મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /શાંતિદાસ પદ ૩: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૩|શાંતિદાસ}} <poem> માછીડા રે હોડી હલકાર, મન છે મળવાનું. તારી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
મન કરું મછુવો ને તન કરું તછુઓ, જીવ મૂકું રે રખવાળ;{{space}} મન છે | મન કરું મછુવો ને તન કરું તછુઓ, જીવ મૂકું રે રખવાળ;{{space}} મન છે | ||
શાંતિદાસનો સ્વામી રસિક શિરોમણિ, કૃષ્ણજી ઉતારે પેલે પાર; મન છે | શાંતિદાસનો સ્વામી રસિક શિરોમણિ, કૃષ્ણજી ઉતારે પેલે પાર;{{space}} મન છે | ||
</poem> | </poem> |
Latest revision as of 08:59, 20 August 2021
પદ ૩
શાંતિદાસ
માછીડા રે હોડી હલકાર, મન છે મળવાનું.
તારી રે હોડીએ હીરલા જડાવું, ફરતી મુકાવું ઘુઘરમાળ; મન છે
સુનાં બી દઉંગી ને રૂપાં બી દઉંગી, દઉંગી ગલનકો હાર; મન છે
આણી તીરે ગંગા ને પેલી તીરે જમના, બિચમેં ખડો રે નંદલાલ; મન છે
મન કરું મછુવો ને તન કરું તછુઓ, જીવ મૂકું રે રખવાળ; મન છે
શાંતિદાસનો સ્વામી રસિક શિરોમણિ, કૃષ્ણજી ઉતારે પેલે પાર; મન છે