શાલભંજિકા/તું કયા મારગે આવ્યો, હે પથિક!: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|તું કયા મારગે આવ્યો, હે પથિક!}} {{Poem2Open}} આજે મને ફાગણ લાગી ગયો છ..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|તું કયા મારગે આવ્યો, હે પથિક!}} | {{Heading|તું કયા મારગે આવ્યો, હે પથિક!}} | ||
આજે મને ફાગણ લાગી ગયો છે. મારી ચેતનાને કેસૂડાનો રંગ બેસી ગયો છે. ફાગણ તો બધે આવે છે અને કેસૂડો પણ ખીલે છે; પરંતુ શાંતિનિકેતનમાં ફાગણ અને કેસૂડો ઘેલાં બનાવી મૂકે છે, વય:પ્રાપ્ત દુનિયાદારી શાણપણ ક્યાંક સરી જાય છે, એકદમ યુવાચિત્ત બની જાઉં છું. ભીડ મધ્યે નવપલ્લવિત મંજરિત શાલવૃક્ષ નીચે ચાર કન્યાઓને જોતો રહી જાઉં છું. એમની આંખોમાં વસંતનું ગાઢ અંજન છે, સપનાં જોતી એ આંખોની ચમક મને સ્પર્શી જાય છે. ચારે કન્યાઓએ લીલી કિનારીવાળી પીળી સાડીઓ પહેરી છે. લાલ બ્લાઉઝ છે. અંબોડે કેસૂડાંની વેણી છે, હાથે કેસૂડાંના બાજુબંધ છે, છાતી પર કેસૂડાંની માળા ખૂલે છે. આખા વાતાવરણમાં ગુંજી રહેલા ગાન સાથે એમના પગમાં નર્તનનો તાલ છે. કવિ કાલિદાસ! આ તો સંચારિણી પલ્લવિની લતાની ઉપમા પામેલી તમારી પાર્વતીઓ તો નથી ને? મહાદેવ પણ ચલિત થઈ જાય, એમના વાસંતી રૂપોન્માદથી. | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રવિ ઠાકુર! તમે તે આ વસંતોત્સવનો મહિમા કરી ગયા છો. તમારી જ, તમારા શાંતિનિકેતનની આ કન્યાઓ છે. આજે તમે નથી, તમારું એ શાંતિનિકેતન પણ નથી અને છતાં આજના આ ફાલ્ગુની પૂર્ણિમાના વસંતોત્સવને દિને અહીં શાંતિનિકેતનમાં હેલે ચઢેલો માનવમહેરામણ અને આ કન્યાઓને જોતાં થયું, તમે છો કવિ, તમારા મૃત્યુની અર્ધી શતાબ્દી પછી પણ તમે છો, વાસંતીરૂપ ધરી. | રવિ ઠાકુર! તમે તે આ વસંતોત્સવનો મહિમા કરી ગયા છો. તમારી જ, તમારા શાંતિનિકેતનની આ કન્યાઓ છે. આજે તમે નથી, તમારું એ શાંતિનિકેતન પણ નથી અને છતાં આજના આ ફાલ્ગુની પૂર્ણિમાના વસંતોત્સવને દિને અહીં શાંતિનિકેતનમાં હેલે ચઢેલો માનવમહેરામણ અને આ કન્યાઓને જોતાં થયું, તમે છો કવિ, તમારા મૃત્યુની અર્ધી શતાબ્દી પછી પણ તમે છો, વાસંતીરૂપ ધરી. | ||
| Line 26: | Line 26: | ||
<poem> | <poem> | ||
તોમાર સેઈ દેશેરઈ તરે | :'''તોમાર સેઈ દેશેરઈ તરે''' | ||
આમાર મન જે કેમન કરે…</poem> | '''આમાર મન જે કેમન કરે…'''</poem> | ||
{{Poem2Open}}તારા એ દેશમાં જવા મારું મન વ્યાકુળ બની ગયું છે. શાંતિદેવ ઘોષનો પહાડી સ્વર ગુંજતો જતો હતો અને જાણે સૌ વસંતના દેશમાં પહોંચી ગયા હતા… | {{Poem2Open}}તારા એ દેશમાં જવા મારું મન વ્યાકુળ બની ગયું છે. શાંતિદેવ ઘોષનો પહાડી સ્વર ગુંજતો જતો હતો અને જાણે સૌ વસંતના દેશમાં પહોંચી ગયા હતા… | ||
