સુદામાચરિત્ર — પ્રેમાનંદ/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
{{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} | {{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} | ||
<poem> | <poem> | ||
કડવું 1 | '''કડવું 1''' | ||
કડી | કડી | ||
6 અશન — ભોજન | 6{{space}} અશન — ભોજન | ||
7 મુન્ય — મુનિ(સુદામા) | 7{{space}} મુન્ય — મુનિ(સુદામા) | ||
15 ઘરસૂત્ર — ઘરસંસાર | 15{{space}} ઘરસૂત્ર — ઘરસંસાર | ||
કડવું 2 | '''કડવું 2''' | ||
4 પુરમાં પછે અન્ન જડતું રહ્યું —ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે | 4{{space}} પુરમાં પછે અન્ન જડતું રહ્યું —ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે | ||
10 ગવનિકા — ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ | 10{{space}} ગવનિકા — ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ | ||
13 મારે વાગલાં — વલખાં મારે | 13{{space}} મારે વાગલાં — વલખાં મારે | ||
14 રક્ષાની ઘટા — માથું ધૂળથી ભરાઈ જવું | 14{{space}} રક્ષાની ઘટા — માથું ધૂળથી ભરાઈ જવું | ||
કડવું 3 | '''કડવું 3''' | ||
1 ભાવઠ —ઉપાધિ | 1{{space}} ભાવઠ —ઉપાધિ | ||
1 ગોમતી-મજ્જન — ગોમતી નદીમાં સ્નાન | 1{{space}} ગોમતી-મજ્જન — ગોમતી નદીમાં સ્નાન | ||
10 જોડવા પાણિ... — હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી, | 10{{space}} જોડવા પાણિ... — હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી, | ||
એથી ચહેરો ફિક્કો પડી જાય | એથી ચહેરો ફિક્કો પડી જાય | ||
10 માગ્યા પે રૂડું મરણ — માગવા/યાચવા કરયાં મરવું સારું | 10{{space}} માગ્યા પે રૂડું મરણ — માગવા/યાચવા કરયાં મરવું સારું | ||
12 મામ — સ્વમાન, આબરુ | 12{{space}} મામ — સ્વમાન, આબરુ | ||
કડવું 4 | '''કડવું 4''' | ||
2 વૃદ્ધિહાણ — ચડતી-પડતી | 2{{space}} વૃદ્ધિહાણ — ચડતી-પડતી | ||
3 સુકૃત-દુષ્કૃત — પાપ-પુણ્ય | 3{{space}} સુકૃત-દુષ્કૃત — પાપ-પુણ્ય | ||
10 નિર્મુખ વાળિયા — ખાલી હાથે પાછા વાળ્યા | 10{{space}} નિર્મુખ વાળિયા — ખાલી હાથે પાછા વાળ્યા | ||
11 હુતશેષ ન કીધો આહાર — યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે આહાર | 11{{space}} હુતશેષ ન કીધો આહાર — યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે આહાર | ||
કડી | કડી | ||
20 સપ્તઋષિ સેવે કામધેનુને — સપ્તષિર્ જેવાને પણ કામધેનુ | 20{{space}} સપ્તઋષિ સેવે કામધેનુને — સપ્તષિર્ જેવાને પણ કામધેનુ | ||
(સ્વર્ગની ગાય)ની સેવા કરવી પડે છે. | (સ્વર્ગની ગાય)ની સેવા કરવી પડે છે. | ||
24 ધોશે ધરણીધર તતખેવ — ધરતીને ધારણ કરનાર (ઈશ્વર) | 24{{space}} ધોશે ધરણીધર તતખેવ — ધરતીને ધારણ કરનાર (ઈશ્વર) | ||
તરત દરિદ્રતા દૂર કરશે | તરત દરિદ્રતા દૂર કરશે | ||
કડવું 5 | '''કડવું 5''' | ||
7 કાંગવા — છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ) | 7{{space}} કાંગવા — છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ) | ||
9 છોવાય — ઢોળાય | 9{{space}} છોવાય — ઢોળાય | ||
16 ઉપાન.... — પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ) | 16{{space}} ઉપાન.... — પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ) | ||
ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું! | ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું! | ||
