પદ્મિની/કૃષ્ણલાલ શ્રીધરાણી : જીવનક્રમિકા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 23: | Line 23: | ||
1961 : ‘પુનરિપ’ બીજા કાવ્યસંગ્રહનું પ્રકાશન. | 1961 : ‘પુનરિપ’ બીજા કાવ્યસંગ્રહનું પ્રકાશન. | ||
કૃષ્ણલાલ શ્રીધરાણી : ગ્રંથસૂચિ | |||
{{Color|Red|'''કૃષ્ણલાલ શ્રીધરાણી : ગ્રંથસૂચિ'''}} | |||
કવિતા : | કવિતા : | ||
Line 59: | Line 60: | ||
The Advance of the Upsidedown Tree, 1957 | The Advance of the Upsidedown Tree, 1957 | ||
Smiles from Kashmir, 1959{{Poem2Close}} | Smiles from Kashmir, 1959{{Poem2Close}} | ||
0 0 0 | <center>0 0 0</center> | ||
{{HeaderNav | |||
|previous = [[પદ્મિની/‘પદ્મિની’ની સમીક્ષા : રમણ સોની |‘પદ્મિની’ની સમીક્ષા : રમણ સોની ]] | |||
|next = [[પદ્મિની/કૃષ્ણલાલ શ્રીધરાણી : ગ્રંથસૂચિ |કૃષ્ણલાલ શ્રીધરાણી : ગ્રંથસૂચિ ]] | |||
}} |
Latest revision as of 12:01, 11 September 2021
1911 : સપ્ટેમ્બર 16, ઉમરાળા (જિ. ભાવનગર)માં જન્મ. માતા લહેરીબહેન પિતા જેઠાલાલ નાગજીભાઈ. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં. 1922 : 11 વર્ષની વયે દક્ષિણામૂર્તિ ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ માટે પ્રવેશ. 1927 : ‘હું જો પંખી હોત’ કુમારમાં પ્રકાશિત પ્રથમ કવિતા. 1929 : ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અભ્યાસ માટે પ્રવેશ. 1930 : દાંડીકૂચ 12મી માર્ચ, 79 સૈનિકોની આગળ જનાર સ્વયંસેવકોની અગ્ર (પાયલટ) ટુકડીમાં પસંદગી પામ્યા. કરાડીમાં ધરપકડ. ત્રણ માસની જેલ. ‘વડલો’ નાટકની રચના. 1931 : વિશ્વભારતી, શાંતિનિકેતન - ઉચ્ચ અભ્યાસ માટે. 1933 : અંગ્રેજી સાથે સ્નાતક થયા. 1934 : ‘કોડિયાં’ (પ્રથમ આવૃત્તિ)નું પ્રકાશન. વધુ અભ્યાસ માટે અમેરિકાગમન. 1935 : ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સાથે એમ.એ. 1936 : કોલંબિયા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં એમ.એસ. 1940 : સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાન વિષયમાં પીએચ.ડી. 1945 : અમૃતબજાર પત્રિકા (કોલકાતા)માં વિદેશસ્થિત પત્રકાર. 1946 : ભારત પરત. દિલ્હીમાં નિવાસ. અમૃતબજાર પત્રિકા સાથે જોડાયેલા રહ્યા. રાજકોટમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ. 1950 : દયારામ ગીડુમલની પુત્રી સુંદરી સાથે લગ્ન. (લગ્નથી પછી બે સંતાન — અમર અને કવિતા) 1957 : ‘કોડિયાં’ની નવાં કાવ્યો અને નવી ગોઠવણી સાથે સંવર્ધિત આવૃત્તિ, ઉમાશંકર જોશીની ભૂમિકા સાથે. 1958 : રણજિતરામ સુવર્ણચંદ્રક (પ્રદાન મરણોત્તર) 1960 : દિલ્હી મુકામે અવસાન. 1961 : ‘પુનરિપ’ બીજા કાવ્યસંગ્રહનું પ્રકાશન.
કૃષ્ણલાલ શ્રીધરાણી : ગ્રંથસૂચિ
કવિતા : કોડિયાં, 1934 કોડિયાં (સંવધિર્ત આવૃત્તિ), 1957 હાથરસનો હાથી, 1960 પુનરપિ, 1961
નાટક : વડલો, 1931 પીળાં પલાશ, 1933 મોરનાં ઈંડાં, 1934 પદ્મિની, 1934 પિયો ગોરી, 1946 પિયોગોરી (દશ એકાંકી), 1957 મોરનાં ઈંડાં અને પદ્મિની, 1957 સોનાપરી અને બીજાં ત્રણ બાળનાટકો, 1957
કથા-વાર્તા : ઇન્સાન મિટા દૂંગા, 1932 ઇન્સાન મિટા દૂંગા અને બીજા વાતો, 1950 અન્ય : આપણી પરદેશનીતિ (પરિચયપુસ્તિક), 1948 સાંસ્કૃતિક પુનરુત્થાન (પુસ્તિકા) અંગ્રેજી : War without Violence, 1939 My India, My America, 1943 Warning to the West, 1942 The Mahatma and th World, 1946 The Big Four of India, 1946 General Knowledge Encyclopedia, 1949 Story of Indian Telegraph, 1953 The Cultural Renaisasnce, 1956 The Journalist in India, 1956 The Advance of the Upsidedown Tree, 1957
Smiles from Kashmir, 1959