| Line 40: | Line 40: | ||
<poem> | <poem> | ||
'''દખિન હાવા જાગો જાગો''' | :'''દખિન હાવા જાગો જાગો''' | ||
'''જાગાઓ આમાર સુપ્ત એ પ્રાણ'''</poem> | '''જાગાઓ આમાર સુપ્ત એ પ્રાણ'''</poem> | ||
| Line 57: | Line 57: | ||
<poem> | <poem> | ||
'''આજિ વસંત જાગ્રત દ્વારે''' | :'''આજિ વસંત જાગ્રત દ્વારે''' | ||
'''તવ અવગુંઠિત કુંઠિત જીવને''' | '''તવ અવગુંઠિત કુંઠિત જીવને''' | ||
'''કોરો ન વિડમ્બિત તારે…'''</poem> | '''કોરો ન વિડમ્બિત તારે…'''</poem> | ||
| Line 68: | Line 68: | ||
<poem> | <poem> | ||
'''ઓરે ભાઈ.''' | :'''ઓરે ભાઈ.''' | ||
'''ફાગુન લેગે છે બને બને''' | '''ફાગુન લેગે છે બને બને''' | ||
'''હાલે ડાલે ફૂલે ફૂલે''' | '''હાલે ડાલે ફૂલે ફૂલે''' | ||
| Line 76: | Line 76: | ||
<poem> | <poem> | ||
'''રાંગિયે દિય જાઓ''' | :'''રાંગિયે દિય જાઓ''' | ||
'''જાઓ જાઓ ગો એવાર''' | '''જાઓ જાઓ ગો એવાર''' | ||
'''જાબાર આગે રાંગિયે દિયે જાઓ''' | '''જાબાર આગે રાંગિયે દિયે જાઓ''' | ||
'''– રંગતા જાઓ, રંગતા જાઓ,''' | :'''– રંગતા જાઓ, રંગતા જાઓ,''' | ||
'''અરે આ વેળા જતા પહેલાં''' | '''અરે આ વેળા જતા પહેલાં''' | ||
'''રંગતા જાઓ…'''</poem> | '''રંગતા જાઓ…'''</poem> | ||
| Line 89: | Line 89: | ||
પછી તો જોયું, કોઈ આંબાની નીચે ઢોલક બજે છે અને ગીત સાથે એક મંડળી નાચે છે, કોઈ બકુલ નીચે બીજી મંડળી. અહીં જોનાર સૌ પણ સાથે ગાય અને તાલ આપે. કલાભવનમાં તો ઠેર ઠેર જામી પડી છે મંડળીઓ. અકુંઠભાવે નાચતી નાચતી કન્યાઓની રંગ-રંગીન દેહવલ્લરીઓ, તાલ આપતા કિશોરો-કુમારો-તરુણોના રંગરંગીન ચહેરા. આ બધાંમાં કુહેલી સેન ક્યાં હશે?{{Poem2Close}} | પછી તો જોયું, કોઈ આંબાની નીચે ઢોલક બજે છે અને ગીત સાથે એક મંડળી નાચે છે, કોઈ બકુલ નીચે બીજી મંડળી. અહીં જોનાર સૌ પણ સાથે ગાય અને તાલ આપે. કલાભવનમાં તો ઠેર ઠેર જામી પડી છે મંડળીઓ. અકુંઠભાવે નાચતી નાચતી કન્યાઓની રંગ-રંગીન દેહવલ્લરીઓ, તાલ આપતા કિશોરો-કુમારો-તરુણોના રંગરંગીન ચહેરા. આ બધાંમાં કુહેલી સેન ક્યાં હશે?{{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous = [[શાલભંજિકા/ઇટાલિયન ગાયત્રી|ઇટાલિયન ગાયત્રી]] | |||
|next = [[શાલભંજિકા/ભલે આ નદીનું નામ અરપા હોય|ભલે આ નદીનું નામ અરપા હોય]] | |||
}} | |||