મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૭): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૭)|રમણ સોની}} <poem> સુંદરી રત્ન-મુખચંદ્ર અવલોકવા શામળે સં...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|પદ (૨૭)|રમણ સોની}}
{{Heading|પદ (૨૭)|નરસિંહ મહેતા}}

<poem>
<poem>
સુંદરી રત્ન-મુખચંદ્ર અવલોકવા શામળે સંમુખ દૃષ્ટ કીધી;

નયન-નયણાં મલ્યાં, િવરહ-આતુર ટલ્યાં, અંક ભરી નાથે અર્ધાંગ લીધી.

::::::::: સુંદરી
::::::::::::::::::: સુંદરી
બાંહ કંઠે ધરી સુ-મુખી ગુણ ઉચ્ચરી ‘ત્વમિસ મમ જીવન’, નાથ બોલે;

ત્વમિસ શૃંગાર મમ, હાર ઉર-ભૂષણ, ત્વમિસ મમ મગ્નિચત સંગ ડોલે.

ત્વમિસ મમ પ્રાણવલ્લભ સદા, સુંદરી! માન, મૃગલોચની! વેણ મારું;

યદ્યિપ મુખ થકી વીસર્યો, વલ્લભ! હૃદય માંહે રહે ધ્યાન તારું.’

ધન્ય કુલકાિમની, કૃષ્ણ ગુણસ્તુિત કરે, જેનું િશવ-િવરંચાિદ ધ્યાન ધરતા,

નરસૈંયાચો સ્વામી સુખસાગર, એહની ગુણસ્તુિત એહ કરતા.

</poem>
</poem>

Latest revision as of 04:55, 14 August 2021

પદ (૨૭)

નરસિંહ મહેતા

સુંદરી રત્ન-મુખચંદ્ર અવલોકવા શામળે સંમુખ દૃષ્ટ કીધી;
નયન-નયણાં મલ્યાં, િવરહ-આતુર ટલ્યાં, અંક ભરી નાથે અર્ધાંગ લીધી.
સુંદરી