણે નથી પીધો, પણ ડગલે પગલે આ દુનિયાએ એને પજવવામાં, નિંદવામાં ક્યાં કશું બાકી રાખ્યું છે? અને તેમ છતાં મીરાંએ કદી પાછી પાની કરી નથી. ભરજુવાનીમાં મીરાં સાધુ-સંતોના સંગમાં રહેતી તેથી તેની પાર વિનાની નિંદા થતી, પણ જેનું આંતર-બાહ્ય એક છે એવી મીરાં તો શું કહે છે?
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|'''<poem>જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં,  
{{Block center|'''<poem>સાધુ સંગે મીરાં રમે રે, ઝાલ્યા હાથ સેં હાથ,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી</poem>'''}}  
સંત હમારે શિરધણી રે, હમ સંતન કી દેહ
મારે ઢાંક્યા તે ઉરનો સ્નેહ રે
સાધુ દેખી મન હસે રે, હસે મારી દેહ
રોમે રોમે રમી રહ્યો રે જેમ વાદળમાં ઝૂકી રહ્યો મેહ રે
મીરાં સખી લાડકી રે રહેતી હરિ-હજૂર.
મીરાંનો અનન્ય પ્રેમ જોઈ રામ પણ રમકડું થઈ એની સંગે રમતા.
રામ રમકડું જડિયું રે, મુને રામ રમકડું જડિયું..</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વની –આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી કરેલી બધી સાધનાઓ જૂઠી છે. કરવા જેવી તો એક જ સાધના છે અને તે પોતે પોતાની ઓળખ કરવી. બધું જાણીએ બ્રહ્માંડ આખાનું સઘળું જ્ઞાન-વિજ્ઞાન જાણી લીધું પણ હું કોણ? એ જો ન જાણ્યું તો પછી શું જાણ્યું? એના વિનાનું બધું જાણ્યું જૂઠું. આદિ શંકરાચાર્ય કહે છે તેમ તમે ધન, પદ, કીર્તિ બધું મેળવ્યું પણ જો આત્માનો સાક્ષાત્કાર ન કર્યો તો શું કર્યું?
આ રમકડું એની પાસે કેવી રીતે આવે છે? અરે રામજી સ્વયં મીરાંનું રમકડું થઈ રૂમઝૂમ રૂમઝૂમ રમતા સામેથી એની પાસે આવે છે. મીરાંને ખબર છે કે આ રમકડાંને મેળવવા મોટા મુનિજન કેટલું મથે છે, તપ તપે છે, યોગ કરે છે, મૌન રાખે છે? અને તોય એમને સ્વપ્નમાં પણ દેખવા મળતા નથી, કારણ એમનો રામ તો શૂન્ય શિખરના ઘાટમાં વસે છે. એ અગમ અગોચર છે, ત્યારે અહીં રામ સ્વયં સામે પગલે ચાલીને મીરાં પાસે આવે છે, કારણ કે “મીરાંનું મન શામળિયામાં ભળી ગયું છે’. રામજીને પણ રહેવા તો જગા જોઈએ ને? ભલા મીરાંના મન કરતાં બીજી ઉમદા જગા એમને પણ ક્યાં મળવાની?  
રાણાનો ત્રાસ વધી જતાં મીરાં ‘વિઠ્ઠલને વહારે’ બોલાવે છે. ત્રિકમ ટેક રાખશે જ એવો એને વિશ્વાસ છે. કહે છે : હું તો વેચાણી છું તમારે હાથ, હે ભૂધર મારો ભક્તિભાવ જોઈ આવો મને ભેટવા રે. મીરાંને એના ગિરધારીલાલ વિના ઘડીએ ગોઠતું નથી. એણે તો બસ ‘હરિરસ ઘોળી ઘોળી પીધો છે”. એ ચંદ્રવદન, એ અણિયારી આંખો, એ સુંદર મુખડું, એ રૂમઝૂમ નેપુર, એ મોરલી આ બધાંએ મીરાંનું મન મોહ્યું છે. ‘અંગેઅંગ જઈને મળી’ ત્યારે એ ધુતારાએ શું કર્યું? મીરાંને પ્રેમની કટારી મારી. ‘પ્રેમકટારી” વાગતાં મીરાં કેવો પ્રેમાલાપ કરે છે?
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|'''<poem>ये न स्वआत्मा नैव साक्षात् कृतो ।
<big>નિત નિત ભજીએ તારું નામ, મારા શ્યામ તારું નામ.</big>
तत्ः किम्-तत्ः किम्।</poem>'''}}
{{Poem2Open}}
નથી એને નિંદર આવતી, નથી એને ભોજન ભાવતાં. હવે જાણે પ્રાણ જવાની વેળા આવી છે, ત્યારે કહે છે:
{{Poem2Close}}
{{Block center|'''<poem>છેલ્લા બાકીના રામ રામ રામ રામ રે..</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
પણ આવી સ્વની – આત્માની ઓળખ કેમ કરીને થાય? સર્વમાં સ્વ ભળાય ત્યારે થાય. સર્વેશ્વર સર્વમાં સમાનરૂપે રહેલો છે. બધે એ જ દેખાય, એનું પ્રેમ સ્વરૂપ પ્રગટેલું વર્તાય, હું ભાવ ગળી જાય, તું ભાવ ‘તું હી તું હી’ જ થઈ રહે ત્યારે થાય. આ બધા પણ આખરે વૈખરીના ખેલ છે. જ્ઞાનદશામાં જે બધે शिवोडहम्-शिवोडहम् જુએ તે પ્રેમદશામાં ભક્તિમાં બધે ‘તું હી તું હી’ રૂપે નીરખે.
ભગવાન ભક્તની કસોટી કરવામાં ક્યાં કશું બાકી રાખે છે? મારા બાપુ કહેતા, ભગવાન કહે છે:
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|'''<poem>આ તો બધી ગ્રંથ ગરબડ કરી, વાત ન કરી ખરી
 
