ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માય ડિયર જયુ/જીવ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|જીવ | માય ડિયર જયુ}}
{{Heading|જીવ | માય ડિયર જયુ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભગો ચમાર હેઠવાસ સુધી આવતાં આવતાં ભાંગી પડ્યો. પોતાના દેહ પર વીંટેલા ફાટલતૂટલ ધાબળાને વધુ ભીંસથી લપેટ્યો તોય એની થરથરાટી બંધ ન થઈ. ઝૂંપડાની માલીપા પગ મૂકતાં જ ઢગલો થઈ ગયો. પોતાની આસપાસ જ અંજવાળું પાથરતાં ટમટમિયાના ઝાંખા તેજમાં એણે ડોશીની નિસ્તેજ આંખો સાથે પોતાની કંપતી આંખો મેળવી. ડોશી ખેરોગથી કણસતા જુવાન દીકરાની તૂટમૂટ ખાટલીનો પાયો પકડીને બેઠી હતી. એની નિસ્તેજ આંખોમાં ચમકતા પ્રશ્નને પામી ગયો હોય એમ એ બોલ્યો,
ભગો ચમાર હેઠવાસ સુધી આવતાં આવતાં ભાંગી પડયો. પોતાના દેહ પર વીંટેલા ફાટલ તુટલ ધાબળાને વધુ ભીંસથી લપેટ્યો તો ય એની થરથરાટી બંધ ન થઈ. ઝૂંપડાની માલીપા પગ મૂકતાં જ ઢગલો થઈ ગયો. પોતાની આસપાસ જ અંજવાળું પાથરતાં ટમટમિયાના ઝાંખા તેજમાં એણે ડોશીની નિસ્તેજ આંખો સાથે પોતાની કંપતી આંખો મેળવી. ડોશી ખેરોગથી કણસતા જુવાન દીકરાની તૂટમૂટ ખાટલીનો પાયો પકડીને બેઠી હતી. એની નિસ્તેજ આંખોમાં ચમકતા પ્રશ્નને પામી ગયો હોય એમ એ બોલ્યો,


‘હજી જીવ સ.’
‘હજી જીવ સ.’


સાંભળતાં જ છોકરાએ કણસાટ બંધ કરીને પીળા ડોળા ડોસા તરફ ફેરવ્યા. છોકરાને આગળપાછળની કોઈ વાતની ખબર નહોતી. એ તો બધી વાત પોતાની જ થાય છે એમ સમજતો. થોડા દિવસથી એ પોતાના પંડને જમરાજ સામે પડેલો જોતો હતો. જમરાજ ક્યારે હાથ લંબાવે ને ક્યારે જીવ લઈને ચાલતા થાય એ નક્કી નહોતું. ડોશી – ડોસાએ પણ આશા મૂકી દીધી હતી. તોય, એકનો એક દીકરો, જુવાનજોધ, સાજોનરવો હોય તો ઘરે વહુ આંટા મારતી હોય; તે બે ય કંઈક ને કંઈક ઓસડ ઉપાય ને બાધાઆખડી કરવાથી થાકતાં નહીં. પણ આ તો રાજરોગ, એક વાર વળગે કે જીવ લઈને જ જાય. જેમ એવી માન્યતા, તેમ આવીય માન્યતા કે બચાવવાવાળો હજાર હાથવાળો છે; એની કિરપાએ જમરાજના હાથમાં ગયેલો જીવ પણ છોડાવી શકાય. એ આશામાં ને આશામાં ડોસા-ડોશી ગમે તે ઉપાય ચીધે કે જીવ પર આવીને કરવા તૈયાર થઈ જતાં.
સાંભળતાં જ છોકરાએ કણસાટ બંધ કરીને પીળા ડોળા ડોસા તરફ ફેરવ્યા. છોકરાને આગળપાછળની કોઈ વાતની ખબર નહોતી. એ તો બધી વાત પોતાની જ થાય છે એમ સમજતો. થોડા દિવસથી એ પોતાના પંડને જમરાજ સામે પડેલો જોતો હતો. જમરાજ ક્યારે હાથ લંબાવે ને ક્યારે જીવ લઈને ચાલતા થાય એ નક્કી નહોતું. ડોશી – ડોસાએ પણ આશા મૂકી દીધી હતી. તોય, એકનો એક દીકરો, જુવાનજોધ, સાજોનરવો હોય તો ઘરે વહુ આંટા મારતી હોય; તે બે ય કંઈક ને કંઈક ઓસડ ઉપાય ને બાધાઆખડી કરવાથી થાકતાં નહીં. પણ આ તો રાજરોગ, એક વાર વળગે કે જીવ લઈને જ જાય. જેમ એવી માન્યતા, તેમ આવી ય માન્યતા કે બચાવવાવાળો હજાર હાથવાળો છે; એની કિરપાએ જમરાજના હાથમાં ગયેલો જીવ પણ છોડાવી શકાય. એ આશામાં ને આશામાં ડોસા-ડોશી ગમે તે ઉપાય ચીંધે કે જીવ પર આવીને કરવા તૈયાર થઈ જતાં.


