મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૮): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૮) |રમણ સોની}} <poem> રૂડી ને રઢિયાળી, કહાના! તારી વાંસળી રે, :...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૧૮) |રમણ સોની}}
{{Heading|પદ (૧૮) |નરસિંહ મહેતા}}


<poem>
<poem>

Latest revision as of 04:51, 14 August 2021


પદ (૧૮)

નરસિંહ મહેતા

રૂડી ને રઢિયાળી, કહાના! તારી વાંસળી રે,
તે તો મારા મંદિરિયામાં સંભળાય.
જીવડો આકુળ-વ્યાકુળ થાય.
પાણીડાને મસે રે, બહેની! જોવા નીકળી રે; રૂડી૦

ઉઢાણી ભરાવી આંબા ડાળ,
બેડલું મેલ્યું રે સરોવર પાળ.
કહાનજી કોડીલો રે છેડો મારો ગ્રહી રહ્યો રે; રૂડી૦

‘મેલો, મેલો, પાતળિયા કહાન!’
તેણે મારી ગઈ છે સુધ ને સાન.
નરસૈંયાચો સ્વામી રે, બાઈ! મુંને તાંહાં મળ્યો રે, રૂડી૦