{{gap}} જેહને જે ગમે તેહને તે જ પૂજે,  
{{Block center|'''<poem>ભૂખે મારું, ભોંય સૂવાડું, તનની પાડું ખાલ,  
બાકી ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં
તેમ છતાં જો મને ન મૂકે તો પછી કરું ન્યાલ.</poem>'''}}  
{{gap}} અંતે તો હેમનું હોમ હોય.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આવું હિરણ્યગર્ભ દર્શન-જ્ઞાનનું, તત્વનું પૂર્ણ દર્શન પામેલો નરસિંહ અગમની વાત ગમ પડે એવી સરળ બાળબોધ બાનીમાં, કાવ્યમાં કાલવીને એ સૌંદર્યરાશીને પ્રેમરૂપે આપણને પાય છે. આવી જ્ઞાનની ગરવાઈ અને પ્રેમની નરમાઈ બન્ને જેણે સિદ્ધ કર્યાં હોય એવો છે આ આપણો નરસિંહ. તત્વદર્શનનું મૂલ્ય નરસિંહને મન નથી એવું નથી. એ તો કહે છે :
મીરાં આવી કસોટીમાંથી પાર ઊતરી ત્યારે એણે એને ન્યાલ કરી દીધી. મીરાં એના શ્યામને કેવો ઉપાલંભ આપે છે :
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|'''<poem>ભણે નરસૈયો તત્વદર્શન વિના, રત્નચિંતામણી જન્મ ખોયો.</poem>'''}}  
{{Block center|'''<poem>વારે વારે કોને કહીએ દીલડાંની વાતો?
વારે વારે કોને કહીએ?
આગે તમે બોલડા બોલ્યા મારા રાજ!
તે બોલડા સંભાળી મને કહેતાંઆવે લાજ.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતે ભક્ત છે પણ જ્ઞાનની ગરિમા એને વણપ્રીછી નથી. કહે છેઃ
મીરાં અમસ્તી અમસ્તી નથી કહેતી, ધુતારાએ એને બોલ આપ્યા છે ને હવે ફરી જાય છે, ત્યારે મીરાં કહે છે તમને નહીં પણ મને એ બોલડા સાંભરે છે ત્યારે લાજ આવે છે. મીરાં છે તો રજપૂતાણી પણ પાકી વાણિયણ હોય એમ કહે છે :
રામજી સરીખો મારે માલ ખજાનો હોય, જે મને રાતદિવસ વ્યાજ રળી આપતો હોય પછી ભલા કોણ કરે, કોણ કરે દૂજો વણજ, અમારે કોણ કરે?
મીરાંનો આ પ્રપત્તિયોગ જુઓ :
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|'''<poem>આદ્ય તું, મધ્ય તું, અંત્ય તું
{{Block center|'''<poem>રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ
શ્રી હરિ,  
આપણ ચિઠ્ઠીના ચાકર થઈએ, ઓધવજી રામ રાખે તેમ..</poem>'''}}
એક તું, એક તું, એક પોતે
કોટિ બ્રહ્માંડ એક રોમ જેનું</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
બ્રહ્મની બૃહતાનું આથી ભવ્ય વર્ણન શું હોઈ શકે? નરસિંહની વિશેષતા એ છે કે આવું બ્રહ્મજ્ઞાન એણે જપ, તપ કરીને, વેદપુરાણ પઢીને નથી મેળવ્યું. સખી રૂપે તે નરસૈયે પીધો. નરસિંહને પ્રાપ્ત જ્ઞાનનું મૂળ પણ એની પ્રેમલક્ષણા ભક્તિ જ છે. જ્ઞાનમાં ભક્તિની ભીનાશ ન હોય તો એવું શુષ્ક જ્ઞાન કેમ કરીને તારે? નરસિંહમાં ભક્તિની વેવલાઈ નથી પણ જ્ઞાનની ગરવાઈ છે, એટલે એ ભગવાનને પણ ખોંખારીને કેવું કહે છે?
સંપૂર્ણ સમર્પણ. કોઈ સ્વતંત્ર ઇચ્છા જ નહીં. ભલા એને પછી સુખ શું સુખ આપી શકે, તો દુઃખ એને કેમનું દુઃખ આપી શકે? મીરાં વાડીના ભમરાને કહે છે ‘તું મારી વાડી વેડાશ મા, ફૂલ તોડીશ ના’. મીરાંની વાણી ‘કાવ્યબાની’ કેવી મધુરતા આપે છે?
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|'''<poem>હું ખરે, તું ખરો, હું વિના તું નહીં,
{{Block center|'''<poem>મારી વાડીમાં વ્હાલા ચંપાને મરવો
હું રે હઈશ ત્યાં હાં લગી તું રે હઈશ,
વાસ લે જે તું, ફૂલ તોડીશ મા.</poem>'''}}  
હું જ તે તું થયો, અનિર્વાચી રહ્યો,
હું વિના ‘તું’ તું ને કોણ કહેશે?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
બોલો, ભગવાનને પણ કહી દે છે કે તું ખરો, એ તો હું છું તો તું છે. જો હું ન હોઉં તો તને ‘તું’ છે એવું કોણ કહેશે? ભલા, ભગવાનને તો આવું નરસિંહ કહી શકે.  
સૌંદર્યને મન ભરીને માણો પણ તેને રોળો કે રગદોળો નહીં. ‘આંબો મોર્યો છે, એનાંય પાકાં ફળ ભલે લે પણ કાચાં ન તોડીશ.’ આપણી ભોગ લાલસા આવો વિવેક કરતી નથી તેથી આપણને સૌંદર્યનો સાક્ષાત્કાર થતો નથી. બાહ્ય કોચલાને આપણે પીંખ્યા કરીએ છીએ.  
કહેવાય છે કે એક વાર ભગવાન રામે હનુમાનજીની પરીક્ષા કરતાં પૂછ્યું હનુમાન, તું કોણ છે? ત્યારે હનુમાને આપેલો જવાબ અદ્ભુત છે. હનુમાનજી કહે છે “પ્રભુ જીવભાવે તો હું આપનો દાસાનુદાસ છું. પણ આત્મભાવે તો તમે અને હું એક જ છીએ.” આવો જવાબ પૂર્ણ જ્ઞાની વિના બીજું કોણ આપી શકે? જે પૂર્ણ ભક્ત હોય છે એ જ પૂર્ણ જ્ઞાની હોય છે. જ્ઞાનના અદ્વૈત શીખર ગૌરીશંકર ઉપર ચડ્યા પછી પણ જ્ઞાનદેવ જેવા જ્ઞાની મધુરા ભક્તિનો પ્રેમરસ પીવાનો જતો કરતા નથી. જ્ઞાનદેવ કહે છે :
મીરાંનો સાસરવાસો જોવા જેવો છે. શામળો એનું ઘરેણું, વિઠ્ઠલ છે વાળી, હરિ છે હાર, ચિત્ત મોહન માળ, ચતુર્ભુજ ચૂડલો, જગજીવન ઝાંઝરિયાં, કૃષ્ણજી કહ્યાંને કાંબી, ઘૂઘરા રામનામના, અણવટ અંતર જામી, ઘરેણાં રાખવાની પેટી પુરુષોત્તમ, ત્રિકમજી એનું તાળું, કરુણાનંદ એની કુંચી આવો સાસરવાસો મેળવનાર મીરાં દુનિયાદારીના સોના, રૂપા કે હીરામાણેકમાં શીદને મોહે? ઓધવજીની વાતો છે જ્ઞાનની ત્યારે મીરાં શું કહે છે? :
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|'''<poem>આંગણાનું થાય છે વૃંદાવન અને માણસનો થાય છે કૃષ્ણ,
{{Block center|'''<poem>પ્રેમની વાત છે ન્યારી ઓધવજી
સઘળી ધરતી વૃંદાવન અને માનવમાત્ર કૃષ્ણ.</poem>'''}}  
પ્રેમની વાત છે ન્યારી.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણો નરસિંહ પણ આવો જ્ઞાનદેવની કોટિનો જ્ઞાની ભક્ત છે, કહે છે:
અને પછી એ બધાંને તતડાવતી હોય એમ કહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}  
{{Block center|'''<poem>ચિત ચૈતન્ય, વિલાસ તરૂપ છે,  
{{Block center|'''<poem>પ્રેમની વાતમાં ઓધા તમે શું જાણો?</poem>'''}}
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે!</poem>'''}}  
{{Poem2Open}}
પ્રેમની વાત જ્યારે જેણે જાણી ત્યારે તેમની શી દશા થઈ? બ્રહ્માજી વેદ વીસરી ગયા અને શંકરજી ધ્યાન ભૂલી ગયા. ઓ ઓધા! તમારો તો રંગ પતંગનો અને અમારો રંગ કરારી, આવી છે પ્રેમની વાત ન્યારી.
મીરાંને ખબર છે કે એનો પાતળિયો શામળિયો ‘પ્રીત કરે એની પૂંઠ ન મેલે’ એવો છે. ભક્તો જ ભગવાનની પૂંઠે પડે છે એમ નથી. સાચો પ્રભુપ્રેમ હોય તો ભગવાન પણ ભક્તોની પૂંઠ મેલતો નથી, એ તો ‘કાચા સૂતરને તાંતણે’ બંધાયેલો છે. જેમ તાણો તેમ ઓરો આવે.
