કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૭. ઉદ્વેગ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|૭. ઉદ્વેગ|નલિન રાવળ}} <poem> ::પશ્ચિમે પશ્ચિમે દૂર :: :: ધૃતરાષ્ટ્..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 5: Line 5:
<poem>
<poem>
::પશ્ચિમે
::પશ્ચિમે
પશ્ચિમે દૂર
:પશ્ચિમે દૂર
::
::
:: ધૃતરાષ્ટ્રની આંખો સમો અંધાર
:: ધૃતરાષ્ટ્રની આંખો સમો અંધાર
:::: ડગલું માંડતાં અથડાય છે,
:::: ડગલું માંડતાં અથડાય છે,
પશ્ચિમે
:: પશ્ચિમે
દૂર ખૂણામાં
દૂર ખૂણામાં
રગડતો સૂર્ય ઊના લોહીનો ગોળો
:: રગડતો સૂર્ય ઊના લોહીનો ગોળો
ધીરે કાળો પડી ઠીંગરાય છે.
:::: ધીરે કાળો પડી ઠીંગરાય છે.
હું ફરું
::: હું ફરું
કો વૃદ્ધ રખડુ છેક ખોડા ગીધના જેવો
:: કો વૃદ્ધ રખડુ છેક ખોડા ગીધના જેવો
ગળામાં બોબડા બબડાટને ઘેરો વગાડી
ગળામાં બોબડા બબડાટને ઘેરો વગાડી
આ અહીં ઠરડાયલી બેડોળ કાળી પૂતના જેવી પડી નગરી મહીં
આ અહીં ઠરડાયલી બેડોળ કાળી પૂતના જેવી પડી નગરી મહીં
હું ઊડું
::: હું ઊડું
(સુક્કી હવાનો એક ધક્કો પાંખને અડતાં)
:: (સુક્કી હવાનો એક ધક્કો પાંખને અડતાં)
ઊંચે
::: ઊંચે
(આ વ્હાલસોયી પૂતનાથી દૂર)
:: (આ વ્હાલસોયી પૂતનાથી દૂર)
ત્યાં કોઈ મરેલી ગાયના જેવી ફીકી ધોળાશથી ઊભરઈ જતા
ત્યાં કોઈ મરેલી ગાયના જેવી ફીકી ધોળાશથી ઊભરઈ જતા
આકાશમાં.
::::: આકાશમાં.
{{Right|(અવકાશપંખી, પૃ. ૧૨)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૧૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૬. રસ્તા|૬. રસ્તા]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૮. ઠામ|૮. ઠામ]]
}}