કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૪૬. એકાંત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એકાંત| નલિન રાવળ}} <poem> એકાંતથી બદ્ધ ઊભો હું એકલો ઝળાંઝળાં ચન...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 13: Line 13:
{{Right|(અવકાશપંખી, પૃ. ૩૧૪)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૩૧૪)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૪૫. નચિકેતા|૪૫. નચિકેતા]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૭. ફૂલ|૪૭. ફૂલ]]
}}

Latest revision as of 10:25, 18 September 2021


એકાંત

નલિન રાવળ

એકાંતથી
બદ્ધ
ઊભો હું એકલો
ઝળાંઝળાં ચન્દ્ર ઝગ્યો નભે
જ્યાં
એકાંતથી
મુક્ત
ઊભો હું એકલો.
(અવકાશપંખી, પૃ. ૩૧૪)