જુઓ ને, આગલી રાતે વાસના ફળિયામાં બેઠેલા ગરૂડાએ કંઈક મંતર ભણીને ભગાને રાખની ચપટી આપેલી, ને કહેલું, આ અટાણે સોકરાના કપાળે લગાડવાનીં, ને હાંભળ, નારણ ઊગે તંઈથી બેય માણહે નિરજળા અપ્પા કરવાના. ખોટું કામ તો હું, ખોટો વિશાર પણ નંઈ કરવાનો. સોવીસ કલાક કાઢી નાખો, ને બીજે દિ’એ નારણ ઊગે ઈની હારોહાર તારો ગગો બેઠો નોં થાય તો મને ફટ કે’જે.
જુઓ ને, આગલી રાતે વાસના ફળિયામાં બેઠેલા ગરૂડાએ કંઈક મંતર ભણીને ભગાને રાખની ચપટી આપેલી, ને કહેલું, આ અટાણે સોકરાના કપાળે લગાડવાનીં, ને હાંભળ, નારણ ઊગે તંઈથી બેય માણહે નિરજળા અપ્પા કરવાના. ખોટું કામ તો હું, ખોટો વિશાર પણ નંઈ કરવાનો. સોવીસ કલાક કાઢી નાખો, ને બીજે દિ’એ નારણ ઊગે ઈની હારોહાર તારો ગગો બેઠો નૉં  થાય તો મને ફટ કે’જે.


છોકરા માટે ચોવીશ ક્લાક તો શું, ચોવીશ દિવસ અન્નપાણી વગર બેસી રહેવાની ભગાની તૈયારી. રાખની ચપટી છોકરાના કપાળે લગાવતાં એ ડોશી સામે મરકીને બોલ્યો હતો, ‘સોવીહ ક્લાકમાં આને બેઠો થ્યેલો ભાળું.’ સાંભળીને ડોશીના ચહેરા પર રાજીપો છલકાઈ પડ્યો હતો; ને છોકરાના ફિક્કા ડોળામાં ઝબકાર થયો હતો. નિર્જળા ઉપવાસની વાત કરી એમાં તો ડોશીની શ્રદ્ધા અનેકગણી વધી ગઈ હતી. બેય માણસ આવતા દિવસની તૈયારી કરતા હોય તેમ આમતેમ આંટા મારવા માંડ્યાં હતાં. આવતીકાલની આશા અત્યારે એમના પગમાં ઊતરી હતી.
છોકરા માટે ચોવીશ ક્લાક તો શું, ચોવીશ દિવસ અન્નપાણી વગર બેસી રહેવાની ભગાની તૈયારી. રાખની ચપટી છોકરાના કપાળે લગાવતાં એ ડોશી સામે મરકીને બોલ્યો હતો, ‘સોવીહ ક્લાકમાં આને બેઠો થ્યે'લો ભાળું.’ સાંભળીને ડોશીના ચહેરા પર રાજીપો છલકાઈ પડયો હતો; ને છોકરાના ફિક્કા ડોળામાં ઝબકાર થયો હતો. નિર્જળા ઉપવાસની વાત કરી એમાં તો ડોશીની શ્રદ્ધા અનેકગણી વધી ગઈ હતી. બે ય માણસ આવતા દિવસની તૈયારી કરતા હોય તેમ આમતેમ આંટા મારવા માંડયાં હતાં. આવતીકાલની આશા અત્યારે એમના પગમાં ઊતરી હતી.


