બાળનાટકો/પીળાં પલાશ : સત્કાર — ગિજુભાઈ બધેકા: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Color|Blue|'''પીળાં પલાશ : સત્કાર — ગિજુભાઈ બધેકા'''}}
{{Heading|પીળાં પલાશ : સત્કાર — ગિજુભાઈ બધેકા}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતની પ્રફુલ્લતા કવિ સામે છાબડી ધરી ઊભો રહ્યો, અને તેણે છાબડીમાં ‘પીળાં પલાશ’ આપ્યાં. પણ મારી છાબડી અધૂરી રહી. મેં ફરી વાર માગ્યું, અને તેણે બીજી વાર છાબડીને ભરી - બાલ હાસ્યવિનોદથી. તોય છાબડી અધૂરી રહી. એટલે મેં ત્રીજી વાર યાચ્યું. અને તેણે મોગરાની ફૂલપરીથી છાબડીને છલકાવી દીધી! બાળકો માટે મેં માગેલી અને ભાઈ કૃષ્ણલાલે આપેલી આ ભેટ આજે બાળકો પાસે જ અમે બન્ને મૂકીએ છીએ. ગુજરાતનાં બાળકો એને સત્કારશે.

Line 32: Line 33:
બાલમંદિર {{Right|'''—ગિજુભાઈ'''}}                                     
બાલમંદિર {{Right|'''—ગિજુભાઈ'''}}                                     
24.6.’33{{Poem2Close}}
24.6.’33{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[બાળનાટકો/મામાને ઘરેથી —કૃષ્ણલાલ શ્રીધરાણી|મામાને ઘરેથી —કૃષ્ણલાલ શ્રીધરાણી]]
|next = [[બાળનાટકો/3 બાળારાજા|3 બાળારાજા]]
}}