દિવાની મીરાંની મધુરા પ્રેમલક્ષણા ભક્તિમાં તરી આવતું તત્વ છે તેની વ્યાકુળતા. આ વિરહિણીને પ્રભુનો વિરહ વ્યાકુળ કરી મૂકે છે, ત્યારે એ તેને વિધવિધ રીતે ગાય છે, વઢે છે, રડે, ઉજાગરા વેઠે છે, ભૂખે મરે છે, ભોંય પર સૂએ છે. નથી દેહનું ભાન, નથી કપડાલત્તાનું ભાન. બસ, બળીબળી ઝળીઝળી. પણ આવી અવર્ણનીય દેહની વેદનાને અંતે શું થાય? જેમ તપી ધરતી ઉપર મેઘની વર્ષા થાય ત્યારે શું થાય? બળીબળી ધરતી પાણીથી તરબોળ થઈ જાય. મીરાંનો ગિરધારીલાલ, ગિરિવરને વેગળો મૂકી એ નટવર નાગર શામળિયો મીરાં પર અઢળક ઢળે છે. પછી એની સ્થિતિ કેવી થાય છે કે એને કૃષ્ણ વિના બીજું કશું દેખાતું જ નથી. જડચેતન, પશુપક્ષી, સ્ત્રીપુરુષ, કણકણમાં એને કૃષ્ણ દેખાય છે. આવી સ્થિતિમાં એ એક વાર વૃંદાવન જાય છે. એણે સાંભળેલું કે અહીં પરમ ભાગવત જીવા ગોંસાઈ રહે છે એટલે એ એમના સત્સંગ માટે ગઈ ત્યારે તેણે ત્યાં શું જોયું?
એક હતો પડદો. તેની આગળ મીરાંને બેસવા આસન પાથરેલું, એણે પૂછ્યું ‘આ એક આસન કેમ છે? ગોંસાઈ મહારાજ ક્યાં બેસશે?’ ત્યારે શિષ્યે કહ્યું. “એ તો પડદાની પાછળ બેઠેલા જ છે.” “તો પછી આ પડદો કેમ?” મીરાંએ પૂછયું. શિષ્યે કહ્યું “એ બાઈ માણસનું મોંઢુ નથી જોતા.’’ આ સાંભળીને મીરાં ખડખડાટ હસી પડી અને પછી એણે એક સાખી ગાઈ.
{{Poem2Close}}
{{Block center|'''<poem>आज लगी मैं जानती ब्रजमें पुरुष एक ।
ब्रजमें बसके पुरुष रहे धन्य धन्य तुम्हारी टेक ।</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
‘લટકાં કરતું બ્રહ્મ’. આવું લટકું તો નરસિંહ જ કરી શકે. ગુજરાતી ભાષામાં આવી પંક્તિ બીજી શોધી જડતી નથી. એક જ પંક્તિ આખું કાવ્ય નહીં, એક કડી પણ નહીં માત્ર એક પંક્તિ, ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.’ આનું ભાષ્ય કરનારા, વિવેચન કરનારા, આસ્વાદ કરાવનારા બધા હારીને નેતિ નેતિ કરતા પાછા પડવાના. બસ મમળાવો ને માણો. એમ કરતાં ઘડી આવશે કે પેલું બ્રહ્મ તમને તમારી સાથેય લટકાં કરતું દેખાશે. આવી આ અર્થગર્ભ, જ્ઞાનગમ્ય, પ્રેમરસથી નિતરતી પંક્તિ ગુજરાતી ભાષાનું ગૌરવવંતુ ઘરેણું છે.  
મીરાંએ કહ્યું “હું તો એમ જાણતી હતી કે વ્રજમાં તો એક જ પુરુષ રહે છે અને તે વ્રજરાજ નંદકિશોર. એ સિવાય વ્રજમાં જે હોય તે ગોપીઓ જ હોય. ગોપી સિવાય બીજુ કોઈ અહીં કેવી રીતે વસી શકે?’” જ્યાં સુધી પુરુષભાવ છે, અહમ્ ભાવ છે, ત્યાં સુધી કૃષ્ણ મળે? કૃષ્ણને ભજનારનો દેહ સ્ત્રીનો હોય કે પુરુષનો જેના ઉરમાં ગોપીભાવ નથી તેને ભલા કૃષ્ણ ક્યાંથી મળે? કૃષ્ણને પામવાનો એક રસ્તો છે. એની ગોપી થવું. ગોવિંદ ગોપીના અંતરમાં સદાય વસતા હોય છે. કહેવાય છે કે મીરાંની સાખી સાંભળી જીવા ગોંસાઈએ પડદો ચીરી નાખ્યો અને એ મીરાંના પગમાં પડી ગયા. “મારી મા! મારી છેલ્લી ગ્રંથિ, પુરુષગ્રંથિ આજે તેં છેદી નાખી. હજુ મારા મનમાંથી સ્રીપુરુષ ભેદ ભુલાયો નહોતો. તેં આજે એનો શિરચ્છેદ કરીને મારી અંદરની ગોપીને જીવતી કરી આપી.આવી હતી મીરાં. જે સદાયે ગોપી ભાવમાં જીવતી.  
આવું મધુર કાવ્યાત્મક રસદર્શનવાળું તત્વદર્શન કરાવનાર જ્ઞાની કવિ નરસિંહ મહેતાને શતશઃ પ્રણામ.
મીરાંનાં પદોમાં એક જ સ્વર ઘૂંટાઈ ઘૂંટાઈને આવે છે. ‘મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ”. એને ખબર છે કે ‘અબ તો બાત ફૈલ ગઈ, જાને સબ કોઈ” પણ મીરાંને એની ક્યાં ફિકર છે? ‘હોની થી સો હોઈ”, જે થવાનું હતું તે જ થઈને રહ્યું.
મીરાંની ‘પ્રેમવેલ’ કાંઈ પાણી પીને ઊછરી નથી. એણે તો ‘આંસુ જલ સીંચ સીંચ પ્રેમવેલ બોઈ’ છે. ભાઈ આ તો ‘ઘાયલની ગત છે, ઘાયલ હોય તે જાણે’. કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુ મહાભાવમાં આવતાં સાગર ઉપર નર્તન કરતા નટવરના બોલાવ્યા દરિયામાં ચાલ્યા ગયા હતા અને બૂંદ સાગરમાં સમાઈ ગયું હતું.
મીરાં માટે પણ એવી જ કિવદંતી છે કે મીરાં પણ ‘મહાભાવ’માં એવી આરઝુ કરી રહી હતી કે મીરાંથી હવે એના માધવનો ક્ષણ વાર માટે પણ વિરહ વેઠ્યો જતો નથી ત્યારે દ્વારકાધીશે મીરાંની જ્યોતિને પોતાની મહાજ્યોતિમાં સમાવી લીધી. જ્યોત જ્યોતમાં સમાઈ ગઈ. તેજ મહાતેજમાં એક રૂપ થઈ ગયું.  
મીરાં આજે નથી અને છતાં છે. મીરાં આજે નહીં સદાકાળ માટે છે. પ્રભુપ્રેમમાં ‘ન્યોછાવરી’ એટલે શું? એનું જીવતું જાગતું પ્રમાણ મીરાં છે.
મીરાનાં પદ દરેક પ્રેમીજનને પ્રેરણા પાતાં યુગે યુગે ગવાતાં જ રહેશે. એણે માત્ર ગાયું નથી નાચી પણ છે. એના નટવરની સંગે નાચી છે. જાણે કે એનાં ધૂંઘરું આપણા કાનમાં હજી પણ ગૂંજી રહ્યાં છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|'''<poem>નરસિંહ મુક્તક
{{Poem2Open}}
નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો?
मैं तो घूंघरू बांध नाची रे.. नाची रे ।
‘તે જ હું’ ‘તે જ હું’ શબ્દ બોલે.
मीरां... नाची रे... नाची रे...
{{gap|4em}}<nowiki>***</nowiki>
{{Poem2Close}}
જડ અને ચેતન રસ કરી જાણવો,
{{Block center|'''<poem>{{gap|4em}}મીરાં મુક્તક
પકડી પ્રેમે સર્જીવન-મૂળી.  
મને મારો રામજી ભાવે રે
{{gap|4em}}<nowiki>***</nowiki>
બીજો મારી નજરે ના’વેરે
સચ્ચિદાનંદ આનંદ ક્રિડા કરે.
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી,
અચળ ઝળકે સદા વિમળ દીવો.  
{{gap|4em}}<nowiki>***</nowiki>
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો,
વણ જિહ્વાયે રસ, સરસ પીવો.  
{{gap|4em}}<nowiki>***</nowiki> 
અકળ અવિનાશી એ નવ જાયે કળ્યો,
અરધ ઉરધની મધ્યે મ્હાલે.  
{{gap|4em}}<nowiki>***</nowiki>
પ્રેમના તંતમાં સંત ઝાલે. ચિત્ત-ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે!
{{gap|4em}}<nowiki>***</nowiki> 
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.  
{{gap|4em}}<nowiki>***</nowiki>
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે,
દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.  
{{gap|4em}}<nowiki>***</nowiki>
પવન તું પાણી તું, ભૂમિ તું ભૂધરા
વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે
વિવિધ રચના કરી અનેક રસ લેવાને
શિવ થકી જીવ થયો એ જ આશે.  
{{gap|4em}}<nowiki>***</nowiki>
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોય
કનક કુંડળ વિષે ભેદ ન્હોયે
{{gap|4em}}<nowiki>***</nowiki>  
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું
જોઉં પટંતરો એ જ પાસે
{{gap|4em}}<nowiki>***</nowiki>
જે રસ વ્રજ તણી નાર વિલસે સદા
સખીરૂપે તે નરસૈયે પીધો
{{gap|4em}}<nowiki>***</nowiki>