એ વખતે હેઠવાસના છેડેથી સાદ સંભળાયો, ‘ભગા!’
એ વખતે હેઠવાસનાં છેડેથી સાદ સંભળાયો, ‘ભગા!’


ભગો ઉતાવળે પગે બહાર આવ્યો. જેસુભા ઘોડી ઉપર બેઠેલો. ભગો નજીક આવ્યો ને એ બોલ્યો, ‘અટાણે આંટો માર. ને મરી ગિયો હોય તો ઢહડતો આવ્યું. મને થ્યું, વાડીયે જાતાં જાતાં તને કે’તો જાવ. જીબાપુ નેય હવે ચિંતા થવા માંડી છે. આ તો પેટ સોળીને શૂળ ઊભું કર્યું એમ કે’તા’તા.’
ભગો ઉતાવળે પગે બહાર આવ્યો. જેસુભા ઘોડી ઉપર બેઠેલો. ભગો નજીક આવ્યો ને એ બોલ્યો, ‘અટાણે આંટો માર. ને મરી ગિયો હોય તો ઢહડતો આવ્ય. મને થ્યું, વાડીયે જાતાં જાતાં તને કે’તો જાવ. જી બાપુને ય હવે ચિંતા થવા માંડી . આ તો પેટ સોળીને શૂળ ઊભું કર્યું એમ કે’તા’તા.’


ભગાના દેહમાં ઘડીક પહેલાં દોડતો હતો તે ઉત્સાહ શમી ગયો. એણે ઠાવકાઈથી ઉત્તર વાળ્યો, ‘હાંજકના તો હું જ્યાવ્યો’તો, માબાપ! તયે તો જીવ અતો. ને ધાર્યા કરતાં કાઠો સ, ઈમ નંઈ મરે.’
ભગાના દેહમાં ઘડીક પહેલાં દોડતો હતો તે ઉત્સાહ શમી ગયો. એણે ઠાવકાઈથી ઉત્તર વાળ્યો, ‘હાંજકના તો હું જ્યાવ્યો’તો, માબાપ! તંયે તો જીવ અતો. ને ધાર્યા કરતાં કાઠો સ, ઈમ નંઈ મરે.’


‘તો તારે કાંક કરવું જો હે.’ જેસુભાએ હુકમની ભાષા વાપરી.
‘તો તારે કા'ક કરવું જોહે.’ જેસુભાએ હુકમની ભાષા વાપરી.‘પરમ દિ'માંડવો સે. ઈ પે’લાં તો આંગણામાંથી બા’રો કાઢવો જોહે. કાંઈ કૂતરાં ધરવવાં રોડ ઉપર તો નંઈ ફેંકાય!’


‘પરમ દિ માંડવો સે. ઈ પે’લાં તો આંગણામાંથી બા’રો કાઢવો જોહે. કાંઈ કૂતરાં ધરવવાં રોડ ઉપર તો નંઈ ફેંકાય!’
‘ઈમાં હું ઉં કરું, માબાપ?’ ભગો વધુ બોલી શક્યો નહિ. એની મૂંઝવણ એકસામટી વધી પડી.
 
‘ઈમાં ઉં છું કરું, માબાપ?’ ભગો વધુ બોલી શક્યો નહિ. એની મૂંઝવણ એકસામટી વધી પડી.


‘હવે જોહું કાલ, ત્યાં હુધીમાં તો ઘીના ઠામમાં ઘી પડી રે’હે. કહીને જેસુભાએ એક એડી મારી ને જતાં જતાં હળવાશથી કહ્યું, ‘અટાણે આંટો તો માર.’
‘હવે જોહું કાલ, ત્યાં હુધીમાં તો ઘીના ઠામમાં ઘી પડી રે’હે. કહીને જેસુભાએ એક એડી મારી ને જતાં જતાં હળવાશથી કહ્યું, ‘અટાણે આંટો તો માર.’


