મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /યશોવિજય પદ ૩: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૩| રમણ સોની}} <poem> સખી પ્રત્યે રાજુલ : વીનતડી કહ્યો રે મોરા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ ૩| | {{Heading|પદ ૩| યશોવિજય}} | ||
<poem> | <poem> | ||
સખી પ્રત્યે રાજુલ | સખી પ્રત્યે રાજુલ |
Latest revision as of 07:07, 14 August 2021
પદ ૩
યશોવિજય
સખી પ્રત્યે રાજુલ
વીનતડી કહ્યો રે મોરા કંતનઈં
સીખામણ મુજ પ્રભુ તુજનઈં, જીભ ભલામણ દંતનઈં. વી ૧
યૌવન વય યુવતી જે છોરી, ખાર દીધો તે ખંતનઈં;
ચૌદ જાણઈં તે ચ્યાર ન ભૂલઈં, શ્યૂં કહવું એ સંતનઈં. વી ૨
કર્મદોષ પરનઈં નવિ દીજઈં, સાધ્ય ન એ મંત-તંતનઈં;
મિલી અભેદ રાજુલ ઈમ કહતી, જશ પ્રભુ નેમિ-અરિહંતનઈં. વી ૩