મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિષવિચાર અંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિષવિચાર અંગ| રમણ સોની}} <poem> ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વિષવિચાર અંગ| | {{Heading|વિષવિચાર અંગ|અખાજી}} | ||
<poem> | <poem> | ||
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક ત્રણ નામ વિભાગ. | ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક ત્રણ નામ વિભાગ. |
Latest revision as of 06:48, 14 August 2021
વિષવિચાર અંગ
અખાજી
ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, પદારથ એક ત્રણ નામ વિભાગ.
તેને અણજાણ્યો કહે જૂજવા, પણ સમજ્યાને તે એક જ હુઆ.
અનુભવતાં જાણીજે ભેદ, ભક્તિ જ્ઞાન અખા નિર્વેદ. ૪૫૩