આવતી કાલનો સૂરજ ઊગે તે પહેલાં કોઈ કામ માથે ન રહેવું જોઈએ. સૂરજ ઊગે ને છોકરાની ખાટલી સામે પલાંઠી મારીને બેસી જાવું છે. તે બીજા દિવસ સુધી ઊભા થાવું નથી. આમ છોકરો પથારીમાં બેઠો થાય, ને આમ પોતે પલાંઠી છોડીને ઊભો થાય એમ કરવું છે, એવા એવા વિચારે ભગો એ વખતે જી બાપુની બંગલી તરફ ઊપડ્યો હતો.
આવતી કાલનો સૂરજ ઊગે તે પહેલાં કોઈ કામ માથે ન રહેવું જોઈએ. સૂરજ ઊગે ને છોકરાની ખાટલી સામે પલાંઠી મારીને બેસી જાવું છે. તે બીજા દિવસ સુધી ઊભા થાવું નથી. આમ છોકરો પથારીમાં બેઠો થાય, ને આમ પોતે પલાંઠી છોડીને ઊભો થાય એમ કરવું છે, એવા એવા વિચારે ભગો એ વખતે જી બાપુની બંગલી તરફ ઊપડયો હતો.


જઈને જોયું તો, પાડો જેમ પડ્યો હતો તેમ જ પડ્યો હતો આડો. ડોળા સ્થિર હતા, જાગતા સૂતેલા દર્દી જેવા. પણ ક્યારેક ક્યારેક કાન હલાવતો હતો. પેટની ધમણ ધીમે ધીમે એકધારી ચાલતી હતી. ક્યારેક એકાદ પગ ઊંચો કરીને પછાડતો હતો. પણ જીવાતના બણબણાટને દૂર કરવા પૂંછડું ફંગોળવાની તાકાત ન હતી. પૂંછડું તો બે દિવસથી કાઢતા રહેલા મળમાં ખરડાઈને નિર્જીવ થઈ પડ્યું હતું. આખા શરીરની રુવાંટી બેઠી થઈ ગઈ હતી, ભીષ્મ પિતામહની બાણશય્યા જેમ. પણ, તોય જાણકાર જોઈને કહેતા કે ઘડીબઘડીમાં જીવ જાય એવું લાગતું નથી.
જઈને જોયું તો, પાડો જેમ પડયો હતો તેમ જ પડયો હતો આડો. ડોળા સ્થિર હતા, જાગતા સૂતેલા દર્દી જેવા. પણ ક્યારેક ક્યારેક કાન હલાવતો હતો. પેટની ધમણ ધીમે ધીમે એકધારી ચાલતી હતી. ક્યારેક એકાદ પગ ઊંચો કરીને પછાડતો હતો. પણ જીવાતના બણબણાટને દૂર કરવા પૂંછડું ફંગોળવાની તાકાત ન હતી. પૂંછડું તો બે દિવસથી કાઢતા રહેલા મળમાં ખરડાઈને નિર્જીવ થઈ પડયું હતું. આખા શરીરની રુવાંટી બેઠી થઈ ગઈ હતી, ભીષ્મ પિતામહની બાણશય્યા જેમ. પણ, તોય જાણકાર જોઈને કહેતા કે ઘડીબઘડીમાં જીવ જાય એવું લાગતું નથી.


અત્યારે ભગાએય પાડાને જોઈને નિસાસો નાંખ્યો. એને પણ થયું કે હમણાં જીવ જાય એવાં કોઈ લખણ દેખાતાં નથી. એને પાડો આજ મરે કે કાલ મરે એની ઉપાધિ નહોતી. એને તો એનો દીકરો બેઠો થાય એની ચિંતા હતી. આવતીકાલ સવારથી નિર્જળા ઉપવાસનું વ્રત લઈને સાંજ સુધી પલાંઠી મારીને બેસી જવાનું નક્કી કરેલું એની ચિંતા હતી. પરંતુ પરમ દિવસે જી બાપુને આંગણે અવસર. ભઈલુભાઈનો માંડવો. તે પહેલાં આ પાડો આંગણામાંથી દૂર થવો જોઈએ.
અત્યારે ભગાએ ય પાડાને જોઈને નિસાસો નાંખ્યો. એને પણ થયું કે હમણાં જીવ જાય એવાં કોઈ લખણ દેખાતાં નથી. એને પાડો આજ મરે કે કાલ મરે એની ઉપાધિ નહોતી. એને તો એનો દીકરો બેઠો થાય એની ચિંતા હતી. આવતીકાલ સવારથી નિર્જળા ઉપવાસનું વ્રત લઈને સાંજ સુધી પલાંઠી મારીને બેસી જવાનું નક્કી કરેલું એની ચિંતા હતી. પરંતું પરમ દિવસે જી બાપુને આંગણે અવસર. ભઈલુભાઈનો માંડવો. તે પહેલાં આ પાડો આંગણામાંથી દૂર થવો જોઈએ.


