મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ચંદ્રાહાસાખ્યાન કડવું ૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧|રમણ સોની}} <poem> રાગ કેદારો પ્રથમ સમરું ગણપતિ, જેમ ટળે...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|કડવું ૧|રમણ સોની}}
{{Heading|કડવું ૧|પ્રેમાનંદ}}
<poem>
<poem>
રાગ કેદારો
રાગ કેદારો

Latest revision as of 07:52, 14 August 2021


કડવું ૧

પ્રેમાનંદ

રાગ કેદારો

પ્રથમ સમરું ગણપતિ, જેમ ટળે મારી દુર્મતિ;
જેહથી સરે મનોરથ મન તણો રે.          ૧

સાર કરો, માતા સરસ્વતી! હું બાળક કાંઈ લેહેતો નથી;
સતી શારદા! સેવક છઉં તમ તણો રે.          ૨
ઢાળ
સાર કરો, માતા સરસ્વતી! હું લાગું તમારે પાય;
નિજ ગુરુ કેરું ધ્યાન ધરતાં ગ્રંથ ચાલતો થાય.          ૩

વૈશંપાયન એમ ઊચરે: સુણ, જનમેજ્ય રાજંન!
અશ્વમેઘની ઉત્તમ કથા છે, શ્રોત-વક્તા ધન્ય.          ૪