કોટી બ્રહ્માંડ એક સેમ જેનું
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા
{{gap|4em}}<nowiki>***</nowiki>
ભણે નરસૈંયો તત્વદર્શન વિના
રત્ન ચિંતામણી જન્મ ખોયો
{{gap|4em}}<nowiki>***</nowiki>
જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહીં
ત્યાં લગી સાધના સર્વ જૂઠી
{{gap|4em}}<nowiki>***</nowiki> 
અકળ આનંદ તે કહ્યો ન જાયે
{{gap|4em}}<nowiki>***</nowiki>
અમૃત પે અતિ મીઠો રે,
તે નવધાથી ન્યારો રે
અચવ્યો રસ છે એની પાસે,
તે પ્રેમીજનને પાયો રે  
{{gap|4em}}<nowiki>***</nowiki>
તું અલ્યા! કોણ ને કોને વળગી રહ્યો?
વગર સમજ્યે કહે ‘મારું મારું
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને
ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂએ રે
તે તણો ખરેખરો ફોક કરવો
રંગબેરંગી હોય
ઓઢું હું કાળો કામળો,
દુજો ડાઘ ન લાગે કોય.
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે
જ્ઞાનનો ગોળ,
ઊગરે એક ઉદ્વેગ ધરવો
પ્રેમની વરમાળ સતનાં કંકણ
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
હું કરું, હું કરું એ જ અજ્ઞાન તો
ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાત્યું,
શકટનો ભાર જેમ શ્વાન તાણે
તેમાં નથી રાખ્યું કાંઈ કાચું રે.
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
નીપજે નરથી તો કોઈ નવ રહે દુઃખી
ઝેર તો પીધાં જાણી જાણી, મેવાડા રાણા!
શત્રુ મારીને સૌ મિત્ર રાખે
ઝેર તો પીધાં જાણી જાણી.
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે
મારે, નૈણે તે ધીની ધાર રે
મારો ઢાંક્યા તે ઉરનો સ્નેહ રે.
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે
હરિરસ ઘોળી ઘોળી પીધો
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
કુળ ઇકોતેર તાર્યાં રે ભક્તિ વિના બીજું બધું ધૂળધાણી
રામ રાખે તેમ રહીએ, ઓધવજી! રામ રાખે તેમ રહીએ
આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ, ઓધવજી! રામ રાખે તેમ રહીએ.
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે
વાડીના ભમરા! વાડી મારી વેડીશ મા,
વાડી વેડીશ મા, ફૂલડાં તોડીશ મા,
મારી વાડીમાં, વ્હાલા ચંપો ને મોગરો,
વાસ લે જે તું ફૂલ તોડીશ મા.
{{gap|4em}}<nowiki>**</nowiki>
તારી લેહ લાગી,
મેં તો લોક લાજ મેલી,
પ્રેમ-ગગનમાં હું રાજી રાજી.
{{gap|4em}}<nowiki>**</nowiki>
પ્રેમનો પિયાલો મેં પીધો રે, સંતો
પ્રેમનો પિયાલો મેં પીધો.
{{gap|4em}}<nowiki>**</nowiki>
શ્યામ સુંદર તો રસનો સાગર
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
પ્રેમને વશ થઈ વ્રજ તણી ગોપિકા
સુખ તો વ્હાલા સરસવ જેટલું,
દુઃખ તો દરિયા સમાન
સેજલડી વ્હાલા સૂની રે લાગે
રજની યુગ સમાન.
{{gap|4em}}<nowiki>**</nowiki>
પ્રીત કરે તેની પૂંઠ ન મેલે.
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
પ્રીતની રીતને માર્ગ વલ્લભ સદા
ચાકર રાખોજી ગિરધારીલાલ ચાકર રાખોજી
ચાકરીમાં સમરણ માગું
દર્શન માગું ખરચી
{{gap|4em}}<nowiki>**</nowiki>
પ્રેમની વાત છે ન્યારી, ઓધવજી!
પ્રેમની વાત છે ન્યારી
પ્રેમની વાતમાં ઓધા તમે શું જાણો?
પ્રેમની વાત છે ન્યારી.
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
હેતના જીવ તે હેતે તૂટે.
પ્રીતે પ્રાણ હર્યા, મોહનજી
પ્રભુજી પાસે રે, હરિ નથી વેગળા રે
નમાં નિહાલ કર્યા, મોહનજી
આડો પડ્યો છે એં કાર
{{gap|4em}}<nowiki>**</nowiki>
વ્હાલા! અમૃત ભોજનિયાં આજ જમાડ્યાં અમને રે
હવે વીખડાં ધોળી પાઓ, ઘટે નહીં તમને રે.
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
ભૂતળ ભક્તિ પદારથ મોટું
હાં રે હરિ વસે હરિના જનમાં,
બ્રહ્મલોકમાં નાહી રે,
હાં રે તમે શું કરશો જઈ વનમાં રે?
પુણ્ય કરી અમરાપુર પામ્યાં
અંતે ચોરાસી માંહી રે  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
નરસૈંયો એમ કહે
પ્રેમની પ્રેમની પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની
જન્મ પ્રતિજન્મ હરિને જ જાચું
તેમની તેમની તેમની રે, જેમ તાણે તેમ તેમની રે
હરિના જન તો મુક્તિ ન જાચે
મને વાગી કટારી પ્રેમની રે.
જાચે જનમોજનમ અવતાર રે  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
નિત્ય સેવા, નિત્ય કીર્તન ઓચ્છવ
क्या जानु कुछ पुण्य प्रगटे
નિરખવા નંદકુમાર રે
मिला मानुषा अवतार।
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી
पायोजी मैं ने राम रतन धन पायो
મુક્તિ થઈ રહી દાસી રે
वस्तु अमोलिक दी मेरे सतगुरु
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
એ રસનો સ્વાદ શંકર જાણે
खरचे न खूटे वाको चोर न लूंटे
કે જાણે શુક જોગી રે
दिन दिन बढत सवायो ।
કાંઈ એક જાણે વ્રજની વનિતા
ભણે નરસૈંયો ભોગી રે
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
સખી! આજની ઘડી તે રળિયામણી રે
गोविंद लिनो मोल ।
મારા વહાલોજી આવ્યાની વધામણી જી રે
भाई मैंने गोविंद लीनो मोल।
कोई कहे सस्ता
कोई कहे महेंगा
लीनो तराजू तोल ।
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki>  
કેસર ભીના કહાનજી, કસુંબે ભીની નાર
मीरां के प्रभु गिरधर नागर
લોચન ભીનાં ભાવ શું, ઊભાં કુંજન દ્વાર
आवत प्रेम के दौर।
{{gap|4em}}<nowiki>***</nowiki>  
{{gap|4em}}<nowiki>***</nowiki> </poem>'''}}  
બેમાં સુંદર કોને કહીએ, વનિતા કેવ્રજનાથ?
{{gap|4em}}<nowiki>***</nowiki>
હીંડોળે હીંચે શ્યામળિયો, સંગે શ્યામા સોહતી રે
{{gap|4em}}<nowiki>***</nowiki>
ચાલ રમીએ સખી,
મેલ મથવું મહીં,
રસિક મુખ ચુંબીએ,
વળગીયે ઝુંબીએ
લાજની આજ દુહાઈ છૂટી
{{gap|4em}}<nowiki>***</nowiki>
પ્રીત કરે તેની પૂંઠ ન મેલે
એવો વ્હાલો રસિયો રે
{{gap|4em}}<nowiki>***</nowiki>
મધુર ગાન કરતી ગોપી,
ગોવિંદજીને સંગે રે
ભુજ પર ભુજ ધરી
પરસ્પર નૃત્ય કરે,
અતિ રંગે રે,
નરસૈંયાયે સ્વામી સંગ,
રમતાં દેહદશા વિસરી રે.
{{gap|4em}}<nowiki>***</nowiki>
વૈષ્ણવજન તો તેને કહીએ,
જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે,
મન અભિમાન ન આણે રે
રામનામ શું તાળી રે લાગી,
સકળ તીરથ એના તનમાં રે,
ભણે નરસૈંયો એનું દર્શન કરતાં
કુળ ઇકોતેર તાર્યા રે.</poem>'''}}  
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 07:15, 25 July 2026