પાડા સામું જોઈને ભગો એમ ને એમ બેસી રહ્યો. આજ રાતમાં કે આવતી કાલ સુધીમાં પાડાનો જીવ નહિ જાય તો શું થાશે?
પાડા સામું જોઈને ભગો એમ ને એમ બેસી રહ્યો. આજ રાતમાં કે આવતી કાલ સુધીમાં પાડાનો જીવ નહિ જાય તો શું થાશે?


ભગાએ બેઠા બેઠા ચારે કોર નજર ફેરવી. આડે દિવસે દસ- પંદર ઢોરની લાઇન ઊભી હોય ત્યાં – ગમાણ અત્યારે ખાલીખમ હતી. બધાં ઢોરને વાડીએ લઈ જવાયાં હતાં. ડેલી વટાવીને આંગણામાં આવો તો વીઘાએકનું આંગણું અત્યારે વાળીઝૂડીને સાફ કરવામાં આવ્યું હતું. એક ઓસરીએ આવેલા ચારે ઓરડાના બારસાખ ભરતચીતરથી શોભતાં હતાં. ડેલીમાં પુરુષો ને ઓરડામાં સ્ત્રીઓની વાતચીતમાં ઉમંગ છલકાતો હતો. એક આ પાડો બે દિવસથી જેમનો તેમ પડ્યો હતો, તે હવે, અત્યારે જી બાપુને ગળાનું હાડકું થઈ પડ્યો હતો.
ભગાએ બેઠા બેઠા ચારે કોર નજર ફેરવી. આડે દિવસે દસપંદર ઢોરની લાઈન ઊભી હોય ત્યાં – ગમાણ અત્યારે ખાલીખમ હતી. બધાં ઢોરને વાડીએ લઈ જવાયાં હતાં. ડેલી વટાવીને આંગણામાં આવો તો વીઘાએકનું આંગણું અત્યારે વાળીઝૂડીને સાફ કરવામાં આવ્યું હતું. એક ઓસરીએ આવેલા ચારે ઓરડાના બારસાખ ભરતચીતરથી શોભતાં હતાં. ડેલીમાં પુરુષો ને ઓરડામાં સ્ત્રીઓની વાતચીતમાં ઉમંગ છલકાતો હતો. એક આ પાડો બે દિવસથી જેમનો તેમ પડયો હતો, તે હવે, અત્યારે જી બાપુને ગળાનું હાડકું થઈ પડયો હતો.


એમાં જીવા કોળીનીય ભૂલ નહોતી. આઠદસ વાહાનું પાડરું કાનમાં ફળફળતું તેલ રેડો કે બેપાંચ કલાકમાં ઠરી જાય. જીવાની માન્યતા કાંઈ ખોટી નહોતી. આજ સુધીમાં એણે આવા હજારો પાડાને પતી જાતા જોયેલા. એ હિસાબે જ આગલી રાતે પાડાના કાનમાં તેલ રેડેલું. એમ કે સવાર સુધીમાં પતી જાશે. પણ પાડો લોંઠકો નીકળ્યો. બાપુની ભેંશ ખાધેલ-પીધેલ. હાડે જબરી. તે પાડો જન્મ્યો ત્યારે જ મહિના-માસનો હોય એવો જબરો હતો. જીવાને એમ કે રહેવા તો દેવો નથી; ભલે આઠદસ દિ’ ખાઈપીને ઠેકડા મારે. તે છુટ્ટા મોંએ દૂધ – છાશ પીવા દીધાં. પાડો થઈ ગયો અઠવાડિયામાં છ-આઠ મહિનાનો હોય એવો. તે હાથણી જેવી ભેંસો ને ઘોડા જેવી ગાયોને એનાં વાછરું સમેત વાડીએ લઈ ગયા ત્યારે પાડાને અહીં જ રહેવા દીધેલો. મા વગરનો થઈ ગયો કે તરત બરાડવા માંડેલો. એમાં રાત પડ્યે જીવલાએ બે જણની મદદ લઈને ફળફળતા તેલનું છાલિયું પાડાના કાનમાં ઊંધું વાળેલું. એવા ખ્યાલે કે સવાર પડતાં પતી જાશે. ભગલાને કહેશું, ઢહડી જાશે.
એમાં જીવા કોળીની ય ભૂલ નહોતી. આઠદસ વાહાનું પાડરું કાનમાં ફળફળતું તેલ રેડો કે બે પાંચ કલાકમાં ઠરી જાય. જીવાની માન્યતા કાંઈ ખોટી નહોતી. આજ સુધીમાં એણે આવા હજારો પાડાને પતી જાતા જોયેલા. એ હિસાબે જ આગલી રાતે પાડાના કાનમાં તેલ રેડેલું. એમ કે સવાર સુધીમાં પતી જાશે. પણ પાડો લોંઠકો નીકળ્યો. બાપુની ભેંશ ખાધેલ પીધેલ. હાડે જબરી. તે પાડો જન્મ્યો ત્યારે જ મહિના-માસનો હોય એવો જબરો હતો. જીવાને એમ કે રહેવા તો દેવો નથી; ભલે આઠદસ દિ’ ખાઈપીને ઠેકડા મારે. તે છુટ્ટા મોંએ દૂધ – છાશ પીવા દીધાં. પાડો થઈ ગયો અઠવાડિયામાં છ આઠ મહિનાનો હોય એવો. તે હાથણી જેવી ભેંસો ને ઘોડા જેવી ગાયોને એનાં વાછરું સમેત વાડીએ લઈ ગયા ત્યારે પાડાને અહીં જ રહેવા દીધેલો. મા વગરનો થઈ ગયો કે તરત બરાડવા માંડેલો. એમાં રાત પડયે જીવલાએ બે જણની મદદ લઈને ફળફળતાં તેલનું છાલિયું પાડાના કાનમાં ઊંધું વાળેલું. એવા ખ્યાલે કે સવાર પડતાં પતી જાશે. ભગલાને કહેશું, ઢહડી જાશે.


