મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ચાનક અંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચાનક અંગ| રમણ સોની}} <poem> હઠ કરીને ઓળખ હરિ, નહિ તો કાચો જીવ જાશ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|ચાનક અંગ| રમણ સોની}}
{{Heading|ચાનક અંગ|અખાજી}}
<poem>
<poem>
હઠ કરીને ઓળખ હરિ, નહિ તો કાચો જીવ જાશે નીસરી.
હઠ કરીને ઓળખ હરિ, નહિ તો કાચો જીવ જાશે નીસરી.

Latest revision as of 06:46, 14 August 2021


ચાનક અંગ

અખાજી

હઠ કરીને ઓળખ હરિ, નહિ તો કાચો જીવ જાશે નીસરી.
જ્યમ નીંભાડે ભાજન કાચું રહ્યું, ન સર્યું કામ માટીથું ગયું.
છતી બુધ્યે હરિ ન અભ્યસ્યો, હવે ડાહ્યા ડેહેકાણા જશો.          ૨૧૪