કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૫૧. વિશ્વકોશ-ગીત: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૫૧. વિશ્વકોશ-ગીત|ચંદ્રકાન્ત શેઠ}} <poem> અહીં જ્ઞાનસૂર્ય સંચરે...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૫૧. વિશ્વકોશ-ગીત|ચંદ્રકાન્ત શેઠ}}
{{Heading|૫૧. વિશ્વકોશ-ગીત<sup>1</sup>|ચંદ્રકાન્ત શેઠ}}
<poem>
<poem>
અહીં જ્ઞાનસૂર્ય સંચરે,
અહીં જ્ઞાનસૂર્ય સંચરે,
આપણું ચિત્ત પ્રકાશિત કરે...
:: આપણું ચિત્ત પ્રકાશિત કરે...
અહીં જ્ઞાનયજ્ઞ સૌ કરે,
અહીં જ્ઞાનયજ્ઞ સૌ કરે,
ચિત્તનું વિશ્વ વિકાસિત કરે...
:: ચિત્તનું વિશ્વ વિકાસિત કરે...
 
શબ્દ-પ્રકાશે અર્થ-ઉજાશે,
શબ્દ-પ્રકાશે અર્થ-ઉજાશે,
તર્ક-મર્મના સહજ વિકાસે,
તર્ક-મર્મના સહજ વિકાસે,
જ્ઞાનામૃત નિર્ઝરે...
:: જ્ઞાનામૃત નિર્ઝરે...
અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે...
:::: અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે...
 
ધન્ય ગુર્જરીની શુભ દૃષ્ટિ,
ધન્ય ગુર્જરીની શુભ દૃષ્ટિ,
વિશ્વકોશની એવી સૃષ્ટિ :
વિશ્વકોશની એવી સૃષ્ટિ :
તમસ-તાપ સંહરે...
:: તમસ-તાપ સંહરે...
અંતરે સુખ સમજણનું ઠરે...
:: અંતરે સુખ સમજણનું ઠરે...
 
રેવા-જળ-શી શક્તિદાયિની,
રેવા-જળ-શી શક્તિદાયિની,
સત્ય-સંમુદા-મુક્તિદાયિની!
સત્ય-સંમુદા-મુક્તિદાયિની!
‘વિશ્વવિહાર’ જ કરે...
:: ‘વિશ્વવિહાર’ જ કરે...
શીલ-સત્ત્વ સંભરે...
:: શીલ-સત્ત્વ સંભરે...
ગુર્જરી વિશ્વરૂપને વરે!...</poem>
:: ગુર્જરી વિશ્વરૂપને વરે!...</poem>


{{Right|(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૧૧૧)}}
{{Right|(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૧૧૧)}}
_________________________________
1        <small>‘ગુજરાતી વિશ્વકોશ’નું કાર્ય કરતી સંસ્થા માટેનું ગીત</small>

Latest revision as of 07:39, 31 July 2021

૫૧. વિશ્વકોશ-ગીત1

ચંદ્રકાન્ત શેઠ

અહીં જ્ઞાનસૂર્ય સંચરે,
આપણું ચિત્ત પ્રકાશિત કરે...
અહીં જ્ઞાનયજ્ઞ સૌ કરે,
ચિત્તનું વિશ્વ વિકાસિત કરે...

શબ્દ-પ્રકાશે અર્થ-ઉજાશે,
તર્ક-મર્મના સહજ વિકાસે,
જ્ઞાનામૃત નિર્ઝરે...
અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે...

ધન્ય ગુર્જરીની શુભ દૃષ્ટિ,
વિશ્વકોશની એવી સૃષ્ટિ :
તમસ-તાપ સંહરે...
અંતરે સુખ સમજણનું ઠરે...

રેવા-જળ-શી શક્તિદાયિની,
સત્ય-સંમુદા-મુક્તિદાયિની!
‘વિશ્વવિહાર’ જ કરે...
શીલ-સત્ત્વ સંભરે...
ગુર્જરી વિશ્વરૂપને વરે!...

(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૧૧૧)

_________________________________

1 ‘ગુજરાતી વિશ્વકોશ’નું કાર્ય કરતી સંસ્થા માટેનું ગીત