૬. મેં તો ઘૂંઘરું બાંધ નાચી રે

ગાંધીજીએ દિલીપકુમાર રોયને કહેલું Mira’s songs are always beautiful, because they are so genuine. આગળ ગાંધીજી કહે છે કે “એનાથી ગાયા વિના નથી રહેવાયું ત્યારે એણે ગાયું છે.’” બસ, આ છે મીરાનાં પદોનો મર્મ. ‘રહેવાયું નથી ત્યારે ગાયું’. એ ગાયક હતી માટે ગાયું એમ નથી. એ કવિ હતી માટે કવ્યું એમ પણ નથી. ‘રહેવાયું નથી’ રૂર્વે રૂર્વે આગ જળી છે કે આનંદ થયો છે, ત્યારે એણે ગાયું છે.

में जो ऐसा जानती, प्रीत किये दुःख होय ।
नगर ढींढोरा पीटती, प्रीत न किजो कोय ।

આવી પ્રીતે એની પાસે ગવડાવ્યું છે અને જ્યારે ગાયું છે, તો કેવું ગાયું છે તો રજનીશ કહે છે.

मीरां शराब है, मस्त होकर मस्ती से पीयो ।

શ્યામ એનો શરાબ. ઘૂંટી ઘૂંટીને ગાયો ને ઘટક ઘટક પીધો. આપણે પણ કેવાં બડભાગી કે આપણને પણ રામરસના પિયાલા એણે ભરી ભરીને પાયા.

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં,
અંજલિ ભરીને અરે ખોબા ભરીને રસ પીધો રે.. રામસભામાં

આવો રામરસ, આવું કૃષ્ણામૃત. આવો આપણે પણ પીને અમર થઈ જઈએ. મીરાં ગાય છેઃ

મુખડાની માયા લાગી રે... મોહન પ્યારા

પછી એને જગ ખારું લાગે કે સંસારનું સુખ કાચું લાગે એમાં શી નવાઈ? મીરાંની હોશિયારી તો જુઓ. પરણીને રંડાવું પાછું, તેને તો શીદ જાચું રે? એટલે તો એણે શોધી કાઢ્યું કે : અખંડ સૌભાગ્યવાળા વરને જ શીદને ન વરુ? કે જેથી રંડાપાનો ભય ટળે અને એટલે તો એ વિઠ્ઠલ વરને વરી. આમ ‘અખંડ વરને વરવા’નું એને ક્યાંથી સૂઝ્યું? તો કહે છે ‘સદ્ગુરુની પૂર્ણ કૃપાથી’ અને પછી તો એ હંમેશ સંત સંગતમાં જ મહાસુખ પામીને લોકલાજ મૂકી નાચવાને લાગી. મીરાં ગાય છે :

ગોવિંદો પ્રાણ અમારો રે
મને મારો રામજી ભાવે કે
બીજો મારી નજરે ન આવે રે

એની નજરમાં એના ‘ગોવિંદ’ વિના બીજુ કોઈ આવતું જ નથી. બધે જ વાસુદેવ દેખાય. કેવી ઊંચી અવસ્થા! મીરાંની ઉપમા અલંકારનો ઉપયોગ કરવાની આ કવિત્વશક્તિ જુઓ. સાસુ સુષુમણા, સસરો પ્રેમ સંતોષ, એકલો સંતોષ નહીં પ્રેમસંતોષ, જેઠ જગજીવન, નાવલિયો નિર્દોષ. મીરાં સામાન્ય સ્ત્રીને પ્રિય એવી ચૂંદડી કેમ ઓઢતી નથી અને કાળો કામળો ઓઢે છે? કહે છે ‘ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે ને રંગબેરંગી હોય, ઓઢું કાળો કામળો દૂજો ડાઘ ન લાગે કોય’. આવી છે ‘હરિની લાડલી મીરાં’. રાણો મીરાંને તેડાવે છે તો મીરાં શું કહે છે? રાણા હું તો તારે ઘેર નહીં આવું, કારણ કે ‘મારો સ્વામી શામળીયો, પૂરે મારા મનડાના કોડ રે.’ આગળ કહે છે ‘ચિતડું ચોરાણું રાણા શું રે કરું? મારું મનડું વિંધાણું રાણા શું રે કરું?’ મીરાં જાણે છે કે નગરીના લોક એની નિંદા કરે છે પણ એ ત્યારે શું કહે છે?

