કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/ ૭. પગલાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. પગલાં| સુન્દરમ્}} <poem> દરિયાને તીર એક રેતીની ઓટલી :: ઊંચી અટ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
દરિયાને તીર એક રેતીની ઓટલી | દરિયાને તીર એક રેતીની ઓટલી | ||
:: ઊંચી અટૂલી અમે બાંધી જી રે, | ::: ઊંચી અટૂલી અમે બાંધી જી રે, | ||
પગલું તે એક એક પાડે મહેમાન એમ | પગલું તે એક એક પાડે મહેમાન એમ | ||
:: રામજીની આણ અમે દીધી જી રે. | ::: રામજીની આણ અમે દીધી જી રે. | ||
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ, | પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ, | ||
:: પગલું સોનાનું એક પાડજો જી રે, | ::: પગલું સોનાનું એક પાડજો જી રે, | ||
પગલામાં નવલખ તારાની ભાત ને | પગલામાં નવલખ તારાની ભાત ને | ||
:: સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે. | ::: સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે. | ||
બીજા મહેમાન તમે આવો, પવનદેવ, | બીજા મહેમાન તમે આવો, પવનદેવ, | ||
:: પગલું પંખીનું એક પાડજો જી રે, | ::: પગલું પંખીનું એક પાડજો જી રે, | ||
પગલામાં વાત લખો પરીઓના દેશની | પગલામાં વાત લખો પરીઓના દેશની | ||
:: ફૂલડાંની ફોરમ પૂરજો જી રે. | ::: ફૂલડાંની ફોરમ પૂરજો જી રે. | ||
ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ, | ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ, | ||
:: પગલું મોતીનું એક પાડજો જી રે, | ::: પગલું મોતીનું એક પાડજો જી રે, | ||
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના, | પગલામાં મહેલ ચણી સાતે પાતાળના, | ||
:: માણેકના દીવા પ્રગટાવજો જી રે. | ::: માણેકના દીવા પ્રગટાવજો જી રે. | ||
ધીરે મહેમાન જરા ધીરેથી આવજો, | ધીરે મહેમાન જરા ધીરેથી આવજો, | ||
:: પગલાં તે પાડજો જાળવી જી રે, | ::: પગલાં તે પાડજો જાળવી જી રે, | ||
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી, | જોજો વિલાય ના એ પગલાંની પાંદડી, | ||
:: બાળુડે ઓટલી બનાવી જી રે. | ::: બાળુડે ઓટલી બનાવી જી રે. | ||
૩૧ જુલાઈ, ૧૯૩૧ | ૩૧ જુલાઈ, ૧૯૩૧ | ||
</poem> | </poem> | ||
{{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૮)}} | {{Right|(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૮)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૬. ત્રિમૂર્તિ|૬. ત્રિમૂર્તિ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/ ૮. માનવી માનવ|૮. માનવી માનવ]] | |||
}} |
Latest revision as of 11:06, 18 September 2021
૭. પગલાં
સુન્દરમ્
દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊંચી અટૂલી અમે બાંધી જી રે,
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે.
પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનાનું એક પાડજો જી રે,
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.
બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પંખીનું એક પાડજો જી રે,
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.
ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે,
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.
ધીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી રે,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.
૩૧ જુલાઈ, ૧૯૩૧
(ચૂંટેલી કવિતા: સુન્દરમ્, પૃ. ૧૮)