પણ પાડો બીજી ભાત નીકળ્યો. તેલ રેડ્યા ભેગો મંડ્યો મોટે મોટેથી લાંબા લાંબા બરાડા પાડવા, ને ઠેકડા મારવા. હમણાં સાંકળ તોડી નાંખશે એવા અમાળછેડા લેવા. પછી માથાં પછાડવાં. પછી ઘણી વારે ઠેરાવીને સાંકળ તોડી નાખવી હોય એમ તંગ ઊભો રહ્યો. હવે એના બરાડા બંધ થઈ ગયા ને મોં ફાટી રહ્યું. મોંમાં ફીણના ફોહા વળ્યા. એકધારું બળ કરીને તંગ ઊભેલો તે ડોળા ફાટી ગયા. એમ ને એમ ઘણી વાર ઊભો રહ્યો. પછી ધબ્બ કરતો પડ્યો. ડેલીમાં બેઠાં બેઠાં જીવો ને જેસુભા ને બીજા બેત્રણ જણ બીડીઓ પીતાં પીતાં ને ગામગપાટા મારતાં મારતાં વચમાં વચમાં પાડા સામી નજર કરી લેતા હતા. પાડો પડ્યો પડ્યો પગ પછાડવા માંડ્યો, માથું પછાડવા માંડ્યો, ને છેરી ગયો. હવે અવાજ કરતો નહોતો. પણ પેટની ધમણ જોરજોરથી હાલતી હતી. જીવાએ અભિપ્રાય આપેલો કે, વાડીએ જાતાં જાતાં ભગલાને કહેતો જાઉં, સવારે ઢહડી જાય.
પણ પાડો બીજી ભાત નીકળ્યો. તેલ રેડયા ભેગો મંડયો મોટે મોટેથી લાંબા લાંબા બરાડા પાડવા, ને ઠેકડા મારવા. હમણાં સાંકળ તોડી નાંખશે એવા અમાળછેડા લેવા. પછી માથાં પછાડવાં. પછી ઘણી વારે ઠેરાવીને સાંકળ તોડી નાખવી હોય એમ તંગ ઊભો રહ્યો. હવે એના બરાડા બંધ થઈ ગયા ને મોં ફાટી રહ્યું. મોંમાં ફીણના ફોહા વળ્યા. એકધારું બળ કરીને તંગ ઊભેલો તે ડોળા ફાટી ગયા. એમ ને એમ ઘણી વાર ઊભો રહ્યો. પછી ધબ્બ કરતો પડયો. ડેલીમાં બેઠાં બેઠાં જીવો ને જેસુભા ને બીજા બેત્રણ જણ બીડીઓ પીતાં પીતાં ને ગામગપાટા મારતાં મારતાં વચમાં વચમાં પાડા સામી નજર કરી લેતા હતા. પાડો પડયો પડયો પગ પછાડવા માંડયો, માથું પછાડવા માંડયો, ને છેરી ગયો. હવે અવાજ કરતો નહોતો. પણ પેટની ધમણ જોરજોરથી હાલતી હતી. જીવાએ અભિપ્રાય આપેલો કે, વાડીએ જાતાં જાતાં ભગલાને કહેતો જાઉં, સવારે ઢહડી જાય.


