અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/સુન્દરમ્ ને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 9: Line 9:
{{space}}{{space}}ચરમ ક્ષણ, એ શાશ્વત રહો.
{{space}}{{space}}ચરમ ક્ષણ, એ શાશ્વત રહો.


{{Right|— હરીન્દ્ર દવે, ‘પળનાં પ્રતિબિંબ’
{{Right|— હરીન્દ્ર દવે, ‘પળનાં પ્રતિબિંબ’ (નવલકથાની અર્પણપંક્તિઓ સુન્દરમ્‌ને અનુલક્ષીને)}}
(નવલકથાની અર્પણપંક્તિઓ સુન્દરમ્‌ને અનુલક્ષીને)}}
</poem>
</poem>



Latest revision as of 09:30, 22 October 2021

સુન્દરમ્ ને

હરીન્દ્ર દવે

         તિતિક્ષા તો ધારી
                  લઈશ, આપો વચન કે
         તમારી સંગાથે
                  કમલવનને પ્રાન્ત મુજને
         મળી જે શાંતિની
                  ચરમ ક્ષણ, એ શાશ્વત રહો.

— હરીન્દ્ર દવે, ‘પળનાં પ્રતિબિંબ’ (નવલકથાની અર્પણપંક્તિઓ સુન્દરમ્‌ને અનુલક્ષીને)