મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા પદ ૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ ૪| રમણ સોની}}
{{Heading|પદ ૪|અખાજી}}
<poem>
<poem>



Latest revision as of 06:54, 14 August 2021


પદ ૪

અખાજી


(રાગ કાનડો)
અકલ કલા ખેલે નર જ્ઞાની,
જેસે હિ નાવ હરેફરે દહું દિશા, ધ્રુવતારે પર રહેત નિશાની,
અકલ૦ ૧
ચલન હલન અવની પર વાકો, મનકી સૂરત આકાશ ખેલાની;
તત્ત્વસમાસ ભયો હે સતંતર, જેસે હેમ હોત હૈ પાની.
અકલ૦ ૨
છૂટી આદ્ય અંત નહીં પાયો, જાઈ ન શકે જાંહાં મનબાની;
તા ઘર સ્થિત્ય ભઈ હે જીવકી, કહી ન જાયે એ અકથ કહાની.
અકલ૦ ૩
અજબ ખેલ અદ્ભુત અનોપમ, જાકું હે પહેચાન પુરાની;
ગગન ગેબ ભયા ને બોલે, એહી અખા જાને કો જ્ઞાની.
અકલ૦ ૪