કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૦. પાળિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 13: | Line 13: | ||
::::::::ભૂંસાતા ઘોડાના ખડતા પીઠપાંસળે બેઠેલો ઊંચો અસવાર | ::::::::ભૂંસાતા ઘોડાના ખડતા પીઠપાંસળે બેઠેલો ઊંચો અસવાર | ||
::::::::::::બેઠેલો ઊંચો અસવાર | ::::::::::::બેઠેલો ઊંચો અસવાર | ||
::::::::હાથ-પગ-છાતી-મોં-મસ્તક-ધડના લટકે લીરા લોહીનીંગળતા ઘાવ | |||
::::::::::::નીંગળતા ઘાવ | ::::::::::::નીંગળતા ઘાવ | ||
::::::::લબડતી આંખોમાંથી ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર | |||
::::::::::::વાયરા ખૂબ ભેંકાર | ::::::::::::વાયરા ખૂબ ભેંકાર | ||
::::::::::હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર | ::::::::::હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર | ||
::::::::::::પાણાનો વગડો સૂનકાર | :::::::::::::પાણાનો વગડો સૂનકાર | ||
::::::::::::પડઘાતો વગડો સૂનકાર. | :::::::::::::પડઘાતો વગડો સૂનકાર. | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૪૧)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૪૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૧૯. કિલ્લો | |||
|next = ૨૧. વાતી લૂ | |||
}} |
Latest revision as of 09:48, 18 September 2021
૨૦. પાળિયો
નલિન રાવળ
પાણાનો વગડો સૂનકાર
કાંસાના સૂરજનો વરસે તડકો તીખો ખાર
ખડખડ હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર
પડઘાતો વગડો સૂનકાર
ઉભડક સૂતી પથરાળી ફૂટેલી વાવ
વાવના અંધકારમાં અંધ પાંગળો ફરતો કાળ
કાળને માથે ઊભો જરઠ પાળિયો એકલ સાવ
ભૂંસાતા ઘોડાના ખડતા પીઠપાંસળે બેઠેલો ઊંચો અસવાર
બેઠેલો ઊંચો અસવાર
હાથ-પગ-છાતી-મોં-મસ્તક-ધડના લટકે લીરા લોહીનીંગળતા ઘાવ
નીંગળતા ઘાવ
લબડતી આંખોમાંથી ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર
વાયરા ખૂબ ભેંકાર
હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર
પાણાનો વગડો સૂનકાર
પડઘાતો વગડો સૂનકાર.
(અવકાશપંખી, પૃ. ૪૧)