17 જેષ્ઠિકા — ચાલવામાં ટેકો રહે એવી લાકડી | 17{{space}} જેષ્ઠિકા — ચાલવામાં ટેકો રહે એવી લાકડી | ||
19 શુકજી — શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને | 19{{space}} શુકજી — શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને | ||
‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા | ‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા | ||
ભાગવતના દશમસ્કંધમાંની કથા છે. | ભાગવતના દશમસ્કંધમાંની કથા છે. | ||
19 નરપતિ — રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા, | 19{{space}} નરપતિ — રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા, | ||
અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર | અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર | ||
કડવું 6 | '''કડવું 6''' | ||
2 કોઠા કોશીસાં શોભે પર્મ — કોઠા પરની (દ્વારકાની) | 2{{space}} કોઠા કોશીસાં શોભે પર્મ — કોઠા પરની (દ્વારકાની) | ||
કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી | કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી | ||
4 નથી મુક્તિપુરીમાં મણા — મુક્તિપુરી(દ્વારકા)માં કશાની | 4{{space}} નથી મુક્તિપુરીમાં મણા — મુક્તિપુરી(દ્વારકા)માં કશાની | ||
ઉણપ(મણા) નથી | ઉણપ(મણા) નથી | ||
6 એને રૂપે હાર્યા કેશવ-રામ — સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ | 6{{space}} એને રૂપે હાર્યા કેશવ-રામ — સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ | ||
અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ) | અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ) | ||
10 મયા — માયા, કૃપા | 10{{space}} મયા — માયા, કૃપા | ||
15 ઉપંગ — એક વાદ્ય | 15{{space}} ઉપંગ — એક વાદ્ય | ||
કડવું 7 | '''કડવું 7''' | ||
2 યક્ષકર્દમ સત્યા સેવે રે — યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ | 2{{space}} યક્ષકર્દમ સત્યા સેવે રે — યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ | ||
સત્યભામા કૃષ્ણને લગાડે છે | સત્યભામા કૃષ્ણને લગાડે છે | ||
2 અગર ઉસેવે — અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર) | 2{{space}} અગર ઉસેવે — અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર) | ||
આપે છે | આપે છે | ||
3 બીડી — પાન, તાંબુલ | 3{{space}} બીડી — પાન, તાંબુલ | ||
11 વામદેવ — વામનદેવ | 11{{space}} વામદેવ — વામનદેવ | ||
12 અત્રિ — ઐક ઋષિ | 12{{space}} અત્રિ — ઐક ઋષિ | ||
12 પત્રી — પત્ર, ભલામણ-ચિઠ્ઠી | 12{{space}} પત્રી — પત્ર, ભલામણ-ચિઠ્ઠી | ||
કડવું 8 | '''કડવું 8''' | ||
4 જેના નાભિકમળમાંથી... — કૃષ્ણસ્તુતિ: કૃષ્ણ/વિષ્ણુની | 4{{space}} જેના નાભિકમળમાંથી... — કૃષ્ણસ્તુતિ: કૃષ્ણ/વિષ્ણુની | ||
નાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં | નાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં | ||
સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને | સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને | ||
મુખમાં બ્રહ્માંડ બતાવેલું | મુખમાં બ્રહ્માંડ બતાવેલું | ||
5 પાદોદક — ચરમુક્તિપુરીણામૃત | 5{{space}} પાદોદક — ચરમુક્તિપુરીણામૃત | ||
8 ઘૃતપક્વ — ઘીમાં પકવેલાં | 8{{space}} ઘૃતપક્વ — ઘીમાં પકવેલાં | ||
