મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પદ ૧: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૪.જયવંત સૂરિ-નેમિનાથ-રાજિમતી-બારમાસા | રમણ સોની}} <poem> પ્રીત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|પદ ૧|સમયસુંદર}} | ||
<poem> | <poem> | ||
પ્રીતડિયા ન કીજઈ | પ્રીતડિયા ન કીજઈ |
Latest revision as of 06:24, 14 August 2021
પદ ૧
સમયસુંદર
પ્રીતડિયા ન કીજઈ
પ્રીતડિયા ન કીજઈ હો નારિ પરદેખિયા રે,
ક્ષણે ક્ષણે દાઝે દેહ.
વીછડિયા વહાલેસર મલવો દુહિલોજી,
સાલે સાલે અધિક સ્નેહ.
પ્રીતડિયા ન કીજઈ નારી પરદેસિયા રે.
કાલ આવ્યા ને આજ ઊઠી ચાલસો રે,
ભમર ભમતો જોઈ
સાજણિયા વાળાવીને પાછા વળતા જી
ધરતિ ભાર ન હોઈ.
પ્રીતડિયા ન કીજઈ નારી પરદેસિયા રે.
મનના મનોરથ સવિ મનમાં રહ્યા જી,
કહીએ કેહનિ સાથ.
કાગલીઓ લખતાં ભીનો આંસુએજી.
ચડિયો હો દુર્જન-હાથ.
પ્રીતડિયા ન કીજઈ નારી પરદેસિયા રે.
થૂલભદ્ર કોસા બૂઝવીજી, પાલિ હો પૂરવ પ્રેમ,
સીલ સુરંગી પેહરો ચુનડિજી, સમયસુંદર કહે એમ.
પ્રીત ડિયા ન કીજઈ નારી પરદેસિયા રે.