મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ કડવું ૧૫: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૫|રમણ સોની}} <poem> નાથ કહે, ‘સુણ સુંદરી! વાત તો સઘળે થઈ, હ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|કડવું ૧૫|રમણ સોની}}
{{Heading|કડવું ૧૫|પ્રેમાનંદ}}
<poem>
<poem>
નાથ કહે, ‘સુણ સુંદરી! વાત તો સઘળે થઈ,
નાથ કહે, ‘સુણ સુંદરી! વાત તો સઘળે થઈ,

Latest revision as of 07:47, 14 August 2021


કડવું ૧૫

પ્રેમાનંદ

નાથ કહે, ‘સુણ સુંદરી! વાત તો સઘળે થઈ,
હવે ચોરી શાની? ચાલો આપણે બેસીએ બારીએ જઈ.’–કન્યાએ          ૧૪

વલણ

નરનારી બેઠાં બારીએ, વાત પ્રીતે કીધી રે,
છજે ભજે કામકુંવર, ને ઓખા ઓછંગે લીધી રે.          ૧૫