મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૩): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૨૩)|રમણ સોની}}
{{Heading|પદ (૨૩)|મીરાં}}
<poem>
<poem>
શું કરું રાજ તારા?
શું કરું રાજ તારા?
Line 12: Line 12:
::  રાણો:  ચિતોડગઢમાં રાણી! ચોરે ચૌટે વાતો થાય;
::  રાણો:  ચિતોડગઢમાં રાણી! ચોરે ચૌટે વાતો થાય;
::: માનો, મીરાં! આ તો જીવ્યું ન જાય.
::: માનો, મીરાં! આ તો જીવ્યું ન જાય.
::::: રાણાજી! શું રે કરું?
::::::::: રાણાજી! શું રે કરું?


::  મીરાં:  ઊભી બજારે રાણા! ગજ ચાલ્યો જાય છે;
::  મીરાં:  ઊભી બજારે રાણા! ગજ ચાલ્યો જાય છે;
Line 21: Line 21:
::  રાણો:  મનમાં ભજો મીરાં! નારાયણ નામને;
::  રાણો:  મનમાં ભજો મીરાં! નારાયણ નામને;
::: પ્રગટ ભજો તો મીરાં! છોડી જજો ગામ.
::: પ્રગટ ભજો તો મીરાં! છોડી જજો ગામ.
:::::   રાણાજી! શું રે કરું?
:::::::::   રાણાજી! શું રે કરું?


::: નગરીના લોકો રાણી મીરાંને મનાવે સૌ;
::: નગરીના લોકો રાણી મીરાંને મનાવે સૌ;
::: માનો માનો ને કંઈ છોડો એવી ચાલ.
::: માનો માનો ને કંઈ છોડો એવી ચાલ.
:::::   રાણાજી! શું રે કરું?
:::::::::   રાણાજી! શું રે કરું?


::: બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વહાલા;
::: બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વહાલા;
::: હરિને ભજીને હું તો થઈ હવે ન્યાલ.  રાણાજી! શું રે કરું?
::: હરિને ભજીને હું તો થઈ હવે ન્યાલ.  રાણાજી! શું રે કરું?
</poem>
</poem>

Latest revision as of 05:57, 14 August 2021


પદ (૨૩)

મીરાં

શું કરું રાજ તારા?
મીરાં: શું કરું રાજ તારાં? શુ કરું પાટ તારાં?
ચિતડાં ચોરાણાં તેને શું રે કરું? રાણાજી! શું રે કરું?
ભૂલી ભૂલી હું તો ઘર કરાં કામ. રાણાજી! શું રે કરું?
અન્નડાં ન ભાવે, નેણે નિદ્રા ન આવે;
ગિરિધરલાલ વિના ઘડી ન આરામ. રાણાજી! શું રે કરું?

રાણો: ચિતોડગઢમાં રાણી! ચોરે ચૌટે વાતો થાય;
માનો, મીરાં! આ તો જીવ્યું ન જાય.
રાણાજી! શું રે કરું?

મીરાં: ઊભી બજારે રાણા! ગજ ચાલ્યો જાય છે;
શ્વાન ભસે તેને લજ્જા નવ થાય રાણાજી! શું રે કરું?
નિંદા કરે રાણા! તારા નગરના લોક એ;
ભજન ભૂલું તો મારો ફેરો થાયે ફોક. રાણાજી! શું રે કરું?

રાણો: મનમાં ભજો મીરાં! નારાયણ નામને;
પ્રગટ ભજો તો મીરાં! છોડી જજો ગામ.
રાણાજી! શું રે કરું?

નગરીના લોકો રાણી મીરાંને મનાવે સૌ;
માનો માનો ને કંઈ છોડો એવી ચાલ.
રાણાજી! શું રે કરું?

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ વહાલા;
હરિને ભજીને હું તો થઈ હવે ન્યાલ. રાણાજી! શું રે કરું?