ભરી બજારમાંથી હાથી ચાલ્યો જાય રાણા
શ્વાન ભસે એમાં હાથીને શું થાય રાણા?

જેણે ‘પ્રભુને ભજીને ન્યાલ થવું હોય’ તેણે જગત પ્રત્યે આવી બેફિકરાઈ રાખવી જ રહીં. રાણા મીરાંને જાતજાતની લાલચ આપીને લલચાવે છે. રસીલાં ભોજન, મોતીની માળા, હીરનાં ચીર વગેરે વગેરે, પણ મીરાં શું કહે છે: “અમે તો પ્રેમના ટુકડા ખાશું, તુલસીની માળા પહેરીશું. ભગવી કંથા ઓઢીશું પણ તારે ઘેર તો નહીં જ આવીએ’. કેમ? તો કહે છેઃ

હું તો પરણી મારા પ્રિતમની સંગાથ
બીજાનાં મીંઢળ નહીં રે બાંધુ.

મીરાં કહે છે મેં ‘જ્ઞાનનો ગોળ’ ખાધો છે, ‘પ્રેમની વરમાળા’ પહેરી છે, ‘સનાં કંકણ’ પહેર્યાં છે. છે એને છોડાવણહાર? આ છે એનો મિજાજ. તો હવે જુઓ આ એની મસ્તી.

વરમાળા વનમાળીની પહેરી,
અમે છૂટે છેડે ફરીએ,
રાણાજી! અમે કોનો મલાજો કરીએ?
અમે લાજ કોની કરીએ?
હા, કોઈ કહે મીરાં ભઈરે બહાવરી,
કોઈ તો કહે મદમાતી

કહેનારા ભલે કહેતા, બાકી મીરાં કહે છે ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાત્યું, જેમાં નથી રાખ્યું કાંઈ કાચું રે. મીરાં એ કાંઈ ભાવાવેશમાં આવીને ભક્તિનો માર્ગ નથી ઝાલ્યો. એણે તો ‘જ્ઞાનનો ગોળ ખાઈ”ને ખાતરી કરી લીધી છે. “ખૂણે બેસીને,ઝીણું કાંતી’ને ખૂબ ખૂબ વિચારીને પાકું કર્યું છે કે જીવનમાં કાંઈ પ્રાપ્ત કરવા જેવું હોય તો તે છે શામળિયાનો સ્નેહ, પણ આ સ્નેહ પામવા જતાં એને રાણાએ અને બીજાં લોકોએ, સાસરિયાંએ કેટલાં ઝેર પાયાં છે? પણ એ તો કહે છે : ‘ઝેર તો પીધાં છે જાણી જાણી, નથી રે પીધાં અજાણી’. રાણાએ મોકલેલ વિષનો પ્યાલો જ માત્ર એણે નથી પીધો, પણ ડગલે પગલે આ દુનિયાએ એને પજવવામાં, નિંદવામાં ક્યાં કશું બાકી રાખ્યું છે? અને તેમ છતાં મીરાંએ કદી પાછી પાની કરી નથી. ભરજુવાનીમાં મીરાં સાધુ-સંતોના સંગમાં રહેતી તેથી તેની પાર વિનાની નિંદા થતી, પણ જેનું આંતર-બાહ્ય એક છે એવી મીરાં તો શું કહે છે?

સાધુ સંગે મીરાં રમે રે, ઝાલ્યા હાથ સેં હાથ,
સંત હમારે શિરધણી રે, હમ સંતન કી દેહ
મારે ઢાંક્યા તે ઉરનો સ્નેહ રે
સાધુ દેખી મન હસે રે, હસે મારી દેહ
રોમે રોમે રમી રહ્યો રે જેમ વાદળમાં ઝૂકી રહ્યો મેહ રે
મીરાં સખી લાડકી રે રહેતી હરિ-હજૂર.
મીરાંનો અનન્ય પ્રેમ જોઈ રામ પણ રમકડું થઈ એની સંગે રમતા.
રામ રમકડું જડિયું રે, મુને રામ રમકડું જડિયું..

આ રમકડું એની પાસે કેવી રીતે આવે છે? અરે રામજી સ્વયં મીરાંનું રમકડું થઈ રૂમઝૂમ રૂમઝૂમ રમતા સામેથી એની પાસે આવે છે. મીરાંને ખબર છે કે આ રમકડાંને મેળવવા મોટા મુનિજન કેટલું મથે છે, તપ તપે છે, યોગ કરે છે, મૌન રાખે છે? અને તોય એમને સ્વપ્નમાં પણ દેખવા મળતા નથી, કારણ એમનો રામ તો શૂન્ય શિખરના ઘાટમાં વસે છે. એ અગમ અગોચર છે, ત્યારે અહીં રામ સ્વયં સામે પગલે ચાલીને મીરાં પાસે આવે છે, કારણ કે “મીરાંનું મન શામળિયામાં ભળી ગયું છે’. રામજીને પણ રહેવા તો જગા જોઈએ ને? ભલા મીરાંના મન કરતાં બીજી ઉમદા જગા એમને પણ ક્યાં મળવાની? રાણાનો ત્રાસ વધી જતાં મીરાં ‘વિઠ્ઠલને વહારે’ બોલાવે છે. ત્રિકમ ટેક રાખશે જ એવો એને વિશ્વાસ છે. એ કહે છે : હું તો વેચાણી છું તમારે હાથ, હે ભૂધર મારો ભક્તિભાવ જોઈ આવો મને ભેટવા રે. મીરાંને એના ગિરધારીલાલ વિના ઘડીએ ગોઠતું નથી. એણે તો બસ ‘હરિરસ ઘોળી ઘોળી પીધો છે”. એ ચંદ્રવદન, એ અણિયારી આંખો, એ સુંદર મુખડું, એ રૂમઝૂમ નેપુર, એ મોરલી આ બધાંએ મીરાંનું મન મોહ્યું છે. ‘અંગેઅંગ જઈને મળી’ ત્યારે એ ધુતારાએ શું કર્યું? મીરાંને પ્રેમની કટારી મારી. ‘પ્રેમકટારી” વાગતાં મીરાં કેવો પ્રેમાલાપ કરે છે?

નિત નિત ભજીએ તારું નામ, મારા શ્યામ તારું નામ.

નથી એને નિંદર આવતી, નથી એને ભોજન ભાવતાં. હવે જાણે પ્રાણ જવાની વેળા આવી છે, ત્યારે કહે છે:

છેલ્લા બાકીના રામ રામ રામ રામ રે..