કડવું 10 | '''કડવું 10''' | ||
4 અરિષ્ટ — સૂર્ય | 4{{space}} અરિષ્ટ — સૂર્ય | ||
12 પંચાનન શંખ — પંચ-મુખના આકારનૌ શંખ | 12{{space}} પંચાનન શંખ — પંચ-મુખના આકારનૌ શંખ | ||
કડવું 12 | '''કડવું 12''' | ||
9 નિર્મુખ — ખાલી હાથે | 9 નિર્મુખ — ખાલી હાથે | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = કાવ્યકૃતિ સુદામાચરિત્ર | |||
|next = એ પછી — વિશેષ અભ્યાસ માટે | |||
}} |
Latest revision as of 06:18, 24 September 2021
કડવું 1
કડી
6 અશન — ભોજન
7 મુન્ય — મુનિ(સુદામા)
15 ઘરસૂત્ર — ઘરસંસાર
કડવું 2
4 પુરમાં પછે અન્ન જડતું રહ્યું —ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે
10 ગવનિકા — ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ
13 મારે વાગલાં — વલખાં મારે
14 રક્ષાની ઘટા — માથું ધૂળથી ભરાઈ જવું
કડવું 3
1 ભાવઠ —ઉપાધિ
1 ગોમતી-મજ્જન — ગોમતી નદીમાં સ્નાન
10 જોડવા પાણિ... — હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી,
એથી ચહેરો ફિક્કો પડી જાય
10 માગ્યા પે રૂડું મરણ — માગવા/યાચવા કરયાં મરવું સારું
12 મામ — સ્વમાન, આબરુ
કડવું 4
2 વૃદ્ધિહાણ — ચડતી-પડતી
3 સુકૃત-દુષ્કૃત — પાપ-પુણ્ય
10 નિર્મુખ વાળિયા — ખાલી હાથે પાછા વાળ્યા
11 હુતશેષ ન કીધો આહાર — યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે આહાર
કડી
20 સપ્તઋષિ સેવે કામધેનુને — સપ્તષિર્ જેવાને પણ કામધેનુ
(સ્વર્ગની ગાય)ની સેવા કરવી પડે છે.
24 ધોશે ધરણીધર તતખેવ — ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)
તરત દરિદ્રતા દૂર કરશે
કડવું 5
7 કાંગવા — છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ)
9 છોવાય — ઢોળાય
16 ઉપાન.... — પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ)
ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું!
17 જેષ્ઠિકા — ચાલવામાં ટેકો રહે એવી લાકડી
19 શુકજી — શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને
‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા
ભાગવતના દશમસ્કંધમાંની કથા છે.
19 નરપતિ — રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા,
અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર
કડવું 6
2 કોઠા કોશીસાં શોભે પર્મ — કોઠા પરની (દ્વારકાની)
કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી
4 નથી મુક્તિપુરીમાં મણા — મુક્તિપુરી(દ્વારકા)માં કશાની
ઉણપ(મણા) નથી
6 એને રૂપે હાર્યા કેશવ-રામ — સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ
અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ)
10 મયા — માયા, કૃપા
15 ઉપંગ — એક વાદ્ય
કડવું 7
2 યક્ષકર્દમ સત્યા સેવે રે — યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ
સત્યભામા કૃષ્ણને લગાડે છે
2 અગર ઉસેવે — અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર)
આપે છે
3 બીડી — પાન, તાંબુલ
11 વામદેવ — વામનદેવ
12 અત્રિ — ઐક ઋષિ
12 પત્રી — પત્ર, ભલામણ-ચિઠ્ઠી
કડવું 8
4 જેના નાભિકમળમાંથી... — કૃષ્ણસ્તુતિ: કૃષ્ણ/વિષ્ણુની
નાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં
સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને
મુખમાં બ્રહ્માંડ બતાવેલું
5 પાદોદક — ચરમુક્તિપુરીણામૃત
8 ઘૃતપક્વ — ઘીમાં પકવેલાં
કડવું 10
4 અરિષ્ટ — સૂર્ય
12 પંચાનન શંખ — પંચ-મુખના આકારનૌ શંખ
કડવું 12
9 નિર્મુખ — ખાલી હાથે