મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૨.ભાલણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨.ભાલણ|રમણ સોની}} {{Poem2Open}} ભાલણ: (૧૫મી સદી ઉત્તરાધ્ા–૧૬મી પૂર...")
 
No edit summary
 
(19 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|૧૨.ભાલણ|રમણ સોની}}
{{Heading|૧૨.ભાલણ|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 12: Line 12:
આખ્યાનકાર, પદકવિ તેમજ અનુવાદક. આખ્યાનને કડવાબદ્ધરૂપે રજૂ કરનાર પહેલો કવિ. ‘નળાખ્યાન’, ‘જાલંધર-આખ્યાન’ વગેરે દસેક નોંધપાત્ર આખ્યાન-કૃતિઓ આપનાર આ કવિએ‘રામબાલચરિત’, ‘દશમસ્કંધ’ આદિમાં વાત્સલ્ય, શૃંગાર અને કરુણરસનાં અનેક મધુર ભક્તિપદો પણ લખ્યાં છે. ‘મુગધ રસિક જનો’ માટે, કવિ બાણની ઉત્તમ સંસ્કૃત ગદ્ય-કૃતિ ‘કાદંબરી’ને એવી જ શક્તિથી રસાવહ પ્રાસાદિક ગુજરાતી કાવ્યકૃતિરૂપે ઉતારીને ભાલણે ઉત્તમ કવિસૂઝનો પરિચય કરાવ્યો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Box
|title = ૧૪ પદો - નળાખ્યાન અને કાદંબરી-માંથી અંશો
|content =
'''પદો'''
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૧)|પદ (૧)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૨)|પદ (૨)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૩)|પદ (૩)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૪)|પદ (૪)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૫)|પદ (૫)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૬)|પદ (૬)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૭)|પદ (૭)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૮)|પદ (૮)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૯)|પદ (૯)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૧૦)|પદ (૧૦)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૧૧)|પદ (૧૧)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૧૨)|પદ (૧૨)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૧૩)|પદ (૧૩)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ_પદ (૧૪)|પદ (૧૪)]]
'''નળાખ્યાન'''
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૧|કડવું ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૧૬|કડવું ૧૬]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૩૦|કડવું ૩૦]]
'''કાદંબરી'''
----
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કાદંબરી_કડવું ૧|કડવું ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કાદંબરી_કડવું ૨|કડવું ૨]]
}}

Latest revision as of 05:36, 14 August 2021

૧૨.ભાલણ

ભાલણ: (૧૫મી સદી ઉત્તરાધ્ા–૧૬મી પૂર્વાર્ધ)

૧૪ પદો; નળાખ્યાન અને કાદંબરી-માંથી અંશો

આખ્યાનકાર, પદકવિ તેમજ અનુવાદક. આખ્યાનને કડવાબદ્ધરૂપે રજૂ કરનાર પહેલો કવિ. ‘નળાખ્યાન’, ‘જાલંધર-આખ્યાન’ વગેરે દસેક નોંધપાત્ર આખ્યાન-કૃતિઓ આપનાર આ કવિએ‘રામબાલચરિત’, ‘દશમસ્કંધ’ આદિમાં વાત્સલ્ય, શૃંગાર અને કરુણરસનાં અનેક મધુર ભક્તિપદો પણ લખ્યાં છે. ‘મુગધ રસિક જનો’ માટે, કવિ બાણની ઉત્તમ સંસ્કૃત ગદ્ય-કૃતિ ‘કાદંબરી’ને એવી જ શક્તિથી રસાવહ પ્રાસાદિક ગુજરાતી કાવ્યકૃતિરૂપે ઉતારીને ભાલણે ઉત્તમ કવિસૂઝનો પરિચય કરાવ્યો છે.

૧૪ પદો - નળાખ્યાન અને કાદંબરી-માંથી અંશો

પદો

નળાખ્યાન

કાદંબરી