ભગવાન ભક્તની કસોટી કરવામાં ક્યાં કશું બાકી રાખે છે? મારા બાપુ કહેતા, ભગવાન કહે છે:

ભૂખે મારું, ભોંય સૂવાડું, તનની પાડું ખાલ,
તેમ છતાં જો મને ન મૂકે તો પછી કરું ન્યાલ.

મીરાં આવી કસોટીમાંથી પાર ઊતરી ત્યારે એણે એને ન્યાલ કરી દીધી. મીરાં એના શ્યામને કેવો ઉપાલંભ આપે છે :

વારે વારે કોને કહીએ દીલડાંની વાતો?
વારે વારે કોને કહીએ?
આગે તમે બોલડા બોલ્યા મારા રાજ!
તે બોલડા સંભાળી મને કહેતાંઆવે લાજ.

મીરાં અમસ્તી અમસ્તી નથી કહેતી, એ ધુતારાએ એને બોલ આપ્યા છે ને હવે ફરી જાય છે, ત્યારે મીરાં કહે છે તમને નહીં પણ મને એ બોલડા સાંભરે છે ત્યારે લાજ આવે છે. મીરાં છે તો રજપૂતાણી પણ પાકી વાણિયણ હોય એમ કહે છે : રામજી સરીખો મારે માલ ખજાનો હોય, જે મને રાતદિવસ વ્યાજ રળી આપતો હોય પછી ભલા કોણ કરે, કોણ કરે દૂજો વણજ, અમારે કોણ કરે? મીરાંનો આ પ્રપત્તિયોગ જુઓ :

રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ
આપણ ચિઠ્ઠીના ચાકર થઈએ, ઓધવજી રામ રાખે તેમ..

સંપૂર્ણ સમર્પણ. કોઈ સ્વતંત્ર ઇચ્છા જ નહીં. ભલા એને પછી સુખ શું સુખ આપી શકે, તો દુઃખ એને કેમનું દુઃખ આપી શકે? મીરાં વાડીના ભમરાને કહે છે ‘તું મારી વાડી વેડાશ મા, ફૂલ તોડીશ ના’. મીરાંની વાણી ‘કાવ્યબાની’ કેવી મધુરતા આપે છે?

મારી વાડીમાં વ્હાલા ચંપાને મરવો
વાસ લે જે તું, ફૂલ તોડીશ મા.

સૌંદર્યને મન ભરીને માણો પણ તેને રોળો કે રગદોળો નહીં. ‘આંબો મોર્યો છે, એનાંય પાકાં ફળ ભલે લે પણ કાચાં ન તોડીશ.’ આપણી ભોગ લાલસા આવો વિવેક કરતી નથી તેથી આપણને સૌંદર્યનો સાક્ષાત્કાર થતો નથી. બાહ્ય કોચલાને જ આપણે પીંખ્યા કરીએ છીએ. મીરાંનો સાસરવાસો જોવા જેવો છે. શામળો એનું ઘરેણું, વિઠ્ઠલ છે વાળી, હરિ છે હાર, ચિત્ત મોહન માળ, ચતુર્ભુજ ચૂડલો, જગજીવન ઝાંઝરિયાં, કૃષ્ણજી કહ્યાંને કાંબી, ઘૂઘરા રામનામના, અણવટ અંતર જામી, ઘરેણાં રાખવાની પેટી પુરુષોત્તમ, ત્રિકમજી એનું તાળું, કરુણાનંદ એની કુંચી આવો સાસરવાસો મેળવનાર મીરાં દુનિયાદારીના સોના, રૂપા કે હીરામાણેકમાં શીદને મોહે? ઓધવજીની વાતો છે જ્ઞાનની ત્યારે મીરાં શું કહે છે? :

પ્રેમની વાત છે ન્યારી ઓધવજી
પ્રેમની વાત છે ન્યારી.

અને પછી એ બધાંને તતડાવતી હોય એમ કહે છે :

પ્રેમની વાતમાં ઓધા તમે શું જાણો?

પ્રેમની વાત જ્યારે જેણે જાણી ત્યારે તેમની શી દશા થઈ? બ્રહ્માજી વેદ વીસરી ગયા અને શંકરજી ધ્યાન ભૂલી ગયા. ઓ ઓધા! તમારો તો રંગ પતંગનો અને અમારો રંગ કરારી, આવી છે પ્રેમની વાત ન્યારી. મીરાંને ખબર છે કે એનો પાતળિયો શામળિયો ‘પ્રીત કરે એની પૂંઠ ન મેલે’ એવો છે. ભક્તો જ ભગવાનની પૂંઠે પડે છે એમ નથી. સાચો પ્રભુપ્રેમ હોય તો ભગવાન પણ ભક્તોની પૂંઠ મેલતો નથી, એ તો ‘કાચા સૂતરને તાંતણે’ બંધાયેલો છે. જેમ તાણો તેમ ઓરો આવે. દિવાની મીરાંની મધુરા પ્રેમલક્ષણા ભક્તિમાં તરી આવતું તત્વ છે તેની વ્યાકુળતા. આ વિરહિણીને પ્રભુનો વિરહ વ્યાકુળ કરી મૂકે છે, ત્યારે એ તેને વિધવિધ રીતે ગાય છે, વઢે છે, રડે, ઉજાગરા વેઠે છે, ભૂખે મરે છે, ભોંય પર સૂએ છે. નથી દેહનું ભાન, નથી કપડાલત્તાનું ભાન. બસ, બળીબળી ઝળીઝળી. પણ આવી અવર્ણનીય દેહની વેદનાને અંતે શું થાય? જેમ તપી ધરતી ઉપર મેઘની વર્ષા થાય ત્યારે શું થાય? બળીબળી ધરતી પાણીથી તરબોળ થઈ જાય. મીરાંનો ગિરધારીલાલ, ગિરિવરને વેગળો મૂકી એ નટવર નાગર શામળિયો મીરાં પર અઢળક ઢળે છે. પછી એની સ્થિતિ કેવી થાય છે કે એને કૃષ્ણ વિના બીજું કશું દેખાતું જ નથી. જડચેતન, પશુપક્ષી, સ્ત્રીપુરુષ, કણકણમાં એને કૃષ્ણ દેખાય છે. આવી સ્થિતિમાં એ એક વાર વૃંદાવન જાય છે. એણે સાંભળેલું કે અહીં પરમ ભાગવત જીવા ગોંસાઈ રહે છે એટલે એ એમના સત્સંગ માટે ગઈ ત્યારે તેણે ત્યાં શું જોયું? એક હતો પડદો. તેની આગળ મીરાંને બેસવા આસન પાથરેલું, એણે પૂછ્યું ‘આ એક આસન કેમ છે? ગોંસાઈ મહારાજ ક્યાં બેસશે?’ ત્યારે શિષ્યે કહ્યું. “એ તો પડદાની પાછળ બેઠેલા જ છે.” “તો પછી આ પડદો કેમ?” મીરાંએ પૂછયું. શિષ્યે કહ્યું “એ બાઈ માણસનું મોંઢુ નથી જોતા.’’ આ સાંભળીને મીરાં ખડખડાટ હસી પડી અને પછી એણે એક સાખી ગાઈ.

