અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવર્ધનરામ મા. ત્રિપાઠી/સુખી હું તેથી કોને શું?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 21: Line 21:




{{HeaderNav2
{{HeaderNav
|previous = સરસ્વતીચંદ્રનો સંન્યાસ
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવર્ધનરામ મા. ત્રિપાઠી/સરસ્વતીચંદ્રનો સંન્યાસ | સરસ્વતીચંદ્રનો સંન્યાસ]]  | દીઠાં છોડી પિતા-માતા; તજી વહાલી ગુણી દારા ]]
|next = વિકરાળ વીર કેસરી
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિલાલ હ. ધ્રુવ/વિકરાળ વીર કેસરી | વિકરાળ વીર કેસરી]]  | ઘુ ઘ્ઘૂ ઘૂ ઘૂ ઘુઘવતી! ગહનગિરિ, ગુફા, કાનને ગાજિ ઉઠે!]]
}}
}}

Latest revision as of 09:50, 19 October 2021

સુખી હું તેથી કોને શું?

ગોવર્ધનરામ મા. ત્રિપાઠી

સુખી હું તેથી કોને શું?
દુખી હું તેથી કોને શું?    ૧

જગતમાં કંઈ પડ્યા જીવ,
દુખી કંઈ, ને સુખી કંઈક!    ૨

સઉ એવા તણે કાજે
ન રોતા પાર કંઈ આવે!    ૩

કંઈ એવા તણે કાજે,
પિતાજી, રોવું તે શાને?    ૪

હું જોવા કંઈ તણે કાજે,
પિતાજી રોવું તે શાને?    ૫

નહીં જોવું! નહીં રોવું!
અફળ આંસું ન ક્યમ લ્હોવું?    ૬

ભુલી જઈને જનારાને,
રહેલું ન નંદવું શાને?    ૭

સુખી હું તેથી કોને શું?
દુખી હું તેથી કોને શું?    ૮