મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમરસ ગીતા પદ ૨૧: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨૧ | }} ગોપી કહે સુણો ઓધવ ભ્રાતજી, કહેજો હમારી સહુ પ્રભૂન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
ફરી ફરી વીનતી એ કહેજો હમારીજી, જ્યમ ત્યમ વ્હેલા આવે વૃજમાં વિહારીજી.૧ | ફરી ફરી વીનતી એ કહેજો હમારીજી, જ્યમ ત્યમ વ્હેલા આવે વૃજમાં વિહારીજી.૧ | ||
પ્રાન ટક્યો છે કહેજો એક તમ આશેજી, કહેજો કહાવ્યૂં છે તમારી દાસેજી; | પ્રાન ટક્યો છે કહેજો એક તમ આશેજી, કહેજો કહાવ્યૂં છે તમારી દાસેજી; | ||
નંદ યશોદા સહુ એમ કહાવેજી, ઓધવજી કહેજો હરી વૃજ વ્હાવેજી.{{space}} | નંદ યશોદા સહુ એમ કહાવેજી, ઓધવજી કહેજો હરી વૃજ વ્હાવેજી.{{space}}૨ | ||
<poem> | <poem> | ||
:::::::::: ઢાળ. | :::::::::: ઢાળ. |
Latest revision as of 11:04, 19 August 2021
ગોપી કહે સુણો ઓધવ ભ્રાતજી, કહેજો હમારી સહુ પ્રભૂને વાતજી; ફરી ફરી વીનતી એ કહેજો હમારીજી, જ્યમ ત્યમ વ્હેલા આવે વૃજમાં વિહારીજી.૧ પ્રાન ટક્યો છે કહેજો એક તમ આશેજી, કહેજો કહાવ્યૂં છે તમારી દાસેજી; નંદ યશોદા સહુ એમ કહાવેજી, ઓધવજી કહેજો હરી વૃજ વ્હાવેજી. ૨
ઢાળ.
આવે વૃજ એમ કહી સરવે, ભેટ સામગરી ઘણી;
મોકલી હરીને લઈ ઓધવ, પધાર્યાં મથુરાભણી. ૧
મળ્યા આવી મથૂરાનાથને, પ્રણામ કીધો પ્રીતશું;
સમાચાર કહ્યા સરવે જેમ, ભક્તે કાહાવ્યા રીતશું. ૨
માહારાજ વૃજવાસીતણો, સ્નેહ કેમ કહું મુખેકથી;
તેમાં ગોપીકાનો પ્રેમ તે તો, કહેવા કોઈ સમ્રથ નથી. ૩
ફરી ફરી એમ કહ્યૂં છે જે, વ્હેલા વૃજ પ્રભૂ આવિયે;
કૃપા કરી શ્રીકૃષ્ણજી એ, અરજ મનમાં લાવિયે. ૪
ઘણું વખાણે વૃજનારને ઓધવ, મન ગયૂં છે ગળી;
દયાના પ્રભૂ પ્રાણવલ્લભ, પ્રત્યે કહે છે વળી વળી. ૫