ગઈ રાતે જેસુભા કહીને ગયો ત્યારે ભગાને આનંદ આનંદ થઈ ગયો હતો. એક તો શિયાળે ઢોર ઓછું મરે, તે ક્યારેક તો આખો શિયાળો સવાદિયા કોરા રહે. એમાં પોતાના ઇજારામાં ઢોર મરે તો ચામડું તો રહે, પણ સારા માંસની સુકવણી પણ મન ચાહે એમ કરી શકાય. એ તો ઠીક, જી બાપુ જેવા મોટા માણસને ત્યાંથી મૂએલું ઢહડી આવીએ એટલે દાણોપાણીય સારાં મળે, ને વખતે ભઈલુભાનાં લગન છે તે માથે બંધણુંય આલે! સારા માલિકના ફાયદાય કેવા સારા! જી બાપુની આથ છે એટલે આમેય કેટલા ફાયદા થાય છે! વાડીપડાના કામમાં કે ભગાને પાલી દાણા વધુ આપજો. જી બાપુની પાછળ પાછળ ગામના બીજા ઘણાની આથ ભગવાનભાઈને. તે ચમારનાં બે ઘરમાં ભગાનું ખોરડું બહુ મોટું કહેવાય. એના ભાઈ ખોડાને આથ ઓછી ને વસ્તાર ઝાઝો. કામ ઓછું મળે, તે દિવાળીએ દાણા પણ ઓછા ભેગા થાય. ખોડો સદાય ભગાનો ઓશિયાળો હોય એમ દિવસો કાપે. જ્યારે ભગો તો ખાધેપીધે સુખી. હેઠવાસમાંથી બજારે નીકળે ત્યારે કાછડીય સારા લૂગડાની હોય, ને માથે બંધણુંય કંઈ ફાટલતૂટલ ના હોય. એનું ઉઘાડું ડિલ એના સુખની સાખ પૂરે.
ગઈ રાતે જેસુભા કહીને ગયો ત્યારે ભગાને આનંદ આનંદ થઈ ગયો હતો. એક તો શિયાળે ઢોર ઓછું મરે, તે ક્યારેક તો આખો શિયાળો સવાદિયા કોરા રહે. એમાં પોતાના ઈજારામાં ઢોર મરે તો ચામડું તો રહે, પણ સારા માંસની સૂકવણી પણ મન ચાહે એમ કરી શકાય. એ તો ઠીક, જી બાપુ જેવા મોટા માણસને ત્યાંથી મૂએલું ઢહડી આવીએ એટલે દાણોપાણી ય સારાં મળે, ને વખતે ભઈલુભાના લગન છે તે માથેબંધણું ય આલે! સારા માલિકના ફાયદાય કેવા સારા! જી બાપુની આથ છે એટલે આમે ય કેટલા ફાયદા થાય છે! વાડીપડાના કામમાં કે ભગાને પાલી દાણા વધુ આપજો. જી બાપુની પાછળ પાછળ ગામના બીજા ઘણાની આથ ભગવાનભાઈને. તે ચમારનાં બે ઘરમાં ભગાનું ખોરડું બહું મોટું કહેવાય. એના ભાઈ ખોડાને આથ ઓછી ને વસ્તાર ઝાઝો. કામ ઓછું મળે, તે દિવાળીએ દાણા પણ ઓછા ભેગા થાય. ખોડો સદાય ભગાનો ઓશિયાળો હોય એમ દિવસો કાપે. જ્યારે ભગો તો ખાધેપીધે સુખી. હેઠવાસમાંથી બજારે નીકળે ત્યારે કાછડી ય સારા લૂગડાની હોય, ને માથેબંધણું ય કંઈ ફાટલતૂટલ ના હોય. એનું ઉઘાડું ડિલ એના સુખની સાખ પૂરે.


