મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમપચીસી પદ ૧: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|??????????? ???? | રમણ સોની}} <poem> </poem>") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|પદ ૧|વિશ્વનાથ}} | ||
<poem> | <poem> | ||
પદ: ૧ (રાગ: ગોડી)[દુહા] | |||
કેહે દેવકી શ્રીકૃષ્ણને "સાંભલ્ય માહારા તંન | |||
મોહનજી મથુરા વિષે શે નથી માનતું મંન?{{space}} ૧ | |||
હું આપું સારી સુખડી માહારા સુંદર શાંમ શરીર | |||
નીસાસો ઊંડો કરી કાં નેત્રે ભરો છો નીર?"{{space}} ૨ | |||
[ગીત] | |||
આતાજી! એમ ન કીજિયે, બલેહારી રે, | |||
મુંને કોહોની મનની વાત; બલા લેઉં તાહારી રે.{{space}} ૩ | |||
જશોદાજી આહાં તેડાવિયે, બલેહારી રે, | |||
જે જાણે તાહારી વાત, બલા લેઉં તાહારી રે.{{space}} ૪ | |||
નંદજી સું છે વેગલા, બલેહારી રે, | |||
તેહેને સાદ કરાવું આજ; બલા લેઉં તાહારી રે.{{space}} ૫ | |||
માહારા સમ, મુખથી કોહો, બલેહારી રે, | |||
મૂકી મનની લાજ; બલા લેઉં તાહારી રે.{{space}} ૬ | |||
વાહાલા જે ગોવાલિયા, બલેહારી રે, | |||
તેહેનાં મંડાવોની નામ; બલા લેઉં તાહારી રે.{{space}} ૭ | |||
કોહો તે મથુરામાં કરું, બલેહારી રે, | |||
ન ઉત્તમ ગોકુલ ગામ; બલા લેઉં તાહારી રે.{{space}} ૮ | |||
ગાયો ઘણી ઘેર આપણે, બલેહારી રે, | |||
જો માયા તેહેની હોય; બલા લેઉં તાહારી રે.{{space}} ૯ | |||
માખણ પરઘરનું ભાવે, બલેહારી રે, | |||
તો ઈચ્છે છે સહુ કોય, બલા લેઉં તાહારી રે.{{space}} ૧૦ | |||
શું મોરપીછ મલતાં નથી? બલેહારી રે, | |||
બહુ ગુંજાના છે હાર; બલા લેઉં તાહારી રે.{{space}} ૧૧ | |||
કામલી કારણ કાહાનજી! બલેહારી રે, | |||
આ શી આંસુડાંની ધાર, બલા લેઉં તાહારી રે.{{space}} ૧૨ | |||
સરસ વંસ સોનાતણો, બલેહારી રે, | |||
હીરે જડિત્ર લ્યો હાથ, બલા લેઉં તાહારી રે.{{space}} ૧૩ | |||
માંકડાં શું મલતાં નથી? બલેહારી રે, | |||
ગોપી ગોવાલાનો સાથ; બલા લેઉં તાહારી રે.{{space}} ૧૪ | |||
જો દાણ લેવું મનમાં ગમે, બલેહારી રે, | |||
તો જ્યમલો જમુનાંનો ઘાટ; બલા લેઉં તાહારી રે.{{space}} ૧૫ | |||
મનુસમાત્ર આવી ચઢે, બલેહારી રે, | |||
આ વ્રીંદાવનની વાટ; બલા લેઉં તાહારી રે.{{space}} ૧૬ | |||
શું મહિયારી મથુરાં નથી? બલેહારી રે. | |||
જો ભાવે તેહની છાશ; બલા લેઉં તાહારી રે.{{space}} ૧૭ | |||
વિશ્વનાથ વાહાલા ઘણું, બલેહારી રે, | |||
નિશદિન રાખીશ પાસ; બલા લેઉં તાહારી રે.{{space}} ૧૮ | |||
</poem> | </poem> |
Latest revision as of 09:22, 14 August 2021
વિશ્વનાથ
પદ: ૧ (રાગ: ગોડી)[દુહા]
કેહે દેવકી શ્રીકૃષ્ણને "સાંભલ્ય માહારા તંન
મોહનજી મથુરા વિષે શે નથી માનતું મંન? ૧
હું આપું સારી સુખડી માહારા સુંદર શાંમ શરીર
નીસાસો ઊંડો કરી કાં નેત્રે ભરો છો નીર?" ૨
[ગીત]
આતાજી! એમ ન કીજિયે, બલેહારી રે,
મુંને કોહોની મનની વાત; બલા લેઉં તાહારી રે. ૩
જશોદાજી આહાં તેડાવિયે, બલેહારી રે,
જે જાણે તાહારી વાત, બલા લેઉં તાહારી રે. ૪
નંદજી સું છે વેગલા, બલેહારી રે,
તેહેને સાદ કરાવું આજ; બલા લેઉં તાહારી રે. ૫
માહારા સમ, મુખથી કોહો, બલેહારી રે,
મૂકી મનની લાજ; બલા લેઉં તાહારી રે. ૬
વાહાલા જે ગોવાલિયા, બલેહારી રે,
તેહેનાં મંડાવોની નામ; બલા લેઉં તાહારી રે. ૭
કોહો તે મથુરામાં કરું, બલેહારી રે,
ન ઉત્તમ ગોકુલ ગામ; બલા લેઉં તાહારી રે. ૮
ગાયો ઘણી ઘેર આપણે, બલેહારી રે,
જો માયા તેહેની હોય; બલા લેઉં તાહારી રે. ૯
માખણ પરઘરનું ભાવે, બલેહારી રે,
તો ઈચ્છે છે સહુ કોય, બલા લેઉં તાહારી રે. ૧૦
શું મોરપીછ મલતાં નથી? બલેહારી રે,
બહુ ગુંજાના છે હાર; બલા લેઉં તાહારી રે. ૧૧
કામલી કારણ કાહાનજી! બલેહારી રે,
આ શી આંસુડાંની ધાર, બલા લેઉં તાહારી રે. ૧૨
સરસ વંસ સોનાતણો, બલેહારી રે,
હીરે જડિત્ર લ્યો હાથ, બલા લેઉં તાહારી રે. ૧૩
માંકડાં શું મલતાં નથી? બલેહારી રે,
ગોપી ગોવાલાનો સાથ; બલા લેઉં તાહારી રે. ૧૪
જો દાણ લેવું મનમાં ગમે, બલેહારી રે,
તો જ્યમલો જમુનાંનો ઘાટ; બલા લેઉં તાહારી રે. ૧૫
મનુસમાત્ર આવી ચઢે, બલેહારી રે,
આ વ્રીંદાવનની વાટ; બલા લેઉં તાહારી રે. ૧૬
શું મહિયારી મથુરાં નથી? બલેહારી રે.
જો ભાવે તેહની છાશ; બલા લેઉં તાહારી રે. ૧૭
વિશ્વનાથ વાહાલા ઘણું, બલેહારી રે,
નિશદિન રાખીશ પાસ; બલા લેઉં તાહારી રે. ૧૮