મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૩.લાવણ્યસમય-વિમલપ્રબંધ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩.લાવણ્યસમય - વિમલપ્રબંધ|રમણ સોની}} {{Poem2Open}} લાવણ્યસમય(૧૫મી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૩.લાવણ્યસમય - વિમલપ્રબંધ| | {{Heading|૧૩.લાવણ્યસમય - વિમલપ્રબંધ|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 12: | Line 12: | ||
સરસ્વતીસ્તવન | સરસ્વતીસ્તવન | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
ચઉપઈ | |||
સરસતી વરસતી વાણીસાર, કહઇ કવિયણ મઝુ તસુ આધાર; | |||
સરસતી વિણ જે બોલ્યા બોલ, તે પ્રામાણિ નવિ ચડઇ નિટોલ. | |||
નવઇ ખંડ જોજ્યો નિરમલા, વિમલકીર્તિગુણ ગંગાજલા; | |||
નીનગ લહર વીર વિખ્યાત, ગાઇસુ વિમલમંત્રી અવદાત. | |||
બ્રહ્માની બેટી સરસતી, ગૌરવર્ણ ચાલઇ ગજગતિ; | |||
કમલ કમંડલ વીણા સાથિ, પુસ્તક પરઠિઉં જિમણઇ હાથિ. | |||
ઉરિ મોટઉ મિક્તાફલ-હાર, પાયે નેઉર રણઝણકાર; | |||
કાને કુંડલ વેણીદંડ, લીલા મોહિઉ જિણઇ બ્રહ્માંડ. | |||
રતન-જડત રૂડી રાખડી, લોચન જસ્યાં કમલપાંખડી; | |||
નિર્મલ નાશા તિલનું ફૂલ, દંત તણઉ કુણ કરસિ મૂલ. | |||
રાતા અધર તે વિદ્રુમ રોલ, જાણે જીહ અમીનું ઘોલ; | |||
ચંદલડઇ જીતુ મયંક, કટિ ઝીણઉ લાખીણઉ લંક. | |||
ઉન્નત પીન પયોધર કુંભ, સદલી સાથલ કદલી-થંભ; | |||
ફાલી ચોલી સવિ શણગાર, જાણે વીજ તણઉ ઝબકાર. | |||
વાહની હંસ વિશ્વવિખ્યાત, તે સરસતી ત્રિભુવનની માત; | |||
વિણ સરસતી નવિ કહીઇ જાણ, સરસતી વિણ નહિ વેદ પુરાણ. | |||
વિનય વિવેક વડા આચાર, લક્ષણ લગન લોક-વિવહાર; | |||
માઇ અંક ન એકુ કલા, સરસતી વિણ થાઇ આકુલા. | |||
આગઇ સિદ્ધ અનંતા થયા, સરસતી-બલિ તે સિદ્ધિ ગયા; | |||
સરસતી વિણ નવિ લાધાં જ્ઞાન, વિણ સરસતી નવિ કહનઇ માન. | |||
સરસતી મુક્તિ તણઉં છઇ બીજ, કૂડઉં હૂઇ તુ આપું ધીજ; | |||
છય દરશણ પાખંડ છન્નૂવઇ તે સઘલાં સરસતીનઇ કવઇ. | |||
જેહને વયણે સરસતી-વાસ, તે ખાઈ ગિરુઆના ગ્રાસ; | |||
જેહનઇ સરસતી સુપનિ મલી, તે મૂરખથી જાઇ ટલી. | |||
સરસતી માનઇ મોટા રાય, સરસતી વિણ નાણઉં ન કહાઇ; | |||
માંહિ લક્ષ્મી હુઇ ખરી, તુહઇ સરસતી જો સિરિ ધરી. | |||
ભરહ-ભેદ પિંગલની વાણી, તર્ક છંદ જોતિષની ખાણિ; | |||
ધર્મ્મકર્મ બોલ્યાં સંસારિ, તે સવિ સરસતીનઇ આધારિ. | |||
તું ભારતી તુંહ જિ ભગવતી, તું પદમા તું પદમાવતી; | |||
તું યોગિણી તું જ્વાલામુખી, તાહરઇ તેજઇ ત્રિભોવન સુખી. | |||
</poem> |
Latest revision as of 05:38, 14 August 2021
લાવણ્યસમય(૧૫મી ઉત્તરાર્ધ–૧૬મી પૂર્વાર્ધ) આ જૈન સાધુ કવિએ મોટા પ્રમાણમાં પ્રબંધ, રાસ, ચરિત્ર વગેરે નાનીમોટી કથાકૃતિઓ લખી છે. એમાં વિમલપ્રબંધ, નેમિ-રંગ-રત્નાકર-છંદ મહત્ત્વની છે.
