કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૦. પાનખર: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૪૦. પાનખર| નલિન રાવળ}} <poem> પંખી વિના એકલું પીંછું ઊડે, પલમાં પ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૪૦. પાનખર| નલિન રાવળ}}
{{Heading|૪૦. પાનખર| પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
પંખી વિના એકલું પીંછું ઊડે,
પંખી વિના એકલું પીંછું ઊડે,
Line 10: Line 10:
જેટલો સમીર જેટલું આકાશ
જેટલો સમીર જેટલું આકાશ
એટલું એ તો ઝૂરે.
એટલું એ તો ઝૂરે.
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬૦}}
{{Right|(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૩૯. ઝાડ કાંઈ દોડ્યું છે!
|next = ૪૧. એ લોકો
}}

Latest revision as of 08:47, 21 September 2021


૪૦. પાનખર

પ્રિયકાન્ત મણિયાર

પંખી વિના એકલું પીંછું ઊડે,
પલમાં પાછું બૂડે
જાય હવાને એક સેલારે એટલું અધ્ધર
કોઈ વિખૂટું એક વેળાનું આભ ઊડેલું
ડાળથી હવે કોઈ તરુનું પાન ખરેલું
જેટલો સમીર જેટલું આકાશ
એટલું એ તો ઝૂરે.
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૬૦)