પણ, આ બે વરસની માલીપા છોકરાએ ભગાને ઠેકાણે કરી નાંખ્યો. છોકરો દહાડે-દિવસે લેવાતો ચાલ્યો, ને રોજરોજ પીળા બાળખાનો ઢગલો કરવા માંડ્યો. ભગો ભાંગી પડ્યો. ઓસડ માટે આંટા મારે એ સિવાય કોઈ કામમાં જીવ માને નહીં. રાતદિવસ છોકરા સામું જોઈને નિસાસા નાંખે, તે વરસદહાડામાં તો પોતે ગલઢોખખ થઈ ગયો. જીવતરનો સવાદ રહ્યો નહીં. પહેલાં જેવો ઠાઠમાઠ રહ્યો નહીં. જોઈતું-કારવતું કામ કરે ને પછી લમણે હાથ દઈને બેસી રહે. ડોશીનેય જીવતર અકારું થઈ પડ્યું. એવી ને એવી સ્થિતિમાં ભગાએ ઘણા ઘરાક ખોડાને આપી દીધેલાં. જોકે, ઘરાક પર હક પોતાના રાખેલા, એટલે ઘરાક પહેલાં આવે એની પાસે, પછી ભગાને જાવું હોય તો જાય, નહીંતર ખોડાને મોકલે. ગઈ રાતે જેસુભા કહી ગયો કે, સવારે બાપુના ફળિયેથી પાડરું ઢહડી આવજે, ત્યારે એને આનંદ એ વાતનો હતો કે કામ કરતાં બદલો સારો મળશે.
પણ, આ બે વરસની માલીપા છોકરાએ ભગાને ઠેકાણે કરી નાંખ્યો. છોકરો દહાડે દિવસે લેવાતો ચાલ્યો, ને રોજરોજ પીળા બાળખાનો ઢગલો કરવા માંડયો. ભગો ભાંગી પડયો. ઓસડ માટે આંટા મારે એ સિવાય કોઈ કામમાં જીવ માને નહીં. રાતદિવસ છોકરા સામું જોઈને નિસાસા નાંખે, તે વરસદહાડામાં તો પોતે ગલઢોખખ થઈ ગયો. જીવતરનો સવાદ રહ્યો નહીં. પહેલાં જેવો ઠાઠમાઠ રહ્યો નહીં. જોઈતું કારવતું કામ કરે ને પછી લમણે હાથ દઈને બેસી રહે. ડોશીને ય જીવતર અકારું થઈ પડયું. એવી ને એવી સ્થિતિમાં ભગાએ ઘણા ઘરાક ખોડાને આપી દીધેલાં. જો કે, ઘરાક પર હક પોતાના રાખેલા, એટલે ઘરાક પહેલાં આવે એની પાસે, પછી ભગાને જાવું હોય તો જાય, નહીંતર ખોડાને મોકલે. ગઈ રાતે જેસુભા કહી ગયો કે, સવારે બાપુના ફળિયેથી પાડરું ઢહડી આવજે, ત્યારે એને આનંદ એ વાતનો હતો કે કામ કરતાં બદલો સારો મળશે.


સવાર પડી, ને ઉતાવળે પગલે જીબાપુની બંગલીએ પહોંચ્યો, ને જોયું તો, પાડાનો શ્વાસ તો ચાલે છે! ભગો પાડાના ફાટ્યા ડોળાને ખુલ્લા મોંને તાકતો ઉભડક બેસી રહ્યો. એ વખતે જ જેસુભાએ ડેલીમાં પગ મૂક્યો. કંઈક અકળ ભાવથી ભગાએ જેસુભા તરફ નજર માંડી.
સવાર પડી, ને ઉતાવળે પગલે જીબાપુની બંગલીએ પહોંચ્યો, ને જોયું તો, પાડાનો શ્વાસ તો ચાલે છે! ભગો પાડાના ફાટ્યા ડોળાને ખુલ્લા મોંને તાકતો ઉભડક બેસી રહ્યો. એ વખતે જ જેસુભાએ ડેલીમાં પગ મૂક્યો. કંઈક અકળ ભાવથી ભગાએ જેસુભા તરફ નજર માંડી.
13

edits