મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /યશોવિજય પદ ૨: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨| રમણ સોની}} <poem> ર. સુમતિનાથ ગુણ શું મિલીજી સુમતિનાથ ગુણ શ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|પદ ૨| રમણ સોની}}
{{Heading|પદ ૨|યશોવિજય}}
<poem>
<poem>
ર. સુમતિનાથ ગુણ શું મિલીજી
ર. સુમતિનાથ ગુણ શું મિલીજી
Line 9: Line 9:
સજ્જનશું જે પ્રીતડી જી, છાની તે ન રખાય,
સજ્જનશું જે પ્રીતડી જી, છાની તે ન રખાય,
પરિમલ કસ્તૂરી તણોજી મહી માંહી મહકાય
પરિમલ કસ્તૂરી તણોજી મહી માંહી મહકાય
::::::::: સોભાગી. ૨
::::::::: સોભાગી.{{space}}
અંગુલિએ નવિ મેરુ ઢંકાયે, છાબડીએ રવિ-તેજ,
અંગુલિએ નવિ મેરુ ઢંકાયે, છાબડીએ રવિ-તેજ,
અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ-હેજ.
અંજલિમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ-હેજ.
::::::::: સોભાગી. ૩
::::::::: સોભાગી.{{space}}
હુઓ છીપે નહીં અધર અરુણ જિમ, ખાતાં પાન સરંગ,
હુઓ છીપે નહીં અધર અરુણ જિમ, ખાતાં પાન સરંગ,
પીવત ભર ભર પ્રભુગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ.
પીવત ભર ભર પ્રભુગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ.
::::::::: સોભાગી. ૪
::::::::: સોભાગી.{{space}}
ઢાંકી ઈક્ષુ પરાળશું જી, ન રહે લહી વિસ્તાર,
ઢાંકી ઈક્ષુ પરાળશું જી, ન રહે લહી વિસ્તાર,
વાચક ‘જસ’ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ-પ્રકાર.
વાચક ‘જસ’ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ-પ્રકાર.
::::::::: સોભાગી. ૫
::::::::: સોભાગી. ૫
</poem>
</poem>