મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨૨: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૨૨ | રમણ સોની}} <poem> :::: (હોય) ખટ દરશનનું જ્ઞાન, વાન જિહ્વાન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|છપ્પા ૨૨ | | {{Heading|છપ્પા ૨૨ |અખાજી}} | ||
<poem> | <poem> | ||
:::: (હોય) ખટ દરશનનું જ્ઞાન, વાન જિહ્વાને અગ્રે; | :::: (હોય) ખટ દરશનનું જ્ઞાન, વાન જિહ્વાને અગ્રે; |
Latest revision as of 06:56, 14 August 2021
છપ્પા ૨૨
અખાજી
(હોય) ખટ દરશનનું જ્ઞાન, વાન જિહ્વાને અગ્રે;
(કો) ઈશ્વર થઈ પૂજાય, ગાય જશ નગ્રે નગ્રે:
કો ક્હાવે ચિર-કાય, પાય પૃથ્વીપતિ લાગે;
કો ક્હાવે દાનેશ, ઈશ કર્ણાદિક આગે.
તોહે તે જાણ્યે અખા, સમ્યક સઘળી વાસના,
લિંગ ભંગ થયા વિના એ સરવે મંન-ઉપાસના.