કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૨. સાંઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨. સાંઈ| નલિન રાવળ}} <poem> :::પાઈ પ્યાલી તેં સાંઈ! અમોને અમલ ચડ્ય...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧૨. સાંઈ| નલિન રાવળ}}
{{Heading|૧૨. સાંઈ|પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
:::પાઈ પ્યાલી તેં સાંઈ! અમોને અમલ ચડ્યા ઘનઘેરા,
:::પાઈ પ્યાલી તેં સાંઈ! અમોને અમલ ચડ્યા ઘનઘેરા,
Line 19: Line 19:
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૨૬)}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૨૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૧. કેટલીક કડી| ૧૧. કેટલીક કડી]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૧૩. કૃષ્ણ-રાધા| ૧૩. કૃષ્ણ-રાધા]]
}}

Latest revision as of 07:06, 21 September 2021


૧૨. સાંઈ

પ્રિયકાન્ત મણિયાર

પાઈ પ્યાલી તેં સાંઈ! અમોને અમલ ચડ્યા ઘનઘેરા,
આ મનનાં ઈંધણ સળગાવ્યાં, નાખ્યા ડુંગર ડેરા. — પાઈo

આંખ મીંચી અંધારાં બાંધ્યાં, ફૂટી સૂરજ સરવાણી,
એક આસને બેસી સફરી અરબી ઘોડી પલાણી,
કુરનિસ કરતા ઝૂક્યા હજૂર કૈંક નવાબ નમેરા. — પાઈo

નામ રહ્યું ના, ધામ ગયું, ને કોણ જોરુ ને છોરુ?
જીતી બાજી આ છેલ્લીવેલી જ્યાં નિજનું મૂક્યું મ્હોરું;
ઊડે અમારાં જુલ્ફાં પાગલ જાણે મોજી બટેરા. — પાઈo

ઇલમની લકડી દીધી સાંઈ! ધૂળમાં નાવ ચલાવી;
અલકમલકની આંખો જુએ કાઠની ગાય દુઝાવી;
પરકમ્મા કરતાં તુજ સાંઈ! છૂટી ગયા ભવફેરા. — પાઈo
(આ નભ ઝૂક્યું, પૃ. ૨૬)