કોડિયાં/પંખીગણની સંધ્યાઆરતી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|પંખીગણની સંધ્યાઆરતી|}}
{{Heading|પંખીગણની સંધ્યાઆરતી|}}


 
<poem>
મોતીની મૂઠશાં ડૂંડાં હિલોળતાં,
મોતીની મૂઠશાં ડૂંડાં હિલોળતાં,
{{Space}} ખેતરો કૈં કૈં દીઠાં જી રે!
{{Space}}ખેતરો કૈં કૈં દીઠાં જી રે!
હેતે છલોછલ હૈયાં ઉછાળતી,
હેતે છલોછલ હૈયાં ઉછાળતી,
{{Space}} નદીઓનાં નીર લાગે મીઠાં જી રે!
{{Space}}નદીઓનાં નીર લાગે મીઠાં જી રે!
રાતે પંખીડલાંને સૂવાને ઢોલિયા,
રાતે પંખીડલાંને સૂવાને ઢોલિયા,
{{Space}} વન વન વડલા ઊભા જી રે!
{{Space}}વન વન વડલા ઊભા જી રે!
આભની અટારીએ ચોકી કરંતા,
આભની અટારીએ ચોકી કરંતા,
{{Space}} નવલખ તારલા સૂબા જી રે!
{{Space}}નવલખ તારલા સૂબા જી રે!
પંખીને આમ રોજ પ્રેમથી પાળતી,
પંખીને આમ રોજ પ્રેમથી પાળતી,
{{Space}} કુદરત-પંખિણી કોઈ મોટી જી રે!
{{Space}}કુદરત-પંખિણી કોઈ મોટી જી રે!
ભોળાં વિહંગડાંની, મોટી પંખિણીમાત!
ભોળાં વિહંગડાંની, મોટી પંખિણીમાત!
{{Space}} વંદન સ્વીકારજે કોટિ જી રે!</poem>
{{Space}}વંદન સ્વીકારજે કોટિ જી રે!</poem>

Latest revision as of 11:58, 14 September 2021

પંખીગણની સંધ્યાઆરતી

મોતીની મૂઠશાં ડૂંડાં હિલોળતાં,
         ખેતરો કૈં કૈં દીઠાં જી રે!
હેતે છલોછલ હૈયાં ઉછાળતી,
         નદીઓનાં નીર લાગે મીઠાં જી રે!
રાતે પંખીડલાંને સૂવાને ઢોલિયા,
         વન વન વડલા ઊભા જી રે!
આભની અટારીએ ચોકી કરંતા,
         નવલખ તારલા સૂબા જી રે!
પંખીને આમ રોજ પ્રેમથી પાળતી,
         કુદરત-પંખિણી કોઈ મોટી જી રે!
ભોળાં વિહંગડાંની, મોટી પંખિણીમાત!
         વંદન સ્વીકારજે કોટિ જી રે!