‘વિમલપ્રબંધ-માંથી
આરંભ સરસ્વતીસ્તવન
ચઉપઈ
સરસતી વરસતી વાણીસાર, કહઇ કવિયણ મઝુ તસુ આધાર;
સરસતી વિણ જે બોલ્યા બોલ, તે પ્રામાણિ નવિ ચડઇ નિટોલ.
નવઇ ખંડ જોજ્યો નિરમલા, વિમલકીર્તિગુણ ગંગાજલા;
નીનગ લહર વીર વિખ્યાત, ગાઇસુ વિમલમંત્રી અવદાત.
બ્રહ્માની બેટી સરસતી, ગૌરવર્ણ ચાલઇ ગજગતિ;
કમલ કમંડલ વીણા સાથિ, પુસ્તક પરઠિઉં જિમણઇ હાથિ.
ઉરિ મોટઉ મિક્તાફલ-હાર, પાયે નેઉર રણઝણકાર;
કાને કુંડલ વેણીદંડ, લીલા મોહિઉ જિણઇ બ્રહ્માંડ.
રતન-જડત રૂડી રાખડી, લોચન જસ્યાં કમલપાંખડી;
નિર્મલ નાશા તિલનું ફૂલ, દંત તણઉ કુણ કરસિ મૂલ.
રાતા અધર તે વિદ્રુમ રોલ, જાણે જીહ અમીનું ઘોલ;
ચંદલડઇ જીતુ મયંક, કટિ ઝીણઉ લાખીણઉ લંક.
ઉન્નત પીન પયોધર કુંભ, સદલી સાથલ કદલી-થંભ;
ફાલી ચોલી સવિ શણગાર, જાણે વીજ તણઉ ઝબકાર.
વાહની હંસ વિશ્વવિખ્યાત, તે સરસતી ત્રિભુવનની માત;
વિણ સરસતી નવિ કહીઇ જાણ, સરસતી વિણ નહિ વેદ પુરાણ.
વિનય વિવેક વડા આચાર, લક્ષણ લગન લોક-વિવહાર;
માઇ અંક ન એકુ કલા, સરસતી વિણ થાઇ આકુલા.
આગઇ સિદ્ધ અનંતા થયા, સરસતી-બલિ તે સિદ્ધિ ગયા;
સરસતી વિણ નવિ લાધાં જ્ઞાન, વિણ સરસતી નવિ કહનઇ માન.
સરસતી મુક્તિ તણઉં છઇ બીજ, કૂડઉં હૂઇ તુ આપું ધીજ;
છય દરશણ પાખંડ છન્નૂવઇ તે સઘલાં સરસતીનઇ કવઇ.
જેહને વયણે સરસતી-વાસ, તે ખાઈ ગિરુઆના ગ્રાસ;
જેહનઇ સરસતી સુપનિ મલી, તે મૂરખથી જાઇ ટલી.
સરસતી માનઇ મોટા રાય, સરસતી વિણ નાણઉં ન કહાઇ;
માંહિ લક્ષ્મી હુઇ ખરી, તુહઇ સરસતી જો સિરિ ધરી.
ભરહ-ભેદ પિંગલની વાણી, તર્ક છંદ જોતિષની ખાણિ;
ધર્મ્મકર્મ બોલ્યાં સંસારિ, તે સવિ સરસતીનઇ આધારિ.
તું ભારતી તુંહ જિ ભગવતી, તું પદમા તું પદમાવતી;
તું યોગિણી તું જ્વાલામુખી, તાહરઇ તેજઇ ત્રિભોવન સુખી.