आज लगी मैं जानती ब्रजमें पुरुष एक ।
ब्रजमें बसके पुरुष रहे धन्य धन्य तुम्हारी टेक ।

મીરાંએ કહ્યું “હું તો એમ જાણતી હતી કે વ્રજમાં તો એક જ પુરુષ રહે છે અને તે વ્રજરાજ નંદકિશોર. એ સિવાય વ્રજમાં જે હોય તે ગોપીઓ જ હોય. ગોપી સિવાય બીજુ કોઈ અહીં કેવી રીતે વસી શકે?’” જ્યાં સુધી પુરુષભાવ છે, અહમ્ ભાવ છે, ત્યાં સુધી કૃષ્ણ મળે? કૃષ્ણને ભજનારનો દેહ સ્ત્રીનો હોય કે પુરુષનો જેના ઉરમાં ગોપીભાવ નથી તેને ભલા કૃષ્ણ ક્યાંથી મળે? કૃષ્ણને પામવાનો એક જ રસ્તો છે. એની ગોપી થવું. ગોવિંદ ગોપીના અંતરમાં સદાય વસતા હોય છે. કહેવાય છે કે મીરાંની સાખી સાંભળી જીવા ગોંસાઈએ પડદો ચીરી નાખ્યો અને એ મીરાંના પગમાં પડી ગયા. “મારી મા! મારી છેલ્લી ગ્રંથિ, પુરુષગ્રંથિ આજે તેં છેદી નાખી. હજુ મારા મનમાંથી સ્રીપુરુષ ભેદ ભુલાયો નહોતો. તેં આજે એનો શિરચ્છેદ કરીને મારી અંદરની ગોપીને જીવતી કરી આપી.” આવી હતી મીરાં. જે સદાયે ગોપી ભાવમાં જીવતી. મીરાંનાં પદોમાં એક જ સ્વર ઘૂંટાઈ ઘૂંટાઈને આવે છે. ‘મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ”. એને ખબર છે કે ‘અબ તો બાત ફૈલ ગઈ, જાને સબ કોઈ” પણ મીરાંને એની ક્યાં ફિકર છે? ‘હોની થી સો હોઈ”, જે થવાનું હતું તે જ થઈને રહ્યું. મીરાંની ‘પ્રેમવેલ’ કાંઈ પાણી પીને ઊછરી નથી. એણે તો ‘આંસુ જલ સીંચ સીંચ પ્રેમવેલ બોઈ’ છે. ભાઈ આ તો ‘ઘાયલની ગત છે, ઘાયલ હોય તે જ જાણે’. કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુ મહાભાવમાં આવતાં સાગર ઉપર નર્તન કરતા નટવરના બોલાવ્યા દરિયામાં ચાલ્યા ગયા હતા અને બૂંદ સાગરમાં સમાઈ ગયું હતું. મીરાં માટે પણ એવી જ કિવદંતી છે કે મીરાં પણ ‘મહાભાવ’માં એવી આરઝુ કરી રહી હતી કે મીરાંથી હવે એના માધવનો ક્ષણ વાર માટે પણ વિરહ વેઠ્યો જતો નથી ત્યારે દ્વારકાધીશે મીરાંની જ્યોતિને પોતાની મહાજ્યોતિમાં સમાવી લીધી. જ્યોત જ્યોતમાં સમાઈ ગઈ. તેજ મહાતેજમાં એક રૂપ થઈ ગયું. મીરાં આજે નથી અને છતાં છે. મીરાં આજે નહીં સદાકાળ માટે છે. પ્રભુપ્રેમમાં ‘ન્યોછાવરી’ એટલે શું? એનું જીવતું જાગતું પ્રમાણ મીરાં છે. મીરાનાં પદ દરેક પ્રેમીજનને પ્રેરણા પાતાં યુગે યુગે ગવાતાં જ રહેશે. એણે માત્ર ગાયું નથી એ નાચી પણ છે. એના નટવરની સંગે નાચી છે. જાણે કે એનાં ધૂંઘરું આપણા કાનમાં હજી પણ ગૂંજી રહ્યાં છે.

मैं तो घूंघरू बांध नाची रे.. नाची रे । मीरां... नाची रे... नाची रे...।

મીરાં મુક્તક
મને મારો રામજી ભાવે રે
બીજો મારી નજરે ના’વેરે
***
ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂએ રે
રંગબેરંગી હોય
ઓઢું હું કાળો કામળો,
દુજો ડાઘ ન લાગે કોય.
***
જ્ઞાનનો ગોળ,
પ્રેમની વરમાળ સતનાં કંકણ
***
ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાત્યું,
તેમાં નથી રાખ્યું કાંઈ કાચું રે.
***
ઝેર તો પીધાં જાણી જાણી, મેવાડા રાણા!
ઝેર તો પીધાં જાણી જાણી.
***
મારે, નૈણે તે ધીની ધાર રે
મારો ઢાંક્યા તે ઉરનો સ્નેહ રે.
***
હરિરસ ઘોળી ઘોળી પીધો
***
રામ રાખે તેમ રહીએ, ઓધવજી! રામ રાખે તેમ રહીએ
આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ, ઓધવજી! રામ રાખે તેમ રહીએ.
***
વાડીના ભમરા! વાડી મારી વેડીશ મા,
વાડી વેડીશ મા, ફૂલડાં તોડીશ મા,
મારી વાડીમાં, વ્હાલા ચંપો ને મોગરો,
વાસ લે જે તું ફૂલ તોડીશ મા.
**
તારી લેહ લાગી,
મેં તો લોક લાજ મેલી,
પ્રેમ-ગગનમાં હું રાજી રાજી.
**
પ્રેમનો પિયાલો મેં પીધો રે, સંતો
પ્રેમનો પિયાલો મેં પીધો.
**
શ્યામ સુંદર તો રસનો સાગર
***
સુખ તો વ્હાલા સરસવ જેટલું,
દુઃખ તો દરિયા સમાન
સેજલડી વ્હાલા સૂની રે લાગે
રજની યુગ સમાન.
**
પ્રીત કરે તેની પૂંઠ ન મેલે.
***
ચાકર રાખોજી ગિરધારીલાલ ચાકર રાખોજી
ચાકરીમાં સમરણ માગું
દર્શન માગું ખરચી
**
પ્રેમની વાત છે ન્યારી, ઓધવજી!
પ્રેમની વાત છે ન્યારી
પ્રેમની વાતમાં ઓધા તમે શું જાણો?
પ્રેમની વાત છે ન્યારી.
***
પ્રીતે પ્રાણ હર્યા, મોહનજી
નમાં નિહાલ કર્યા, મોહનજી
**
વ્હાલા! અમૃત ભોજનિયાં આજ જમાડ્યાં અમને રે
હવે વીખડાં ધોળી પાઓ, ઘટે નહીં તમને રે.
***
હાં રે હરિ વસે હરિના જનમાં,
હાં રે તમે શું કરશો જઈ વનમાં રે?
***
પ્રેમની પ્રેમની પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની
તેમની તેમની તેમની રે, જેમ તાણે તેમ તેમની રે
મને વાગી કટારી પ્રેમની રે.
***
क्या जानु कुछ पुण्य प्रगटे
मिला मानुषा अवतार।
***
पायोजी मैं ने राम रतन धन पायो
वस्तु अमोलिक दी मेरे सतगुरु
***
खरचे न खूटे वाको चोर न लूंटे
दिन दिन बढत सवायो ।
***
गोविंद लिनो मोल ।
भाई मैंने गोविंद लीनो मोल।
कोई कहे सस्ता
कोई कहे महेंगा
लीनो तराजू तोल ।
***
मीरां के प्रभु गिरधर नागर
आवत प्रेम के दौर।
***