મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/દયારામ પદ (૪૧): Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|પદ (૪૧)|દયારામ}} <poem> "નંદનો કુંવર પરણાવ! રે હો માડી! મુને નંદનો..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
"નંદનો કુંવર પરણાવ! રે હો માડી! મુને નંદનો કુંવર પરણાવ!
"નંદનો કુંવર પરણાવ! રે હો માડી! મુને નંદનો કુંવર પરણાવ!
વ્હેલી થા, નહીં તો કોઈ વેવા કરી જાશે, મારી સખીઓની સાથે કાંઈ
વ્હેલી થા, નહીં તો કોઈ વેવા કરી જાશે, મારી સખીઓની સાથે કાંઈ
::::::: કહાવ રે? હો માડી!
::::::::::: કહાવ રે? હો માડી!

મારા પિતાને કહી કુમકુમ કચોળે ભરે વહેલોવહેલો વિપ્રને બોલાવ રે
મારા પિતાને કહી કુમકુમ કચોળે ભરે વહેલોવહેલો વિપ્રને બોલાવ રે
::::::: હો માડી!
:::::::::::: હો માડી!

રૂપવંતો ને ગુણવંતો ન એવો કોઈ, તુંને દાખું જો ગોકુળિયામાં આવ રે!
રૂપવંતો ને ગુણવંતો ન એવો કોઈ, તુંને દાખું જો ગોકુળિયામાં આવ રે!
::::::: હો માડી!
:::::::::::: હો માડી!

અખંડ હેવાતન વર્યેથી મારા જન્માક્ષર જોવરાવ રે!" {{space}} હો માડી!
અખંડ હેવાતન વર્યેથી મારા જન્માક્ષર જોવરાવ રે!" {{space}} હો માડી!

શ્રીરાધાનાં વચન સૂણી કીરતીજીએ હૃદે ચાંપી: "એમજ કરીશ, બેટા!
શ્રીરાધાનાં વચન સૂણી કીરતીજીએ હૃદે ચાંપી: "એમજ કરીશ, બેટા!
::::::: આવ રે! હો માડી!
::::::::::: આવ રે! હો માડી!

મેં પણ દયાનો પ્રભુ તારો વર ધાર્યો, બહેની! તું કોઈ એક ધીરજ  
મેં પણ દયાનો પ્રભુ તારો વર ધાર્યો, બહેની! તું કોઈ એક ધીરજ  
::::::: મનમાં લાવ રે!" હો માડી!
:::::::::: મનમાં લાવ રે!" હો માડી!
</poem>
</poem>