કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૮. સિંહ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 8: | Line 8: | ||
::::::::::::::આંખમાં આબદ્ધ | ::::::::::::::આંખમાં આબદ્ધ | ||
:::::::::::તીખી સ્થિર બે તેજે ચમકતી કીકીઓમાં ઘૂમતું નક્ષત્રમંડળ | :::::::::::તીખી સ્થિર બે તેજે ચમકતી કીકીઓમાં ઘૂમતું નક્ષત્રમંડળ | ||
::::::::::::::આભ પ્હોળાં વેગીલાં વર્તુળ | |||
લેતો ઘુર્ઘુરાટી ઘૂંટતો એ આવતો અવકાશ-વનની બ્હાર | :::::::::::લેતો ઘુર્ઘુરાટી ઘૂંટતો એ આવતો અવકાશ-વનની બ્હાર | ||
ઊભો | ::::::::::::::::ઊભો | ||
યાળ ઊછળે સાત સાગર પાર | :::::::::::યાળ ઊછળે સાત સાગર પાર | ||
વીંઝી કાય વહ્નિઝાળ જેવી, ન્હોરથી અંધાર ઊતરડી | :::::::::::વીંઝી કાય વહ્નિઝાળ જેવી, ન્હોરથી અંધાર ઊતરડી | ||
કૂદ્યો | ::::::::::::::::કૂદ્યો | ||
તોતિંગ નગરો પ્હાડ જંગલ ત્રાડ પર તોળી | :::::::::::તોતિંગ નગરો પ્હાડ જંગલ ત્રાડ પર તોળી | ||
છલંગે ખલ્ક જંગી સોંસરું વીંધી | :::::::::::છલંગે ખલ્ક જંગી સોંસરું વીંધી | ||
ત્વરામાં ત્રાડતો ઊંડા ગહન અવકાશ-વનમાં લુપ્ત | :::::::::::ત્વરામાં ત્રાડતો ઊંડા ગહન અવકાશ-વનમાં લુપ્ત | ||
તગંતાં રક્તમાં મારા | :::::::::::તગંતાં રક્તમાં મારા | ||
તગંતાં | ::::::::::::::::તગંતાં | ||
સિંહપગલાં... સિંહપગલાં... સિંહપગલાં... | :::::::::::સિંહપગલાં... સિંહપગલાં... સિંહપગલાં... | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૩૭)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૩૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૭. એકાંત|૧૭. એકાંત]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૧૯. કિલ્લો|૧૯. કિલ્લો]] | |||
}} |
Latest revision as of 09:44, 18 September 2021
૧૮. સિંહ
નલિન રાવળ
તારક તગી અંધાર ઘૂંટી રાત્રિનું આકાશ
એની
આંખમાં આબદ્ધ
તીખી સ્થિર બે તેજે ચમકતી કીકીઓમાં ઘૂમતું નક્ષત્રમંડળ
આભ પ્હોળાં વેગીલાં વર્તુળ
લેતો ઘુર્ઘુરાટી ઘૂંટતો એ આવતો અવકાશ-વનની બ્હાર
ઊભો
યાળ ઊછળે સાત સાગર પાર
વીંઝી કાય વહ્નિઝાળ જેવી, ન્હોરથી અંધાર ઊતરડી
કૂદ્યો
તોતિંગ નગરો પ્હાડ જંગલ ત્રાડ પર તોળી
છલંગે ખલ્ક જંગી સોંસરું વીંધી
ત્વરામાં ત્રાડતો ઊંડા ગહન અવકાશ-વનમાં લુપ્ત
તગંતાં રક્તમાં મારા
તગંતાં
સિંહપગલાં... સિંહપગલાં... સિંહપગલાં...
(અવકાશપંખી, પૃ. ૩૭)