મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન પદ ૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૫| રમણ સોની}} <poem> કંચન-વરણો નાહ રે, મુને કોય મિલાવો! અંજન-ર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ ૫| રમણ સોની}}
{{Heading|પદ ૫| આનંદઘન}}
<poem>
<poem>
કંચન-વરણો નાહ રે, મુને કોય મિલાવો!
કંચન-વરણો નાહ રે, મુને કોય મિલાવો!

Latest revision as of 07:16, 14 August 2021


પદ ૫

આનંદઘન

કંચન-વરણો નાહ રે, મુને કોય મિલાવો!
અંજન-રેખવ આંખ ન ભાવે, મંજન શિર પડો દાહ રે.          મુને

કૌન સેન જાણે મુજ મનકી? વેદન-વિરહ અથાહ;
થરથર ધ્રૂજે દેહડી મારી, જિમ વાનર ભર માહ રે.          મુને

દેહ ન ગેહ ન નેહ ન રેહ ન, ભાવે ન દુહા ગાહા;
આનંદઘન બોલો બાંહડી ઝાલે, નિશદિન ધરું ઉરમાંહ રે.          મુને ૦૦૦