મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૬): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૬)|રમણ સોની}} <poem> કામ છે, કામ છે કામ છે, કામ છે, કામ છે , રે ઓ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૨૬)| | {{Heading|પદ (૨૬)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
કામ છે, કામ છે | કામ છે, કામ છે |
Latest revision as of 05:58, 14 August 2021
પદ (૨૬)
મીરાં
કામ છે, કામ છે
કામ છે, કામ છે, કામ છે , રે ઓધા! નહિ રે આવું, મારે કામ છે.
શામળિયો ભીને વાન છે રે. ઓધા
આણી તીરે ગંગા ને પેલી તીરે જમના, વચમાં ગોકુળિયું ગામ છે રે. ઓધા
સોનું રૂપું મારે કામ ન આવે, તુલસી તિલક પર ધ્યાન છે રે. ઓધા
આગલી પરસાળે મારો સસરો પોઢે, પાછલી પરસાળે સુંદર શ્યામ છે રે. ઓધા
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમળમાં મારો વિશ્રામ છે રે. ઓધા