મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૪: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪|રમણ સોની}} <poem> રોષે ભરીયો રાજા જાયજી, તપ જ્યાં કરે છે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૪| | {{Heading|કડવું ૪|નાકર}} | ||
<poem> | <poem> | ||
રોષે ભરીયો રાજા જાયજી, તપ જ્યાં કરે છે મહા રૂષીરાયજી. | રોષે ભરીયો રાજા જાયજી, તપ જ્યાં કરે છે મહા રૂષીરાયજી. | ||
::::::: ઢાળ | |||
:::: ઢાળ | |||
રૂષીજન જઈને જગાડીયો, ને ઉઠાડ્યા તહાં રૂક્ષ; | રૂષીજન જઈને જગાડીયો, ને ઉઠાડ્યા તહાં રૂક્ષ; | ||
તે ઉઠીને બેઠો થયો, મનમાં આણીને દુ:ખ. | તે ઉઠીને બેઠો થયો, મનમાં આણીને દુ:ખ. | ||
Line 14: | Line 13: | ||
તારે જે જોઈએ તે લે વિચારી, માગતાં આપું તેહ; | તારે જે જોઈએ તે લે વિચારી, માગતાં આપું તેહ; | ||
રૂષીરાજ વળતો બોલીયો, રાય વચન પાળજે એહ. | રૂષીરાજ વળતો બોલીયો, રાય વચન પાળજે એહ. | ||
:::: વલણ | ::::::: વલણ | ||
પાળજે સત્ય વચન તારૂં, રૂષીરાજ એમ બોલીયો; | પાળજે સત્ય વચન તારૂં, રૂષીરાજ એમ બોલીયો; | ||
તત્ક્ષણ ત્યાંથી તપ તજીને, બ્રહ્મ સદનમાં આવીયો. | તત્ક્ષણ ત્યાંથી તપ તજીને, બ્રહ્મ સદનમાં આવીયો. | ||
</poem> | </poem> |
Latest revision as of 06:07, 14 August 2021
કડવું ૪
નાકર
રોષે ભરીયો રાજા જાયજી, તપ જ્યાં કરે છે મહા રૂષીરાયજી.
ઢાળ
રૂષીજન જઈને જગાડીયો, ને ઉઠાડ્યા તહાં રૂક્ષ;
તે ઉઠીને બેઠો થયો, મનમાં આણીને દુ:ખ.
ત્યાં વિશ્વામિત્ર ક્રોધે વદે, હું દઈશ તુજને શાપ;
મારૂં તપ ખંડન કાં કર્યુ, મુને જગાડ્યો શા માટ.
વળતો તે રાજા બોલીયો, સાંભળો વિશ્વામિત્ર;
અબળા સાથે બલ કરે, તું ગાધીરાયનો પુત્ર.
તારે જે જોઈએ તે લે વિચારી, માગતાં આપું તેહ;
રૂષીરાજ વળતો બોલીયો, રાય વચન પાળજે એહ.
વલણ
પાળજે સત્ય વચન તારૂં, રૂષીરાજ એમ બોલીયો;
તત્ક્ષણ ત્યાંથી તપ તજીને, બ્રહ્મ સદનમાં આવીયો.