કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૪. પાનખર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૪. પાનખર|નલિન રાવળ}} <poem> :::::::::::::::::ખરવા માંડ્યાં પાન, બારીની લી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
:::::::::::::ખરવા માંડ્યાં પાન, | |||
બારીની લીલાશ ઝાંખી ભૂરી, | ::::::::::બારીની લીલાશ ઝાંખી ભૂરી, | ||
ખરવા માંડ્યાં પાન, | :::::::::::::ખરવા માંડ્યાં પાન, | ||
બારીની મ્હેક વહી ગઈ ઝૂરી. | ::::::::::બારીની મ્હેક વહી ગઈ ઝૂરી. | ||
ખરવા માંડ્યાં પાન, | :::::::::::::ખરવા માંડ્યાં પાન, | ||
બારીની ગીતમંજરી તૂટી. | :::::::::::બારીની ગીતમંજરી તૂટી. | ||
ખરવા માંડ્યાં પાન, | :::::::::::::ખરવા માંડ્યાં પાન, | ||
બારીની કાય લથડતી સૂકી. | :::::::::::બારીની કાય લથડતી સૂકી. | ||
ખરતાં ખરતાં પાન, | :::::::::::::ખરતાં ખરતાં પાન, | ||
ખરે અંધારાં. | :::::::::::::::ખરે અંધારાં. | ||
ખરતાં ખરતાં પાન | :::::::::::::ખરતાં ખરતાં પાન | ||
ખરે કૈં નભના તારા | :::::::::::::ખરે કૈં નભના તારા | ||
ખરે | :::::::::::::::::ખરે | ||
ખરે એ ખરે | :::::::::::::::ખરે એ ખરે | ||
છેલ્લું કો પાન | :::::::::::::છેલ્લું કો પાન | ||
બારીની ધ્રૂજતી બૂઝી આંખ. | :::::::::::::બારીની ધ્રૂજતી બૂઝી આંખ. | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૬૧)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૬૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૩. ઝૂમાં સુંદરી | |||
|next = ૨૫. સાંજ સરતી | |||
}} |
Latest revision as of 09:51, 18 September 2021
૨૪. પાનખર
નલિન રાવળ
ખરવા માંડ્યાં પાન,
બારીની લીલાશ ઝાંખી ભૂરી,
ખરવા માંડ્યાં પાન,
બારીની મ્હેક વહી ગઈ ઝૂરી.
ખરવા માંડ્યાં પાન,
બારીની ગીતમંજરી તૂટી.
ખરવા માંડ્યાં પાન,
બારીની કાય લથડતી સૂકી.
ખરતાં ખરતાં પાન,
ખરે અંધારાં.
ખરતાં ખરતાં પાન
ખરે કૈં નભના તારા
ખરે
ખરે એ ખરે
છેલ્લું કો પાન
બારીની ધ્રૂજતી બૂઝી આંખ.
(અવકાશપંખી, પૃ. ૬૧)